हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દબંગ
દબંગ News
Boyfriend
મલાઈકાનો બોયફ્રેન્ડ અર્જૂન કપૂર એક સમયે હતો સલમાન ખાનની બહેનનો EX-બોયફ્રેન્ડ
બોલીવુડ એક્ટર અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. રિલેશ્નશીપમાં આવવા પહેલાં જ બને એકબીજાને સારી રીતે ઓળખતા હતા. કેમ કે અર્જૂન એક સમયે મલાઈકાની નણંદ અને સલમાન ખાનની લાડકી બહેનના પ્રેમમાં ગાંડો હતો.
Apr 1,2021, 22:29 PM IST
Salman Khan
Salman Khanના ચાહકો માટે મોટી ખુશખબર, દર્શકોને મળવા આવી રહ્યા છે 'ચુલબુલ પાન્ડે'
બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાંથી સલમાન ખાન (Salman Khan)ના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સલ્લૂ મિયાં ટૂંક સમયમાં એનિમેટેડ અંદાજમાં જોવા મળશે. જી હાં, સમાચારોનું માનીએ તો સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન (Arbaaz Khan) ટૂંક સમયમાં દબંધ (Dabangg) ફિલ્મને એનિમેટેડ સીરીઝમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેના માટે અરબાઝ સતત કોઈ ઓટીટી પ્લેટફોર્મથી વાતચીત કરી રહ્યાં છે.
Jun 7,2020, 20:34 PM IST
વાજિદ ખાન
મ્યૂઝિક ડાયરેક્ટર વાજિદ ખાનનું મોડી રાત્રે નિધન, બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું
સલમાન ખાનની ફિલ્મ 'દબંગ' અને 'ટાઇગર જિંદા હૈ' જેવી હિટ ફિલ્મોનું સંગીત આપનાર બોલીવુડના મ્યૂઝિક ડાયરેક્ટર વાજિદ ખાનનું રવિવારે રાત્રે નિધન થઇ ગયું છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્ડ એટેક આવતાં નિધન થયું છે.
Jun 1,2020, 7:21 AM IST
Salman Khan
ઈદ પર સલમાન ખાને આપ્યો ભાઈચારાનો સંદેશ- રિલીઝ થયું હિન્દુ-મુસ્લિમ ભાઈ ભાઈ''
સલમાને ટ્વીટર પર શેર કરતા લખ્યુ, મેં તમારા બધા માટે કંઇક બનાવ્યું છે. જોઈને જણાવશો કેવુ. લાગ્યું. તમને બધાને ઈદની શુભેચ્છા. આ ગીતમાં જોઈ શકાય છે કે સલમાન ખાન હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો સંદેશ આપી રહ્યો છે.
May 25,2020, 23:28 PM IST
સલમાન ખાન
લગ્નના કાર્ડ વહેચાઇ ગયા પછી Salmanએ લગ્નની કેમ પાડી હતી ના! સાજિદએ કર્યો ખુલાસો
બોલીવુડના 'દબંગ' સલમાન ખાન (Salman Khan) જેટલા પોતાની ફિલ્મો અને અભિનયને લઇને ચર્ચામાં રહે છે, તેનાથી વધુ તેમના ફેન્સને તેમના લગ્નના સમાચારની આતુરતા રહે છે. 'સલમાન ખાન તમે ક્યારે લગ્ન કરશે.
Apr 25,2020, 10:30 AM IST
Salman Khan
સલમાન ખાનના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયન ફોલોઅર્સ પૂરા, અભિનેતાએ ફેન્સનો માન્યો આભાર
સલમાન ખાનના ફેન્સ પોતાના પસંદગીના સ્ટારની ફિલ્મનોની આતુરતાથી રાહ જોતા હોય છે. તે રીતે તેના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયોની પણ રાહ જોતા હોય છે. સલમાન ખાને હવે ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ પૂરા કરી લીધા છે.
Mar 1,2020, 18:19 PM IST
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ
Video: ચુલબુલ પાંડેએ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ પર સમજાવ્યો 'દબંગ'નો અર્થ?
આંતરાષ્ટ્રીય પુરૂષ દિવસના અવસર પર ચુલબુલ પાંડે (સલમાન ખાન) આપણને દબંગની એક પરિભાષાથી પરિચિત કરાવી રહ્યા છે, એક એવી ફિલ્મ જે તમામ ઉંમરના લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. એક મહિનામાં રિલીઝ થનાર આ ફિલ્મ સાથે ચુલબુલ પાંડે સૌથી ડેરિંગ, ઓસમ અને બેડએસ ઉર્ફે 'દબંગ' પુરૂષોને સન્માનિત કરી રહ્યા છે.
Nov 20,2019, 8:07 AM IST
Salman Khan
સલામ સલમાનને ! લેટેસ્ટ સમાચાર વાંચીને દિલમાં થશે આવી લાગણી
હાલમાં સલમાન પોતાની આગામી ફિલ્મ દબંદ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે
Jul 5,2019, 16:35 PM IST
સલમાન ખાન
સલમાનની ફિલ્મ 'ભારત'ને લાગી શકે છે ઝટકો, ICC વિશ્વકપ બનશે મુશ્કેલી
ફિલ્મની રિલીઝના દિવસે જ ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ સાઉથ આફ્રિકાની સાથે રમશે. વર્લ્ડ કપના ક્રેઝમાં દબંગ ખાનની ઈદ રિલીઝને પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર નુકસાન ઉઠાવવું પડી શકે છે.
Apr 30,2019, 15:40 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ