हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
42/ 1
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડિઝલ
ડિઝલ News
Petrol Diesel Price Today november 2024
પેટ્રોલ-ડીઝલ અંગે આવી ગયા મોટા સમાચાર! કિંમતોમાં કરાયો ફેરફાર, જાણો નવો ભાવ
Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
Nov 8,2024, 9:17 AM IST
breaking news
વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર! બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો અપડેટ
Petrol-Diesel Price Today: આજની સવાર લાખો વાહન ચાલકો માટે લઈને આવી મહત્ત્વના સમાચાર. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી કરવામાં આવ્યો મોટો ફેરફાર...જાણો આ બદલાવ તમને ફળશે કે નડશે?
Sep 12,2024, 10:32 AM IST
Car Mileage
આ 7-સીટર કાર આપે છે 26KMની માઇલેજ, દિલ ખોલીને દોડાવો રસ્તા પર!
Best Mileage 7-Seater Car: મારુતિ સુઝુકી એર્ટિગા 7-સીટર કાર છે, જે 26 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. માઇલેજ ઉપરાંત, તે ઓછી કિંમતે જરૂરી સુવિધાઓ અને વિશ્વસનીયતા માટે પણ જાણીતું છે.
Oct 24,2023, 13:25 PM IST
Ahmedabad
AHMEDABAD: ડીઝલમાં અસહ્ય ભાવ વધારો, ટ્રાન્સપોર્ટર માટે ન રહેવાય ન સહેવાય જેવી સ્થિતિ
દિન પ્રતિદિન વધી રહેલા ડીઝલના ભાવ આવનારા સમયમાં ફુગાવામાં વધારો કરશે, પણ હાલમાં તો આ વધતા ભાવો અને કોરોનાની માહમારીએ ટ્રાન્સપોર્ટરનું પરિવહન ખોરવી નાખ્યું છે. અખીલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશીએશનના કાર્યકારી અધ્યક્ષ મુકેશ દવેના કહે છે કે, ડીઝલના વધતા ભાવ અને કોરાનાના કારણે ટ્રાન્સપોર્ટની હાલત કફોડી બની છે. ટ્રાન્સપોર્ટ માટે ડીઝલનો સૌથી વધારે ઉપયોગ થાય છે, કોઇ પણ પ્રોડક્ટના ભાડામાં ૫૦ ટકા ડીઝલ અને ૧૫ થી ૧૯ ટકા ટોલ ટેક્સ હોય છે.
Jul 9,2021, 19:24 PM IST
પેટ્રોલ
ફરી સસ્તુ થયું પેટ્રોલ, ત્રણ દિવસ બાદ ડીઝલમાં ઘટાડો, જાણો શું છે આજના ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડા વચ્ચે ગુરૂવાર સવારે પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડીઝનના ભાવમાં પણ ત્રણ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો
Aug 8,2019, 8:51 AM IST
crude oil
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘુ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકાની શક્યતા
ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે ક્રુડ ઓઇલનાં ભાવમાં બે ટકાથી વધારેનો ઉછાળો આવ્યો. ઇરાન દ્વારા બ્રિટિશ ટેંકર જપ્ત કરવાની ઘટના બાદ ખાડી ક્ષેત્રમાં તણાવ વધવાનાં કારણે ક્રુડ ઓઇલની કિંમતોમાં સતત વધારો ત્રીજા દિવસે પણ યથાવત્ત રહ્યો. જો કે સ્થાનિક તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં થયેલા વધારાથી ભારતીય વાયદા બજારમાં પણ કાચા તેલનાં ભાવમાં આશરે 2.5 ટકાનો ઉછાળો આવ્યો છે.
Jul 22,2019, 18:25 PM IST
પેટ્રોલ
બજેટ બાદ પહેલી વખત ઘટયા પેટ્રોલના ભાવ, જાણો આજના મહાનગરોના ભાવ
બજેટ રજૂ થયા બાદ પહેલી વખત પેટ્રોલ 6 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયું છે. આજે સતત બીજા દિવસે ડિઝલના ભાવમાં ઘટાડો આવ્યો છે. મંગળવારે ડિઝલ 10 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયુ છે. સોમવારે પણ 10 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.
Jul 9,2019, 10:14 AM IST
પેટ્રોલ
સતત ત્રીજા દિવસે પણ સસ્તુ થયું પેટ્રોલ-ડિઝલ, જાણો મહાનગરોના ભાવ
પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. શનિવારના પેટ્રોલમાં 20 પૈસા અને ડિઝલમાં 24 પૈસાનો ઘટાડો થયો છે. ગત ત્રણ દિવસમાં પેટ્રોલ 45 પૈસા સુધી સસ્તુ થયું છે.
Jun 15,2019, 11:16 AM IST
મહેસાણા
ઉત્તર ગુજરાતના આ ગુજ્જુ યુવાને બનાવ્યું બેટરીથી ચાલતુ અદભૂત બાઇક
ઉત્તર ગુજરાતની એક ખાનગી યુનિવર્સીટી ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ઇલેક્ટ્રીસિટિથી ચાલતી એડવાન્સ ટેકનોલોજીવાળી બાઇક બનાવીને ઓટોમોબાઇલના ક્ષેત્રે એક વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરી છે. આ હાઇબ્રિડ કહી શકાય તેવી મોટર સાઇકલની વિશેષતા એ છે કે, એકવાર ચાર્જ કર્યા પછીએ બાઇક 70થી 80 કિ.મી.ની ઝડપે ચાલે છે. મહત્તમ સ્પિડ પણ 70 કિ.મી. જેટલી આપી શકે છે. જે અન્ય સામાન્ય ઇલેક્ટ્રીક કાર અને બાઈકમાં માત્ર 40 કિ.મી.ની ઝડપ જેવી જ હોય છે.
May 29,2019, 22:57 PM IST
Punjab Petrol Diesel Prices
પેટ્રોલમાં 5 રૂપિયા તો ડિઝલની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો થયો
પંજાબની કેપ્ટન અમરિંદર સિંહ સરકારે સોમવારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો છે
Feb 18,2019, 22:18 PM IST
ટ્રેક્ટર
ખેડૂતો માટે સારા સમાચાર, હવે CNG વડે પણ ચાલશે Tractor, જાણો કેવી રીતે
Dec 5,2018, 13:12 PM IST
પેટ્રોલ
પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ઘટાડાથી સામાન્ય જનતાને મળી રાહત, જાણો આજના ભા
ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 77.28 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 72.09 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
Nov 15,2018, 8:02 AM IST
પેટ્રોલ
પેટ્રોલના ભાવમાં આવ્યો 13 પૈસાનો ઘટાડો, ડીઝલ પણ થયું સસ્તુ, જાણો આજના ભાવ
દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં મંગળવારે 77.43 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ડીઝલમાં પણ 12 પૈસાનો ઘટાડો આવતા 72.19 રૂપિયા પ્રતિ લીટર થયા છે.
Nov 13,2018, 8:13 AM IST
પેટ્રોલ
પેટ્રોલ ડિઝલના ભાવોમાં ઘટાડાથી સામન્ય જનતાને મળી રાહત, ક્લિક કરી જાણો આજના
સોમવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 77.56 રૂપિયા પ્રતિ લીટર થયા છે.
Nov 12,2018, 11:27 AM IST
પેટ્રોલ
16 પૈસા/લીટર સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમા પણ થયો ઘટાડો, જાણો આજના ભાવ
રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 77.73 રૂપિયા પ્રતિલીટર થયા છે. તથા મુંબઇમાં પેટ્રોલની કિંમત 83.24 રૂપિયા પ્રતિલીટર થઇ છે.
Nov 11,2018, 8:11 AM IST
પેટ્રોલ
આજે ફરી ઘટ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, સતત થયેલા ઘટાડથી સમાન્ય લોકોને મળી
આર્થિક રાજધાની મુંબઇમાં પણ શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 17-17 પૈસા પ્રતિલીટરનો ઘટાડો આવ્યો છે. અને શહેરમાં પેટ્રોલના ભાવ 83.40 રૂપિયા પ્રતિલીટર છે. જ્યારે ડીઝલની કિંમત 76.05 રૂપિયા પ્રતીલીટર રાખવામાં આવી છે.
Nov 10,2018, 9:02 AM IST
પેટ્રોલ
ભાઇબીજે પણ પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં થયો ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
કેન્દ્ર સરકાર દ્વાર ટેક્સમાં ઘટાડો કરવાને કારણે સતત 21માં દિવસે પેટ્રોલ ડિઝલના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Nov 9,2018, 9:42 AM IST
પેટ્રોલ
દિવાળી બાદ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતા લોકોને મળી રાહત, જાણો આજના ભ
દિલ્હી સિવાય મુંબઇમાં પણ પેટ્રોલ ડિઝલના ભાવમાં થયો ઘટાડો
Nov 8,2018, 10:11 AM IST
pollution
NCRમાં જુના વાહનો મુદ્દે સુપ્રીમની લાલ આંખ, સરકારની ઝાટકણી કાઢી
કોર્ટે કહ્યું કે સવારે ઉઠતાની સાથે જ ધુંધળુ વાતાવરણ જોઇને જ અંદાજ લગાવી શકાય છે કે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતી શું છે
Oct 29,2018, 18:28 PM IST
petroleum products
પેટ્રોલ- ડિઝલ મુદ્દે જનતા બાદ હવે ઉદ્યોગપતિઓને વિશ્વાસમાં લેવા મથતી સરકાર
તેલ કંપનીઓમાં ફફડાર વ્યાપી ગયો છે કે સરકાર ફરી એકવાર પેટ્રોલનાં ભાવને પોતાના નિયંત્રણમાં લઇ શકે છે
Oct 7,2018, 22:17 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ