हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
79/ 2
(10.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બોટાદ પોલીસ
બોટાદ પોલીસ News
breaking news
મા-દિકરાના સંબંધને કલંકિત કરતો કિસ્સો; આડાસંબંધની આશંકાએ પુત્રએ કર્યું એવું કે...
મા અને દિકરાના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો બોટાદમાં પ્રકાશમાં આવ્યો હતો. બોટાદ શહેરમાં બે દિવસ પહેલા સગા દિકરાએ પોતાની જનતાને ઓશીકાથી ગળું દબાવી હત્યા કરીને આરોપી ફરાર થયો હતો. ત્યારે બોટાદ પોલીસે માતાની હત્યા કરનાર કપાતર દિકરાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Jul 2,2024, 15:54 PM IST
Police Raid
ગુજરાતમાં અહીં ચાલતું હતું કુટણખાનું, જાણો લોકોને ખુશ કરવા કેવી રીતે ચાલતો હતો ખેલ?
રાજ્યના મોટા શહેરોમાં તો કૂટણખાના પકડાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે ચાલો જોઈએ ક્યાંથી ઝડપાયું આ કૂટણખાનું અને કેટલા સમયથી ચાલતો હતો દેહવ્યાપારનો આ ખેલ.
Oct 28,2023, 15:20 PM IST
Gujarat Hooch Tragedy
કેમિકલ કાંડમાં મૃતકના પરિવારજનોની વ્હારે બોટાદ પોલીસ આવી
Botad LatthaKand : દેવગણા ગામમાં પહોંચેલી બોટાદ પોલીસે કરી મોટી જાહેરાત
Jul 27,2022, 13:16 PM IST
gujarat police
LCB દ્વારા એક બાઇક અટકાવવામાં આવી, ઘાસનું ગંજ ખોલ્યું અને થયો ઘટસ્ફોટ
જેમ ગુનેગારો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ટેકનોલોજીના માધ્યમથી જ આરોપીઓને ઝડપી રહ્યા છે. આજે બોટાદ એલસીબીએ પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી 28 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે.બોટાદ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે બે ઈસમો સારંગપુર તરફથી એક મોટરસાયકલ લઈને બોટાદ તરફ આવી રહ્યા છે. જેમાં નંબર પ્લેટ લગાડેલ નથી.
Dec 29,2020, 21:59 PM IST
Botad police
બોટાદ પોલીસની સેવાને મળ્યું વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, 18 લાખ લોકોની દિવસ-રાત કરી સેવા
કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં બોટાદ જિલ્લા પોલીસ અને સામાજિક સંસ્થા સેવા યજ્ઞ દ્વારા 18 લાખ લોકોને અલગ અલગ સંસ્થા દ્વારા 1 બેનર નીચે સેવા કરવામાં આવી હતી. જે કામગીરીની નોંધ "ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ " માં લેવાઇ હતી. ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના જ્યુરી મેમ્બરની હાજરીમાં બોટાદમાં એસપી અને અન્ય લોકોને પ્રમાણપત્ર આપી સન્માન કર્યા હતા.
Dec 28,2020, 0:13 AM IST
અકસ્માત
બરવાળા ચોકડી પાસે પોલીસ વાન અને રીક્ષાની વચ્ચે અકસ્માત, 3ના મોત
બરવાળા ચોકડી પાસે પોલીસ વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર એ વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ હતું જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અકસ્માતની આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Oct 14,2019, 23:11 PM IST
બોટાદ
બોટાદ: નગીના મસ્જિદ પાસે 1 મહિલા સહિત 3 પર જીવલેણ હુમલો, બેના મોત
બોટાદના નગીના મસ્જિદ પાસે આવેલ સંધિ વાડામાં 1 મહિલા સહિત 3 વ્યક્તિઓ પર અજાણ્યા શખ્શો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં બે વ્યક્તિઓનો સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઘટનાને અંજામ આપીને હુમલાખોર ફરાર થઇ ગયા હતા.
Jun 23,2019, 22:08 PM IST
Trending news
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?