हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાલાકોટ એરસ્ટ્રાઇક
બાલાકોટ એરસ્ટ્રાઇક News
air force
વાયુસેનાને મળી લેઝર ગાઇડેડ બોમ્બની શક્તિ: બાલકોટ હૂમલામાં મહત્વની ભુમિકા
ભારત અને પાકિસ્તાન વણસેલા સંબંધો વચ્ચે ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો થયો છે. વાયુસેનાને સ્પાઇસ 2000 લેઝર ગાઇડેડ બોમ્બનો સમાવેશ કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ચુકી છે. ઇઝરાયેલે આ લેઝર ગાઇડેડ બોમ્બની ખેપ પહોંચાડવાનું ચાલુ કરી દીધું છે. માર્ક 84 વૉર હેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બની પહેલી ખેપ રવિવારે ગ્વાલિયર પહોંચી હતી.
Sep 15,2019, 23:36 PM IST
balakot air strike
બાલકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને બદલ્યું પ્લાનિંગ, આવુ હતું આયોજન
બાલકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર ભારતના સર્જીકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન ગભરાઇ ગયું હતું. પાકિસ્તાની સેના અને આઇએસઆઇતે સમજી શકતા નહોતા કે કયા પ્રકારે આતંકવાદી હુમલાને પાર પાડવામાં આવે. સાથે જ ભારતે જવાબી કાર્યવાહીથી કઇ રીતે પોતાની જાતને બચાવી શકાય. બાલકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ ગુપ્તચર એજન્સીઓ પાસેથી Zee NEWS ને મળેલી એક્સક્લુસિવ માહિતી અનુસાર જ્યારથી ભારતીય વાયુસેનાએ બાલકોટમાં જૈશના કેમ્પ પર હુમલાની કાર્યવાહી કરી છે. ત્યાર બાદથી પાકિસ્તાન સેના ખુબ જ દબાણમાં છે અને તેઓ સતત પોતાની રણનીતિમાં પરિવર્તન કરવામાં લાગેલા છે.
Jun 30,2019, 17:35 PM IST
Trending news
Geniben Thakor
દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યું
health
વગર સપ્લીમેન્ટના ખોરાકની મદદથી હાડકામાં ભરાય છે કેલ્શિયમ, ન થવા દો વિટામિન Dની ખામી
URIC ACID
યુરિક એસિડ થઈ ગયું છે હાઈ? તત્કાલ આ 5 કઠોળ, દાળ ખાવાથી રહો દૂર
Mahila samman saving scheme
મહિલાઓ માટે દમદાર છે આ સરકારી સ્કીમ, ટેક્સમાં છૂટની સાથે મળશે 7.5% વ્યાજ
Hurricane Milton
આગળ વધી રહ્યું છે સદીનું સૌથી શક્તિશાળી અને વિનાશકારી વાવાઝોડું, ભયાનક પૂરની ચેતવણી
employment
સૌરાષ્ટ્ર પટ્ટામાં ગુજરાત સરકારનો નવો પ્રોજેક્ટ, હજારોની મળશે રોજગારી
Navratri 2024
પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી, સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી
Union Cabinet meeting
મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતો
health
બ્રેસ્ટ કેન્સર થયું છે કે નહીં તે જાણવા માટે IITએ બનાવ્યું સૌથી સસ્તુ ઉપકરણ
Navratri 2024
પાટીદાર યુવકને લંડનમાં ગરબા રમતા આવ્યો હાર્ટ એટેક, અચાનક નીચે ઢળી પડ્યા બાદ મોત થયું