हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત વિરુદ્ધ પાકિસ્તાન
ભારત વિરુદ્ધ પાકિસ્તાન News
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Virat Kohli : વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 111 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 90.09ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને 7 ચોગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ માટે વિરાટ કોહલીને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જો કે, તેમ છતાં પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર ગુસ્સે છે. લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને લઈને પોતાના વિસ્ફોટક નિવેદનથી હલચલ મચાવી દીધી છે.
Feb 24,2025, 11:06 AM IST
gujarat
ભારત પાકિસ્તાન મેચ જોવા જતા પહેલાં તમારી ટીકીટ અસલી છે કે નકલી? આ રીતે ચકાસી લેજો
પ્રશંસકોમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોની ઘણી માંગ છે. જો કે આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકો નકલી ટિકિટનો શિકાર બની રહ્યા છે. જી હા... છેતરપિંડી કરનારાઓ ચાહકોની માંગનો મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટોનું બજાર સતત વધી રહ્યું છે. તો શું તમારી પાસે પણ નકલી ટિકિટ તો નથી ને? શું તમે પણ આ છેતરપિંડીનો શિકાર તો નથી બન્યા ને?
Oct 12,2023, 15:25 PM IST
asia cup 2023
BCCI ની સામે ઝુકવા મજબૂર થયું પાકિસ્તાન, એશિયા કપનું આયોજન બહાર કરાવવા તૈયાર
Indian Cricket Team: એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં રમાવાનો છે પરંતુ બીસીસીઆઈ સચિવ અને એસીસી પ્રમુખ જય શાહે પાછલા વર્ષે ઓક્ટોબરમાં કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહીં. આ વચ્ચે એશિયા કપની યજમાનીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
Feb 16,2023, 23:46 PM IST
પાકિસ્તાન ક્રિકેટ ટીમ
ભારત સામે હાર બાદ પાક ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ લગાવવા કોર્ટમાં અરજી દાખલ
માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં 16 જૂને રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું.
Jun 19,2019, 15:49 PM IST
sarfraz ahmed
મેદાન પર PAK ફેન્સે સરફરાઝને મુક્યો શરમમાં, જાડો-જાડો કહી ઉડાવી મજાક
આ હાર બાદ તમામ પાકિસ્તાની ખેલાડીઓને ઘેરવામાં આવ્યા હતા. પરંતુ પાકિસ્તાનના કેપ્ટને મેદાનની વચ્ચે જ શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.
Jun 19,2019, 14:16 PM IST
સરફરાઝ ખાન
ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ બોલ્યો સરફરાઝ- આક્રમકતાથી ભારતનો સામનો કરીશું
ઓસ્ટ્રેલિયા સામમે હાર્યા બાદ હવે પાકિસ્તાનની નજર ભારત સામે મુકાબલા પર છે. મેચ બાદ પાક કેપ્ટને તેના પર વાત કરી હતી. તેણે કહ્યું કે, તેની ટીમ સંપૂર્ણ પ્રયત્ન કરશે.
Jun 13,2019, 13:03 PM IST
Trending news
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ
MP News
રીલ બનાવો..... 2 લાખ રૂપિયાનું ઈનામ મેળવો, રીલ બનાવવા પર સરકાર આપશે પૈસા
Atithi Devo Bhava
અતિથિ દેવો ભવના ધજાગરા ઉડ્યા, જુનાગઢના મેળામાં જાહેરમાં વિદેશી યુવતીની છેડતી, Video