हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિલ્હી ચૂંટણી
દિલ્હી ચૂંટણી News
AAP
લાંબા સમયથી ચૂપચાપ બેસેલા નવજોતસિંહ સિદ્ધુ પંજાબમાં કંઈ મોટું કરવાની ફિરાક
દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ના પરિણામ બાદ પંજાબ (Punjab) ની રાજનીતિમાં હલચલ શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી ચૂપચાપ બેસી રહેલા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) અને આપ પાર્ટી વચ્ચે સંપર્ક થવાની ચર્ચાઓ કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોનું કહેવુ છે કે, સિદ્ધુએ ફરીથી અમરિંદર સરકારમાં આવવાની કોઈ પણ શક્યતાનો ઈન્કાર કર્યો છે. તો આપ (AAP) હવે ફરીથી તેઓને પોતાના ખેમામાં લાવવાના પ્રયાસોમાં લાગી ગયું છે. પાર્ટીના સ્ટાર પ્રચારક હોવા છતા સિદ્ધુ દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા ગયા ન હતા.
Feb 17,2020, 8:43 AM IST
Delhi Elections 2020
દિલ્હી ચૂંટણીને લઇને જાણો શું કહેવું છે મહાનુભાવોનું, જુઓ Video
વિધાનસભા ઈલેક્શન માટે દિલ્હીમાં આજે સવારે 8 વાગ્યાથી વોટિંગ ચાલુ છે. ત્યારે 4 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન થઈ ચૂક્યુ છે. દિલ્હીના દંગલમાં તમામ દિગ્ગજોએ મતદાન કર્યું હતું. આ વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને શુભકામનાઓ આપી દીધી છે.
Feb 8,2020, 19:40 PM IST
Delhi Elections 2020
દિલ્હી ચૂંટણીમાં ભાજપના સાંસદો, કેન્દ્રીય મંત્રીઓએ કર્યું મતદાન
વિધાનસભા ઈલેક્શન માટે દિલ્હીમાં આજે સવારે 8 વાગ્યાથી વોટિંગ ચાલુ છે. ત્યારે 4 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન થઈ ચૂક્યુ છે. દિલ્હીના દંગલમાં તમામ દિગ્ગજોએ મતદાન કર્યું હતું. આ વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને શુભકામનાઓ આપી દીધી છે.
Feb 8,2020, 18:35 PM IST
રેહાન વાડ્રા
પ્રિયંકા-રોબર્ટ વાડ્રાના પુત્રએ પ્રથમવાર કર્યું મતદાન, કહી આ વાત
પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા અને તેમના પુત્રએ લોધી એસ્ટેટ સ્થિત એક મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.
Feb 8,2020, 15:13 PM IST
શાહીન બાગ
CAAનો વિરોધ કરનારૂ 'શાહીન બાગ' મત આપવામા સૌથી પાછળ
છેલ્લા આશરે 50 દિવસથી નાગરિકતા કાયદાના વિરોધને કારણે રાજકીય ચર્ચામાં આવેલા શાહીન બાગ વિધાનસભામાં સૌથી ઓછું મતદાન થયું છે.
Feb 8,2020, 14:28 PM IST
Smriti Irani
મતદાન વચ્ચે ટ્વીટર પર આમને-સામને અરવિંદ કેજરીવાલ અને સ્મૃતિ ઈરાની
Delhi Elections 2020 દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મહિલાઓને મત આપવા આહ્વાન કર્યું. પરંતુ મહિલાઓને મતદાન કરવાની અપીલ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુસ્સે થયા.
Feb 8,2020, 14:05 PM IST
કુમાર વિશ્વાસ
વિધાનસભા ચૂંટણીઃ દિલ્હીના મતદાતાને કુમાર વિશ્વાસે કહ્યું- કલંક ધોવાનો સમય
દિલ્હીમાં મતદાન વચ્ચે કવિ અને પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટી પર ટકાક્ષ કર્યો છે. તેમણે લોકોને સીધી રીતે તો નહીં પરંતુ કેજરીવાલ સરકાર વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી છે.
Feb 8,2020, 12:07 PM IST
Alka Lamba
કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ પોલિંગ બૂથ પર આપ કાર્યકર્તાને માર્યો લાફો
અલકા લાંબાએ આપ કાર્યકર્તાને લાફો મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને લાગ્યો નહીં. ત્યારબાદ કોંગ્રેસ અને આપના કાર્યકર્તા આમને-સામને આવી ગયા હતા.
Feb 8,2020, 11:47 AM IST
Delhi Police
મહિલા સબ ઇન્સપેક્ટરની હત્યા કરનારે કરી આત્મહત્યા
દિલ્હીના રોહિણી વિસ્તારમાં મહિલા સબ ઇન્સપેક્ટરની શુક્રવારે રાત્રે હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના આરોપી પીએસઆઈ દીપાંશુએ પણ આત્મહત્યા કરી લીધી છે. કરનાલની પાસે એક ગાડીમાં દીપાંશુની લાશ મળી છે.
Feb 8,2020, 9:32 AM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020
દિલ્હી ચૂંટણી: ધરણા બાજૂ પર મૂકીને મતદાન માટે દોડી દોડ્યા શાહીન બાગના લોકો
અનેક મહિલાઓ બુરખામાં પહેરીને મતદાન માટે આવી રહી છે. તાજી તસવીરોમાં જુઓ શાહીનબાગના મતદાનનો નજારો...
Feb 8,2020, 9:38 AM IST
Delhi Elections 2020
મતદાન શરૂ થતાં જ અરવિંદ કેજરીવાલનું વિવાદિત ટ્વીટ, મહિલાઓ થઈ ગુસ્સે
કેજરીવાલના ટ્વીટ બાદ મોટી સંખ્યામાં મહિલાઓ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહી છે, જેમાં મોટા ભાગની મહિલાઓએ મુખ્યપ્રધાનનો વિરોધ કર્યો છે.
Feb 8,2020, 9:12 AM IST
Delhi Elections 2020
દિલ્હી ચૂંટણી Live: દિલ્હીમાં બપોરે 3 કલાક સુધી માત્ર 30.18% મતદાન
આ ચૂંટણી મુકાબલામાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રૂપથી મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.
Feb 8,2020, 15:18 PM IST
Delhi Elections 2020
આજે દિલ્હી તોડી શકશે મતદાનનો રેકોર્ડ? 1977માં થયું હતું સૌથી વધુ 71.3%
દિલ્હી સીઈઓ ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે આઝાદી બાદ દિલ્હીમાં અત્યાર સુધી રેકોર્ડ 71.3 ટકા મતદાન 1977માં થયું હતું. ત્યારબાદ તેનાથી વધુ મતદાન ક્યારેય થયું નથી. 2015માં મતદાન 67.2 ટકા સુધી ગયું હતું.
Feb 8,2020, 7:09 AM IST
Delhi Police
દિલ્હીમાં મતદાન પહેલા મહિલા સબ ઇન્સપેક્ટરની ગોળી મારીને હત્યા
દિલ્હીના રોહિણી વિસ્તારમાં પ્રીતિ અહલાવત નામની મહિલા સબ ઇન્સપેક્ટરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. એસઆઈ પ્રીતિ પટપડગંજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં તૈનાત હતી.
Feb 8,2020, 9:29 AM IST
Delhi Elections 2020
Delhi Elections 2020: દિલ્હી પર કોણ કરશે કબજો? સવારે 8 કલાકથી શરૂ થશે મત
70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાન માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષાની તૈયારીઓ કરવાની સાથે શાહીન બાગ અને અન્ય સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર વધારાની સતર્કતા રાખવામાં આવી રહી છે.
Feb 8,2020, 6:43 AM IST
All office bearers
દિલ્હીની ચૂંટણી બાદ તમામ પદાધિકારીઓની વરણી કરવામાં આવશે: ભરતસિંહ પરમાર
એકર ગુજરાતમાં સંગઠન પર્વને લઇને ત્રણ મહિનો થઈ ગયો છે. છતાં શહેર જિલ્લાના પ્રમુખ સહિત સંગઠનના પદાધિકારીઓની જાહેરાત અત્યાર સુધી કરવામાં આવી નથી. જેને લઇ અનેક તર્ક-વિતર્કોચાલી રહ્યા છે, ત્યારે આ વિલંબ અંગે પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે નિવેદન આપ્યું હતું. સુરતમાં જણાવ્યું હતું કે, ''દિલ્હી ચૂંટણી બાદ તમામ પદો માટે વરણી થઇ જશે અને વિલંબનો કારણ દેશહિત છે જેને લઈ લોકોને ચિંતા કરવાની જરૂર નથી.
Feb 6,2020, 17:43 PM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020
#YogiOnZee: દિલ્હી ચૂંટણી પર સૌથી મોટો ઇન્ટરવ્યૂ
સીએમ યોગી આદિત્યનાથે ઝી ન્યૂઝના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ની સાથે ખાસ વાતચીતમાં આ સવાલોના જવાબ આપ્યા છે.
Feb 3,2020, 21:34 PM IST
Delhi Assembly Election
દિલ્હી ચૂંટણીમાં પીએમ મોદીની થશે એન્ટ્રી, 3 ફેબ્રુઆરીએ કરશે ચૂંટણી રેલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ ફેબ્રુઆરીએ દિલ્હીના કડકડડૂમામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ પીએમ મોદીની આ પ્રથમ ચૂંટણી સભા છે.
Feb 1,2020, 22:27 PM IST
Delhi
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇ મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાની પત્રકાર પરિષદ
દિલ્હી વિધાનસભાના ચૂંટણી કાર્યક્રમ અંગે ચૂંટણી પંચ જાહેરાત કરી દીધી છે. આજથી હવે આદર્શ આચારસ્ંહિતા પણ લાગુ થઈ ગઈ છે. દિલ્હીમાં મતદાન 8મી ફેબ્રુઆરીએ યોજાશે અને મતગણતરી 11મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે વિધાનસભા ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે. દિલ્હીમાં ગત વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 67 બેઠકો પર જીત મેળવી હતી.
Jan 6,2020, 18:50 PM IST
અમિત શાહ
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવા પર અમિત શાહે આપ્યું આ નિવેદન
ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પર ચૂંટણી પંચનો આભાર માન્યો છે.
Jan 6,2020, 18:41 PM IST
Trending news
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર