हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વ્યુઇંગ ગેલેરી
વ્યુઇંગ ગેલેરી News
સ્ટેચ્યુ ઓફ યુનિટી
ગ્રુપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં પહેલાં વાંચી લેજો આ સમાચાર, નહીતર પસ્તાશો
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગણાતી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે સતત પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લીધે કાળાબજારીઓને મોકળો માર્ગ મળી ગયો છે. થોડા સમય અગાઉ ટિકિટો બ્લેકમાં વેચાતી હોવાની બુમો ઉઠવા પામી હતી અને જેને લઇને કેવડિયા પોલિસ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડુપ્લીકેટ ટિકિટ મુદ્દે ફરિયાદ પણ દાખલ કરી હતી.
Jan 8,2020, 10:23 AM IST
heavy traffic
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જતા પ્રવાસીઓ સાવધાન! આ નહી વાંચો તો જરૂર પસ્તાશો
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં પ્રવાસીઓ નો ધસારો વધ્યો છે. વ્યૂ ગેલેરીની ટિકિટો 31 ડિસેમ્બર સુધીની હાઉસ ફૂલ થઇ જતા તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બસોની સુવિધાઓ પણ વધારાઈ આ રજાના દિવસોમાં તંત્ર ખડે પગે રહી પ્રવાસીઓની સવલત વધારાવાનાં પ્રયાસો કરી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહીત સમગ્ર ભારત અને વિદેશો નાતાલના પર્વ ધૂમધામથી ઉજવાય છે. તહેવારનો માહોલ નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બર સુધી ચાલશે. જેથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરે છે.
Dec 25,2019, 22:42 PM IST
Trending news
Haryana
જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ પર PM મોદીનો સીધો પ્રહાર
jammu kashmir
જમ્મુમાં ભાજપ હીરો, કાશ્મીરમાં ઝીરો...જાણો જમ્મુ કાશ્મીરમાં કોને ફાળે કેટલી સીટ
Haryana Assembly Election 2024
હરિયાણાના પરિણામોથી કોંગ્રેસ સ્તબ્ધ! જાણો ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળી
Navratri 2024
નવરાત્રિના તહેવાર માત્ર 4 દિવસમાં 32000 કિલો ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થ ઝડપાયો
Haryana Election Result
કોંગ્રેસ કરતા માત્ર 1.18 લાખ વધુ મત અને 11 સીટનું અંતર, આ રીતે ભાજપે કરી દીધો કમાલ
health
30 વર્ષની ઉંમરે કેટલું હોવું જોઈએ કોલેસ્ટ્રોલ, આ 5 લક્ષણ છે તો ધમનીઓ જમા થાય છે ફેટ
Manasi Parekh
નેશનલ એવોર્ડ સ્વીકારતા ભાવુક થઈ ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ, આંખમાં આવી ગયા આંસુ
Haryana Assembly Election 2024
હરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- આ તંત્રની જીત, લોકતંત્રની હાર
health
Headache: વારંવાર માથાના પાછળના ભાગમાં થાય છે દુખાવો, જાણી લો શું તેની પાછળનું કારણ
Navratri 2024
નવરાત્રિમાં પૌરાણિક પરંપરા, આજે પણ સચવાઈ રહી છે ધરોહર, ઢોલ, મંજીરાના તાલે દોરી રાસ