हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
105/ 5
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દૂધના ફાયદા
દૂધના ફાયદા News
milk
દૂધ સાથે આ 5 વસ્તુ ખાવાથી શરીર રહેશે લોખંડ જેવું મજબૂત, શરીરને મળશે જરૂરી પોષકતત્વો
Health Tips: દરેક વ્યક્તિએ નિયમિત દૂધ પીવું જોઈએ. દૂધ પીવાથી શરીર મજબૂત થાય છે અને જરૂરી પોષક તત્વો મળે છે. ખાસ કરીને રોજ રાત્રે એક ગ્લાસ દૂધ પીને સૂવું જોઈએ. જો દૂધમાં તમે કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવાનું રાખો છો તો તેનાથી શરીરની ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. આ વસ્તુઓનું સેવન દૂધ સાથે કરવાથી શરીર નિરોગી અને મજબૂત બને છે. તો ચાલો તમને જણાવીએ દૂધ સાથે કઈ પાંચ વસ્તુ પીવી ખૂબ જ ફાયદાકારક છે.
Dec 28,2023, 12:03 PM IST
Hair Care Tips
વાળની ડ્રાયનેસથી પરેશાન છો? તો આ વસ્તુનો કરો ઉપયોગ, એકવારમાં વાળ થશે સોફ્ટ અને શાઈની
Hair Care Tips: આજે તમને વાળની ડ્રાઇનેસ દૂર કરવાનો એક અચૂક ઈલાજ જણાવીએ. આ ઘરગથ્થુ ઉપચાર ચોક્કસથી તમને મદદ કરશે. તેના માટે તમારે કાચા દૂધનો ઉપયોગ કરવાનો છે. કાચા દૂધમાં વિટામિન ડી, વિટામિન કે, કેલ્શિયમ, પ્રોટીન સહિતના તત્વ હોય છે જે વાળને કન્ડિશનર કરવાનું કામ કરે છે.
Nov 11,2023, 16:29 PM IST
Milk Benefits
રોજ ચહેરા પર લગાડશો દૂધ તો સુંદરતામાં લાગશે ચાર ચાંદ, મોંઘી ક્રીમના ખર્ચા થશે બંધ
Milk Benefits: દૂધમાં અનેક પ્રકારના પોષકતત્વો જોવા મળે છે. તેમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને જો તમે કાચા દૂધને ચહેરા પર લગાવો છો તો તેનાથી ત્વચાને જોરદાર ફાયદા થાય છે.
Oct 6,2023, 5:48 AM IST
Milk Benefits
આવી રીતે પીશો દૂધ તો જ થશે ફાયદો, જાણો સાચી રીત
તમામ ઉંમરના લોકો માટે દૂધ ગુણકારી માનવામાં આવે છે. જો કે, દૂધના તમામ ફાયદા મેળવવા માટે દૂધ સાચી રીતે પીવું જરૂરી છે.
Dec 26,2020, 17:55 PM IST
Trending news
gujarat
PM કિસાન યોજનાનો હપ્તો મેળવવા બહુ જરૂરી એવા ખેડૂત રજિસ્ટ્રેશન પોર્ટલ અંગે નવા અપડેટ
Gold rate
Gold: ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું, અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ!
surat
સુરતમાં એકસાથે 3 બાળકીના મોત, આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું
garlic
Garlic: ઘીમાં શેકેલું લસણ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણો
Raj Kundra
ઈડીના દરોડા બાદ રાજ કુંદ્રાએ પહેલીવાર આપ્યું નિવેદન, શિલ્પા શેટ્ટીને લઈને કહી આ વાત
Ahmedabad
અમદાવાદ દેશમાં સૌથી મોંઘુ મકાન ભાડા મેળવનારું શહેર બન્યું, નવા રિપોર્ટમાં થયો ખુલાસો
bangladesh
સેંકડોની ભીડ, અલ્લાહ હૂ અકબરના નારા...બાંગ્લાદેશમાં ઈંટ પથ્થરોથી 3 મંદિરો પર હુમલો
Ishan Kishan
ગજબ તૂટી પડ્યો ઈશાન કિશન...ચોગ્ગા છગ્ગાનો વરસાદ જોઈ સિલેક્ટર્સને પણ થતો હશે પસ્તાવો!
Neeru Bajwa
મમતા કુલકર્ણીના ગાયબ થતા આ બેકગ્રાઉન્ડ ડાન્સર બની ગઈ હતી સુપરસ્ટાર, ઓળખી તમે?
cyclone
ઘરમાં જ રહેજો...આજનો દિવસ 'ખતરનાક'; 7 રાજ્યો માટે ચેતવણી, વાવાઝોડું તબાહી મચાવશે