हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
122/ 10
(35.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજકીય પાર્ટી
રાજકીય પાર્ટી News
electoral bonds
'ભ્રષ્ટ, હતાશ' કહી ચૂંટણી બોન્ડ પર ભાજપનો કોંગ્રેસ પર હુમલો
કેન્દ્રીય પ્રધાન અને પાર્ટીના વરિષ્ઠ નેતા પીયૂષ ગોયલે એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણી બોન્ડનો માત્ર તે લોકો વિરોધ કરી રહ્યાં છે.
Nov 21,2019, 22:14 PM IST
ટિકટોક
યુવાનો જ નહીં પણ હવે તો રાજકીય પાર્ટીઓ પર જોવા મળ્યો ટિકટોક ક્રેઝ
ટિકટોકનો ક્રેઝ હવે માત્ર યુવાનો પર જ નહીં, પણ હવે રાજકીય પાર્ટીઓ પર જોવા મળી રહ્યો છે... તમને જાણીને નવાઈ લાગશે, પણ હરિયાણામાં આવનારી ચૂંટણીમાં ભાજપે ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટને આદમપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવી છે... ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં સોનાલીનો સમાવેશ કરાયો છે... ભાજપ તરફથી ટિકિટ મળતા જ ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ ચર્ચામાં આવી છે... સોનાલી ફોગાટ ટિકટોક પર ખુબ પ્રખ્યાત છે અને તેઓ તેમના વીડિયો ટિકટોક પર શેર કરતા રહે છે... સોનાલીની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી લગાવી શકાય, કે ટિકટોક પર તેમના 1 લાખ 32 હજારથી વધુ ફોલોઅર્સ છે.
Oct 5,2019, 11:10 AM IST
જસદણ પેટા ચૂંટણી
જસદણ પેટા ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારો મેદાનમાં
જસદણ પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. પરંતુ અપક્ષ કોને ભારે પડે છે અને કોને ફાયદો કરાવી જાય છે એને લઇને રાજકારણ ગરમાયું છે.
Dec 6,2018, 17:31 PM IST
Assembly Elections
વિધાનસભા ચૂંટણી 2018 : JCC(J) નું થયું મોટું કામ...
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીની પાર્ટીનું મોટું કામ થયું છે અને ચૂંટણીને લઇને મોટો પડકાર દુર થયો છે. છત્તીસગઢની સ્થાનિક પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ(જે) ને આજે ચૂંટણી પંચે હળ ચલાવતા ખેડૂતનું ચૂંટણી ચિહ્ન આપ્યું છે. આ મામલે ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી છે.
Nov 15,2018, 12:49 PM IST
સુપ્રીમ કોર્ટ
કલંકિત નેતાઓ પર સુપ્રીમનો મોટો ચુકાદો, આરોપ સાબિત થયા બાદ પણ લડી શકશે
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. ગંભીર ગુનાઓમાં જેમાં 5 વર્ષથી વધુ સજા હોય અને કોઇ વ્યક્તિની સામે ગુનો નોંધવામાં આવ્યો હોય તો તેને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી જોઇએ.
Sep 25,2018, 15:27 PM IST
સુપ્રીમ કોર્ટ
કલંકિત નેતાઓના ‘રાજકીય ભવિષ્ય’ પર સુપ્રીમ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો
સીજેઆઇ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં 5 જજોની બંધારણીય ન્યાયપીઠ મંગળવાર સવારે 10:30 વાગે ચુકાદો આપશે. કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી
Sep 25,2018, 8:29 AM IST
Trending news
Local Body Election 2025
સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, પહેલીવાર 2 નગરપાલિકા પર રાજ કરશે
Chhota Udepur Municipality elections
માત્ર એક વોટથી ગુજરાતમાં ચૂંટણી જીત્યા સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર
share market
એક X પોસ્ટ ડિલીટ કરતા જ ક્રેશ થઈ ગયું 90 ટકા માર્કેટ, આખરે શું હતું આ પોસ્ટનું રહસ્ય
Champions Trophy 2025
ભારતીય ખેલાડીઓ માટે ગુડ ન્યૂઝ...ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા BCCIએ કરી મોટી જાહેરાત
Local Body Election 2025
કુતિયાણામાં પડદા પાછળની જબરજસ્ત રાજરમત : ઢેલીબેન યુગનો અંત આવ્યો, હવે કાંધલ જ કિંગ
Local Body Election 2025
સલાયામાં ભાજપના સૂપડા સાફ! એક પણ બેઠક ન મળી, આપ જીતતાં જીતતાં રહી ગઈ
Gold rate
ધડામ થયા બાદ સોનાનો મોટો કૂદકો, અમદાવાદ-રાજકોટ સહિત શહેરોમાં શું છે આજે સોનાનો ભાવ?
premanand ji maharaj
ફરી વૃંદાવનમાં શરૂ થઈ પ્રેમાનંદ મહારાજની પદયાત્રા, રાધા-રાણીના જયઘોષથી ગૂંજ્યું આકાશ
Local Body Election 2025
ચૂંટણીના દસ ચમકારા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તામાં ઉલટફેર કરતા 10 મોટા પરિણામ
Ayodhya News Hindi
મહાકુંભ બાદ અયોધ્યામાં રચાયું નાસભાગનું ષડયંત્ર, આકાશમાથી આવી આફત, ઉંઘો વળ્યો પ્લાન