हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોર્નિંગ વોક
મોર્નિંગ વોક News
Morning walk
શિયાળામાં મોર્નિંગ વોક દરમિયાન ભૂલથી પણ ના કરતા 3 ભૂલ, નહીંતર પડી શકે છે ભારે
Winter Morning walk: ઠંડી હોય કે ગરમી મોર્નિંગ વોક કરવાથી આપણું શરીર એક્ટિવ રહે છે અને સાથે જ શરીર આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે. તેથી, ખાસ કરીને શિયાળામાં ચાલતી વખતે કેટલીક ભૂલો કરવાનું ટાળવું પણ જરૂરી છે.
Jan 1,2025, 17:33 PM IST
Morning walk
રોજ સવારે ચાલવું શા માટે જરૂરી? ફાયદા વિશે જાણશો તો તમે પણ શરુ કરી દેશો મોર્નિંગ વોક
Morning Walk Benefits: સવારની તાજી હવામાં વોક કરવા નીકળવું શરીર માટે ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે શાંત અને ખુશનુમા વાતાવરણમાં વોક કરવાથી શરીરની મનને પણ ફાયદા થાય છે ? નથી જાણતા તો ચાલો તમને જણાવીએ..
Aug 9,2024, 10:32 AM IST
Morning walk
નાની ચડ્ડીઓ પહેરી રસ્તા પર નીકળી પડનારા ખાસ વાંચે, મોર્નિંગ વોકમાં ભારે પડશે આ 5 ભૂલ
કોરોનાની મહામારીએ દેશ અને દુનિયાભરમાં જે હડકંપ મચાવ્યો ત્યાર બાદ લોકો ફિટનેસ પ્રત્યે ખુબ સજાગ થઈ ગયા છે. જેને કારણે લોકો સવારે ઉઠતાવેંત રસ્તા પર દોડવા નીકળી પડે છે. જોકે, આ 5 વાતનું રાખજો ખાસ ધ્યાન...
Dec 25,2023, 11:56 AM IST
Morning walk
મોર્નિંગ વોક કર્યા પછી કરવા જ જોઈએ આ 3 કામ, સ્ટ્રેસ દુર થશે અને બોડી રહેશે ફીટ
Health Tips: લોકો મોર્નિંગ વોક કર્યા બાદ કેટલીક ભુલો કરે છે. જેના કારણે જેટલો થવો જોઈએ એટલો ફાયદો થતો નથી. મોર્નિંગ વોક પરથી પાછા ફર્યા પછી લગભગ એક કલાક સુધી કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ તો જ ફાયદો થાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ 3 વાતો.
Aug 12,2023, 8:17 AM IST
Ahmedabad
Increased Cold In Ahmedabad
Increased Cold In Ahmedabad
Nov 24,2020, 9:33 AM IST
Cold in Gujarat
Increased cold in Gujarat
Increased cold in Gujarat
Nov 9,2020, 10:05 AM IST
Unlock 4
Unlock 4 : આજથી ગુજરાતનાં તમામે તમામ શહેરોના બાગ-બગીચા ખોલી દેવાયા
કોરોના સંક્રમણને ખાળવા બાગ-બગીચાને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. રોજે રોજ આ રીતે બગીચાઓને સેનેટાઈઝ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમામ લોકો માસ્ક પહેરીને બાગ-બગીચામાં આવી શકશે
Sep 5,2020, 13:08 PM IST
અમદાવાદ
અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગ કરતી ગેંગ ઝડપી, 7 ગુનાનો ભેદ ઉકેલાયો
અમદાવાદમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતી ગેંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે.
Jun 16,2019, 22:52 PM IST
Ahmedabad
અમદાવાદ : બાઈક પર આવીને યુવતીને ગંદી રીતે સ્પર્શ કરનાર યુવકને પોલીસે ગણતરી
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો હોવાનો વધુ એક પુરાવો મળી રહ્યો છે. જેના પુરાવા દિવસેને દિવસે મળી રહ્યાં છે. ત્યારે યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો છે.
May 30,2019, 12:18 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
પીએમ મોદીનો આ VIDEO સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે ખુબ વાઈરલ, તમે પણ જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સ્વાસ્થ્યને લઈને હંમેશાથી જ જાગરૂક જોવા મળે છે. યોગથી લઈને શારીરિક કસરતો અને વ્રતને પણ તેઓ ખુબ મહત્વ આપે છે. સ્વાસ્થ્યને લઈને તેમનું આ સમર્પણ રવિવારે ગુજરાત પ્રવાસમાં જોવા મળ્યું. ગુજરાતના કેવડિયા ગામમાં 20 ડિસેમ્બરથી શરૂ તયેલી ડીજી કોન્ફરન્સમાં સામેલ થવા પીએમ મોદી ત્યાં પહોંચ્યા હતાં અને અહીં તેઓ આટલા વ્યસ્ત કાર્યક્રમમાં પણ મોર્નિંગ વોક કરતા જોવા મળ્યાં.
Dec 24,2018, 13:53 PM IST
Trending news
Hair Growth Tips
ડુંગળીના રસમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને લગાવો, ટૂંક સમયમાં જ વધશે હેર ગ્રોથ
Junagadh Ambaji Temple
જૂનાગઢમાં ચાલતો વિવાદ ક્યારે થશે શાંત? અંબાજી બાદ ભૂતનાથ મંદિરનો વિવાદ
Prayagraj Shivalaya Park
મહાકુંભમાં થશે 12 જ્યોર્તિર્લિંગોના દર્શન, કાશી-કેદારનાથથી સોમનાથ સુધી બધા તીર્થ
ajwain benefits
સવારે દૂધવાળી ચાની બદલે પીવો આ ઔષધીય ચા, સ્વાસ્થ્યને મળશે 5 મોટા ફાયદા
banaskantha
હવે અન્ય સ્થળેથી પણ ઉઠી નવા જિલ્લાની માંગણી બીજીતરફ વાવ-થરાદમાં વિરોધ પ્રદર્શન
International Kite Festival
અમદાવાદમાં 11 જાન્યુઆરીથી શરૂ થશે પતંગ મહોત્સવ, દેશ-વિદેશના 612 પતંગબાજો લેશે ભાગ
jasprit bumrah
ક્રિકેટના મેદાન ફરી તબાહી મચાવશે ભારતનો આ ઘાતક બોલર, રન માટે ભીખ માંગે છે બેટ્સમેન!
Human Metapneumovirus (HMPV) history
HMPV સામે તંત્ર સજ્જ, ખાસ વોર્ડ ઉભા કરાયા, વેન્ટિલેટર અને ઓક્સિજનની પણ વ્યવસ્થા
AMC Garden
AMC ગાર્ડનમાં મહિલાની જાહેરમાં હત્યા, ત્યારબાદ આરોપીએ નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત
Gujarat Weather
આગામી 2 દિવસ ઠંડી ભુક્કા બોલાવશે, 12થી 18 જાન્યુઆરી વચ્ચે પડશે કમોસમી વરસાદની આગાહી