हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રેન ટિકિટ
ટ્રેન ટિકિટ News
india
ભારતની આ ટ્રેનમાં વર્ષોથી ફ્રીમાં સફર કરે છે લોકો, TTE પણ નથી માંગતા ટિકિટ
Railway Facts: તમને માન્યામાં નહીં આવે પણ ભારતમાં એક એવી અનોખી ટ્રેન છે જેમાં વર્ષોથી મુસાફરો ફ્રીમાં મુસાફરી કરે છે. તેમની પાસે કોઈ પૈસા નથી માંગતુ, કોઈ ટિકિટ નથી માંગતું. જાણો અનોખી ટ્રેનનો અનોખો ઈતિહાસ...
Aug 1,2024, 18:25 PM IST
Indian railways
રેલ્વેએ ટ્રેનની ટિકિટને લઈને જારી કર્યો નવો નિયમ, હવે મુસાફરોને મળશે આ ફાયદા
Indian Railway Train Ticket Rules: જો તમે પણ ટ્રેનની ટિકિટ બુક કરવા અથવા પ્લાનિંગ કરવા જઈ રહ્યા છો, તો રેલવે દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બુકિંગને લઈને નવા નિયમો જારી કરવામાં આવ્યા છે, જેનો મુસાફરોને લાભ મળશે.
Jul 13,2023, 13:05 PM IST
indian railway
ટ્રેન છૂટી જાય તો શું કરવું? શું તમારી સીટ બીજા કોઈને એલોટ કરી દેવામાં આવશે? જાણો રે
Indian Railway: મુસાફરો ઘણીવાર મૂળ બોર્ડિંગ સ્ટેશન પર તેમની ટ્રેનમાં ચઢવાનું ચૂકી જાય છે. જો કે, મુસાફરોને વાજબી તક આપવા માટે, રેલ્વે દ્વારા ટુ-સ્ટોપનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જે ટિકિટ કલેક્ટરને અન્ય મુસાફરોને સીટ ટ્રાન્સફર કરવાથી અટકાવે છે.
Jul 10,2023, 8:19 AM IST
Train ticket
ટ્રેનની કન્ફર્મ ટિકિટ ખોવાઈ ગઈ છે? તો દંડ તરીકે કેટલી રકમ ચૂકવવી પડશે
Railway Knowledge: જો તમારી કન્ફર્મ કરેલી ટ્રેનની ટિકિટ ગુમ થઈ ગઈ હોય તો પણ તમે મુસાફરી કરી શકો છો. આ માટે તમારે ડુપ્લિકેટ ટિકિટ લેવી પડશે. તમે ટ્રેનની અંદર TTE પાસેથી ડુપ્લિકેટ ટિકિટ પણ મેળવી શકો છો પરંતુ તે તમારા સુધી પહોંચે તે પહેલા તમારે તેની પાસે જવું પડશે.
Jun 3,2023, 15:02 PM IST
train
Train Ticket: ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા પહેલા ચેતી જજો! હવે ફટકારવામાં આવશે ભ
Online Train Ticket Booking: જો કોઈપણ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા પકડાય તો તેને દંડ પણ થઈ શકે છે. આ સિવાય સજાની પણ જોગવાઈ છે. ક્યારેય પણ ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી ન કરવી જોઈએ. રેલવે એક્ટ હેઠળ ટિકિટ વગર મુસાફરી કરવા પર કેટલો દંડ થશે તેની માહિતી આપવામાં આવી છે.
May 21,2023, 15:35 PM IST
Train ticket
I-ટિકિટ અને E-ટિકિટ શું છે? ટ્રેનમાં ઓનલાઇન બુકિંગ કરાવતા પહેલા આટલું જાણી લેજો
ભારતીય રેલ્વેમાં મુસાફરી કરવા માટે મુસાફરોને ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવાનો વિકલ્પ મળે છે. આ ટિકિટ ઈ-ટિકિટ અથવા આઈ-ટિકિટના રૂપમાં હોઈ શકે છે. ચાલો સમજીએ કે બંને વચ્ચે શું તફાવત છે.
Apr 27,2023, 12:56 PM IST
ભારતીય રેલવે
હવે પૈસા આપ્યા વગર બુક કરાવો રેલવે ટિકિટ, જાણો આ સ્કીમ વિશે
રેલવે ટિકિટ બુક કરાવવાની તે પણ પૈસા આપ્યા વગર? વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યોને તમને. પરંતુ આ સુવિધા ઉપલબ્ધ છે અને તમે તેનો ફાયદો પણ ઉઠાવી શકો છો. કેવી રીતે, તેનો જવાબ અમે તમને આપશું. સાથે જ તમને જણાવી શું તે રીત જે એકદમ સરળ છે.
Jun 15,2020, 17:36 PM IST
rajyasabha MP
સાંસદોની રેલવે ટિકિટ બુકિંગ નિયમોમાં મોટુ પરિવર્તન, આ કારણે લેવો પડ્યો નિર્ણય
ભારતીય રેલવે (Indian Railway) એ રાજ્યસભા સાંસદો માટે રેલવે ટિકિટ મુદ્દે નિયમોમાં પરિવર્તન કર્યું છે. નવા નિયમો અનુસાર જ્યારે ટિકિટો પર સાંસદ યાત્રા નહી કરે ત્યારે તેને રદ્દ કરાવવી પડશે. જો આ ટિકિટને કેન્સલ નહી કરાવે તો તેમની પાસેથી ટિકિટનાં નાણા વસુલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા સચિવાલયમાં સામે આવ્યું કે, અનેક સાંસદો એક જ દિવસમાં યાત્રા કરવા માટે અનેક ટ્રેનોમાં આરક્ષણ કરાવી લેતા હોય છે અને યાત્રા નહી કરવા પર ટિકિટ કેન્સલ પણ નથી કરાવતા. એવામાં સચિવાલય રેલવેને તે બુકિંગ માટે પૈસા રિફડ કરાવે છે.
Jun 12,2020, 21:35 PM IST
ભારતીય રેલવે
IRCTC સિવાય આ જગ્યાએથી પણ મળશે ટિકિટ, રેલવેએ આપી મોટી રાહત
Indian Railways special train ticket booking: રેલવેએ 100 જોડી ટ્રેન શરૂ કરી છે. તે માટે આઈઆરસીટીસીની વેબસાઇટ અને મોબાઇલ એપથી તમે ટિકિટ બુક કરાવી શકશો. ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે.
May 21,2020, 15:22 PM IST
Trending news
health
શિયાળામાં આવી બેદરકારીથી થઈ શકે છે વિટામિન ડીની ઉણપ, હવા થઈ જશે શરીરની તમામ શક્તિ!
gujarat weather forecast
ખેડૂતો માટે ચિંતાના સમાચાર, ડિસેમ્બરમાં પડશે માવઠા, અંબાલાલ પટેલે કરી આગાહી
Salman Khan
કમાણીના તૂટી જશે રેકોર્ડ, આગામી 3 ફિલ્મોમાં ખતરનાક રોલમાં જોવા મળશે સલમાન ખાન!
Mobile
સરકારનું એલર્ટ! ભૂલથી પણ આ નંબરો પરથી આવતા કોલ ઉપાડશો નહીં, ફોન થશે હેક
stock market
શેરબજારમાં રોકાણ કરો છો તો આ કંપનીઓના શેર ખરીદી લો, સરકારના એક નિર્ણયથી જબરદસ્ત તેજી
Dark Circles
ડાર્ક સર્કલનો રામબાણ ઈલાજ છે રસોડામાં રહેલ આ વસ્તુઓ,એક અઠવાડિયામાં જોવા મળશે પરિણામ
health tips
રોજ ઘઉંની રોટલી ખાતા હોવ તો સાવધાન...જાણો કઈ બીમારીઓનું ઘર બની શકે છે તમારું શરીર
Gujarat politics
હસતા હસતા નીતિન પટેલે કહી દીધી પદ પરથી વિદાયની વાત, રાજકારણમાં આવું પણ થાય!
Farmer ID Card
ખેડૂતોની કોઈ પણ યોજનાનો લાભ લેવો હશે તો જોઈશે આ કાર્ડ, શું તમે બનાવ્યું?
lifestyle
વારંવાર હાથ ધોવા સ્વાસ્થ્ય માટે બની શકે છે હાનિકારક? તમે બની શકો છો આ બીમારીના શિકાર