हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
NGR
31/ 0
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શખ્સ
શખ્સ News
Ahmedabad
કોર્પોરેશનના બનાવટી પાસ બનાવી પાન મસાલાની કરી હેરાફેરી, પોલીસે 2 શખ્સોની કરી ધરપકર
છેલ્લા ૫૫ દિવસથી રાજ્યભરમા લોકડાઉનની સ્થિતિ યથાવત છે, ત્યારે પાન મસાલા વેપારીઓ અને બંધાણીઓ ગેરકાયદેસર અને ઊંચા ભાવે પાન-મસાલાનું વેચાણ કરતા હોય તેવું અનેક વખત તમેં સાંભળ્યું હશે. પરંતુ કાગડાપીઠ પોલીસે બે એવા શખ્સોને પાન મસાલા સાથે ઝડપી પાડયા છે જે કોર્પોરેશનની રાહત સામગ્રી પોહચાડવા માટેનો પાસ ધરાવતી ઓટો રીક્ષા હતી.
May 19,2020, 1:14 AM IST
Vadodara
વડોદરામાં ડમી ચલણી નોટ સાથે બે શખ્સોની SOGએ કરી ધરપકડ
વડોદરામાં ડમી ચલણી નોટો સાથે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. એસ.ઓ.જીની ટિમએ ધરપકડ કરી હતી. 8 લાખની સામે 1 કરોડની લાલચ આપી છેતરપિંડી કરવાના હતા. છેતરપિંડી કરે તે પહેલા પોલિસે ધરપકડ કરી હતી.
Feb 7,2020, 21:20 PM IST
Bhavnagar
ભાવનગરમાં EP સિનેમાના ટિકિટ કાઉન્ટર પર શખ્સે બતાવી ગન
ભાવનગરના EP સિનેમાના ટિકિટ કાઉન્ટર પર કોઈ શખ્સે રિવોલ્વર દેખાડી હતી. DYSP સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પોહ્ચ્યો હતો. સિનેમામાં રિવોલ્વર કાઢનારો ઈસમ નશામાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શખ્સ દ્વારા ફિલ્મની ટિકિટ મફત માંગી હતી. ટિકિટના આપતા રિવોલ્વર દેખાડી માથાકૂટ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
Feb 5,2020, 19:07 PM IST
People
પોરબંદરના માધવપુર બીચ પર બે શખ્સો વચ્ચે મારામારી
પોરબંદરના માધવપુર બીચ પર બે શખ્સો વચ્ચે બબાલ થઇ હતી. સિંગચાણાનું વેચાણ કરનાર પરપ્રાંતિય શખ્સો વચ્ચે મારામારી થઇ હતી. જેનો આ વીડિયો વાયરલ થયો હતો.
Jan 24,2020, 18:40 PM IST
Amreli
અમરેલીમાં ગાંધીજીની પ્રતિમા તોડવા મામલે 3 વ્યક્તિની ઓડિયો ક્લિપ વાયરલ
અમરેલીમાં લાઠીના હરિકૃષ્ણ સરોવરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવાંનો મામલે અમરેલીના એ.એસ.પી. પ્રેમસુખ ડેલુએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીજીની પ્રતિમા ખંડિત મામલે જાણવાજોગ ફરીયાદ દાખલ થઇ છે.
Jan 6,2020, 16:05 PM IST
video viral
સિંહનો લાઈવ શિકારનો વીડિયો વાયરલ, વન વિભાગે 9 શખ્સોની કરી ધરપકડ
સિંહની પજવણી કરવાના ગુનામાં 6 શખ્સોને વન વિભાગ ઝડપી લીધા હતા. વન વિભાગે જૂનાગઢના શખ્સો પાસેથી 35000 નો દંડ વસુલ્યો હતો. મેંદરડા રેન્જના સ્ટાફે સિંહને પરેશાન કરનાર હાજી, મુસ્તાક, શાહરૂખ, એહમદ, મોહસીન સહિતના શખ્સોને શોધી કાઢ્યા હતા. થોડા દિવસ પહેલા સિંહનો લાઈવ શિકારનો વિડિયો વાયરલ થયો હતો. મેંદરડા સાસણ રોડ ઉપર રાત્રે ત્રણ વાગ્યે સિંહે એક પશુનું મારણ કર્યું હતું. ગત 21 નવેમ્બરની રાત્રે જૂનાગઢથી કોડીનાર જઈ રહેલા લોકોએ રસ્તામાં સિંહને પરેશાન કર્યો હતો. વન વિભાગે સિંહને પરેશાન કરવાનો અને રિઝર્વ ફોરેસ્ટમાં અનધિકૃત પ્રવેશ અંગે ગુનો દાખલ કર્યો છે.
Jan 5,2020, 22:25 PM IST
Arvalli
અરવલ્લીમાં પિસ્તોલ સાથે 3 શખ્સોની ધરપકડ
અરવલ્લીના શામળાજી પાસેથી ત્રણ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયાં છે, ત્રણ શખ્સો દારૂ પીને બબાલ કરતાં પિસ્તોલ મળી આવી છે, લાયસન્સ વગરની પિસ્તોલ મળી આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
May 2,2019, 17:30 PM IST
Trending news
Honda Amaze
New Honda Amaze: હોન્ડાએ લોન્ચ કરી ADAS ફીચર સાથે દેશની સૌથી સસ્તી કાર,આટલી છે કિંમત
health
પીરિયડ્સની દરેક સમસ્યાનું સમાધાન છે સરખું ખાનપાન! જાણો કેવી રીતે કરવી સાઈકલને નિયમિત
health
ડોકટરની મોટી બેદરકારી! બ્રેન ટ્યૂમરને બતાવ્યું માઈગ્રેન, સ્ટોરી સાંભળીને ઊડી જશે હોશ
strawberry
સ્ટ્રોબેરીથી ચહેરા પર વધશે ચમક, આ રીતે ઉપયોગ કરશો તો ફેશિયલ કરાવવા નહીં જવું પડે
health
Sleeping Time: સૂવાનો ટાઈમ ટેબલ કરી લો ફિક્સ, નહીંતર હોસ્પિટલના ચક્કર લગાવતા થઈ જશો
IND vs AUS 2nd Test
ભારત જ નહીં... ઓસ્ટ્રેલિયા પણ કરશે 2 ફેરફાર, રોહિત શર્મા નહીં કરે ઓપનિંગ?
Clove pepper
દરેક બીમારીમાં અમૃતનું કામ કરે છે રસોડામાં રાખેલ આ મસાલો,રોજ સેવન કરવાથી બનશો નિરોગી
Business
'6E'એવું તો શું છે કે પહેલા TATA તો હવે મહિન્દ્રાને કોર્ટમાં ખેંચી લાવ્યું ઈન્ડિગો!
pillow at night
કોઈને કીધા વગર સૂતા સમયે ઓશિકા નીચે રાખો આ 5 ચીજો, ભરાવા લાગશે તમારી તિજોરી!
government employees
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો