हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકસભા તારીખ
લોકસભા તારીખ News
election commission
લોકસભા Live: પ.બંગાળમાં બોમ્બ ફેંકાયા, ઘર્ષણમાં મતદાતાનું મોત
લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019) હેઠળ ત્રીજા તબક્કાનું મતદાન આજે (23 એપ્રીલ) ચાલી રહ્યું છે. આજે 13 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 116 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. અનેક દિગ્ગજોનાં ભાગ્ય આજે ઇવીએમમાં કેદ થશે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ મંગળવારે સવારે મતદાન કર્યું. વડાપ્રધાને માં હીરાબેને પણ અમદાવાદ ખાતે મતદાન કર્યું હતું.
Apr 23,2019, 18:50 PM IST
loksabha elections 2019
લોકસભા 2019: બીજા તબક્કામાં 95 સીટો પર સરેરાશ 63 ટકા મતદાન,પ.બંગાળમાં 75 %
ઉત્તરપ્રદેશનાં એક ગામે વિવિધ સવલતો મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કરતા એક પણ મત પડ્યો નહોતો. બીજી તરફ છત્તીસગઢમાં આઇઇડી બ્લાસ્ટ થયો હતો, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપનાં કાર્યકરો બાખડ્યા હતા
Apr 18,2019, 21:18 PM IST
Election History of Gujarat
લોકસભા ચૂંટણી:દેશનું પ્રથમ કમળ ખીલ્યું મહેસાણામાં અને ગુજરાતે આપી મોટી જીત
આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનારુ ભાજપ જ્યારે ભાંખોડીયા ભરતું બાળક હતું ત્યારે સૌપ્રથમ તેનો હાથ ગુજરાતે અને તેમાં પણ ઉત્તરગુજરાતે પકડ્યો હતો. 1980માં પાર્ટીની સ્થાપના બાદ પ્રથમ વખત 1984ની લોકસભા ચૂંટણી લડાઇ ત્યારે ભાજપને માત્ર 2 જ સીટો આવી હતી. તે બે પૈકીની એક સીટ મહેસાણા સીટ હતી. આ 2 સીટથી હાલ ભાજપ 284 સુધી પહોંચ્યું છે. જો કે ઉત્તરગુજરાત પર પહેલાથી જ ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. ઉત્તરગુજરાતે દેશને બે વડાપ્રધાન પણ આપ્યા છે. એક વડાપ્રધાન મોદી જે હાલ વડાપ્રધાન છે. ઉપરાંત અટલ બિહારી વાજપેયી કે જેઓ ગાંધીનગર સીટ પરથી લોકસભા લડી ચુક્યા છે.
Apr 15,2019, 18:12 PM IST
loksabha elections 2019
લોકસભા 2019: પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ,ત્રિપુરા- બંગાળનું વોટિંગ 80% પાર
લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019)નાં પહેલા તબક્કા માટે મતદાન આજે સવારે સાત વાગ્યાથી ચાલી રહ્યું છે. જેના હેઠળ 20 રાજ્યોની 91 લોકસભા સીટો માટે મતદાન થઇ રહ્યું છે. આ સીટો પર કુલ 1279 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પહેલા તબક્કાનાં મતદાન મુદ્દે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં પોલિંગ બુથો પર મતદાતાઓની લાંબી લાઇનો લાગેલી છે. લોકો સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
Apr 11,2019, 21:03 PM IST
election commission
લોકસભા 2019: પશ્ચિમ બંગાળમાં મતવર્ષા, 3 વાગ્યા સુધીમાં 70% મતદાન
લોકસભા ચૂંટણી (lok sabha elections 2019) ના પહેલા તબક્કા માટે મતદાન આજે સવારે સાત વાગ્યાથી ચાલી રહ્યું છે. જેના હેઠળ 20 રાજ્યોની 91 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ સીટો પર કુલ 1279 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. પહેલા તબક્કાનું મતદાનમાં મતદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં પોલીંગ બુથો પર મતદાતાઓની લાંબી લાઇનો લાગેલી છે. લોગો સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
Apr 11,2019, 17:54 PM IST
Vivek Oberoi
વિવેક ઓબરોય, પંડિત જસરાજ સહિત 900થી વધારે કલાકારોની BJPને મત આપવા અપીલ
કલાકારોની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમારો દ્રઢ વિશ્વાસ છેકે વડાપ્રધાન મોદીની સરકાર ફરી એકવાર આવે તે જરૂરી છે
Apr 10,2019, 18:29 PM IST
election commission
'ઇન્ડિયાનો DNA',અમેઠીમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ રાહુલની હાર ભાળી ગયા છે
ZEE NEWS ના મંચ પર રાજનીતિક મહાસંવાદ ઇન્ડિયાનો DNAમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, અમેઠીના કોંગ્રીસ કાર્યકરોએ લખીને રાહુલ ગાંધીને અન્ય સીટ પર લડવાની અપીલ કરી છે
Apr 1,2019, 18:37 PM IST
pm modi
PM Modi: 5 વર્ષ સુધી મે માત્ર ખાડા ભર્યા, હવે દેશની જનતાની આશા પુર્ણ કરીશ
લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને હાલ તમામ રાજકીય પક્ષો કમરકસીને પ્રચાર ચાલુ કરી દીધો છે
Mar 31,2019, 19:27 PM IST
modi in Assam
કોંગ્રેસ પાસે દેશને લૂંટનારા મામાઓની ફોજ છે : અસમમાં PM મોદીનો હુંકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અસમનાં ગોહપુર એક ચૂંટણી સભા સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
Mar 30,2019, 17:13 PM IST
election commission
બિહાર : રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ નેતાઓની બેઠક પુર્ણ, RJD વિવાદ ઉકલ્યો
સીટ શેરિંગ પર ચાલી રહેલા ધમાસાણ વચ્ચે રાહુલ ગાંધીએ આજે બિહાર કોંગ્રેસનાં ઉચ્ચ નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠક હાલ પુર્ણ થઇ ચુકી છે. થોડા જ સમયમાં બિહાર કોંગ્રેસનાં નેતા પ્રેસ કોન્ફરન્સ કરીને આગળની રણનીતિ અંગે માહિતી આપશે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા, કોકબ કાદરી, અખિલેશ સિંહ, સદાનંદ સિંહનો સમાવેશ થાય છે. સમાચાર છે કે સહયોગી આરજેડીની સાથે ચાલી રહેલો વિવાદ ઉકલી ચુક્યો છે.
Mar 28,2019, 17:00 PM IST
Election 2019 Lok Sabha elections
લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની કચ્છ અને નવસારી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર
લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોને લઇને અનેક અટકળો બાદ કોંગ્રેસે ગુજરાતની બે બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કચ્છ બેઠક પરથી નરેશભાઇ એન મહેશ્વરીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે નવસારી બેઠક પરથી ધર્મેશ પટેલને લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
Mar 26,2019, 18:59 PM IST
election commission
15 લાખ તો ન આવ્યા પણ 72 હજાર આવશે? રાહુલ ગાંધીએ જાહેર કરી લલચામણી સ્કીમ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીને ગણત્રીનો સમય બાકી છે ત્યારે ગરીબી હટાવવા માટેની એક અનોખી સ્કીમની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશનાં 20 ટકા ગરીબોને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે સરકાર દર વર્ષે 72 હજાર રૂપિયાની તેમને મદદ કરશે.
Mar 25,2019, 16:30 PM IST
#vote kar
PM મોદીએ ચાલુ કર્યું 'VoteKar' કેમ્પેઇન, ખેલાડીઓ અને બોલિવુડ હસ્તીઓને કરી
વડાપ્રધાન મોદીનું આ કેમ્પેઇન વોટ કર ટ્વીટર પર હાલ ટોપ ટ્રેન્ડ થઇ રહ્યું છે
Mar 24,2019, 23:54 PM IST
election commission
BJP જો દિગ્વીજયની સામે શિવરાજને ઉતારશે તો 16 વર્ષ જુનુ યુદ્ધ રિપીટ થશે
લોકસભા 2019ની લડાઇમાં મધ્યપ્રદેશની ભોપાલમાં લડાઇ રોચક થવા જઇ રહી છે, ભાજપ હવે દિગ્વિજય સિંહ વિરુદ્ધ મજબુત ઉમેદવાર ઉતારવા માટેનું પ્લાનીંગ ચાલુ કરી દીધું છે
Mar 24,2019, 23:11 PM IST
rajnath singh
એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનનાં બદલે વિપક્ષ પરેશાન છે: રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે, કેટલીક વિરોધી રાજનીતિક પાર્ટીઓ આપણી સેનાના શોર્ય પર સવાલ ઉઠાવી રહ્યા છે
Mar 24,2019, 22:53 PM IST
yogi adityanath
કેટલાક નેતાઓ પોતાનો શોખ પુરો કરવા માટે વડાપ્રધાન બનવા માંગે છે: શાહ
ભાજપે રવિવારે આગરામાં વિજય સંકલ્પ રેલી સભાનું આયોજન કર્યું જેમાં કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી
Mar 24,2019, 19:06 PM IST
Mahagathbandhan
ઝારખંડમાં મહાગઠબંધનની ફોર્મ્યુલા જાહેર, કોંગ્રેસને ફાળે 7 સીટો આવી
ઝારખંડ મહાગઠબંધનમાં સીટ શેરિંગની ફોર્મ્યુલા નિશ્ચિત કરી દેવામાં આવી છે, જેમા કોંગ્રેસ સૌથી વધારે 7 સીટો પર ચૂંટણી લડશે
Mar 24,2019, 17:25 PM IST
resignation
લોકસભા 2019: મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો, ચવ્હાણનો રાજીનામનો ઓડિયો વાઇરલ
મહારાષ્ટ્રનાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચવ્હાણની એક કાર્યકર્તા સાથે વાતચીતનો ઓડિયો થઇ રહ્યો છે વાઇરલ
Mar 23,2019, 23:31 PM IST
election commission
લોકસભા 2019: આ સીટ પરથી પિતાની સામે તેની જ પુત્રી ચૂંટણી મેદાને ઉતરશે
6 વખત સાંસદ રહેલા અને કોંગ્રેસના મહત્વના જનજાતીય ચહેરાઓ પૈકી એક કિશોર ચંદ્ર દેવે ગત્ત મહિને પાર્ટી સાથે સંબંધ તોડીને તેદેપાનો હાથ પકડી લીધો હતો
Mar 23,2019, 23:26 PM IST
election commission
સપના ચોધરી કોંગ્રેસમાં જોડાયા, મથુરામાં હેમા માલિનીને આપી શકે છે ટક્કર
કોંગ્રેસ સપના ચૌધરીને મથુરામાં ભાજપ સાંસદ હેમા માલિની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે
Mar 23,2019, 22:50 PM IST
Trending news
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..