हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતના આજના સમાચાર
ગુજરાતના આજના સમાચાર News
Gujarat Weather News
ગુજરાતમાં ઠંડી બાદ હવે છે 'મહાખતરો'! શરૂ થશે દુ:ખનો દિવસો,જાણો કોણે શું કરી છે આગાહી
Ambalal Patel forecast: ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે. હાલ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ આવતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે તથા પવનની દિશામાં પણ ફેરફાર થઈ શકે છે.
Jan 17,2025, 11:51 AM IST
Gujarat Weather News
અ'વાદમાં ફૂંકાયા ભારે પવન! આ વિસ્તારોમાં પડશે કાતિલ ઠંડી; ગુજરાતના આગાહીકારનો વરતારો
Ambalal Patel forecast: ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાતિલ ઠંડી આગામી 4 દિવસ સુધી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
Jan 16,2025, 15:29 PM IST
Gujarat Weather News
ગુજરાતમાં આવશે વાતાવરણમાં પલટો! આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, આ સિસ્ટમ કરશે 'તહસનહસ'
Ambalal Patel forecast: ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઠંડા પવનો ફૂંકાવાને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. જોકે, ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે.
Jan 16,2025, 8:07 AM IST
Patidar organizations
શરમ કરો! પાટીદાર દીકરી આરોપી બની ગઈ ત્યાં સુધી ચૂપ રહ્યા, હવે કરી રહ્યા છો મંથન!
અમરેલીમાં બનાવટી લેટર કાંડમાં મુદ્દે પાટીદાર સમાજની દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા માટે સંમિત. ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં સંમતિ મળી. કૌશિક વેકરીયા અને ખોડલધામના આગેવાન વચ્ચે બેઠક યોજાઈ હતી. પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દુર કરવા માટે એફિડેવિટ આપવામાં આવશે.
Jan 2,2025, 13:50 PM IST
અમરેલી લેટરકાંડ
'અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનું પોલીસે કાઢ્યુ સરઘસ'; પ્રતાપ દૂધાતનો મોટો આરોપ
અમરેલીમાં લેટર ટાઈપ કરનારી દીકરીનું સરઘસ કાઢવાનો મામલો તૂણ પકડતો જઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા લલીતભાઈ કગથરાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
Jan 1,2025, 15:55 PM IST
Vav assembly election
વાવમાં ત્રિપાંખિયો જંગ! ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર અને માવજી પટેલ વચ્ચે જામશે
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પ્રચારમાં પૂરે પુરું જોર લગાવી દીધું છે. ક્યારેક સમાજના નામે તો ક્યારેક પાઘડીની લાજ રાખવાના નામે સ્વરૂપજી ઠાકોર મત માગી રહ્યા છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે માહોલ જામ્યો છે.
Oct 28,2024, 19:19 PM IST
Vav assembly election
વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? મુરતિયા નક્કી, હવે જનતાનો વારો! કોણ પહોંચશે ગાંધીનગર?
કોંગ્રેસે 2022માં હારેલા ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા, તો ભાજપે પણ 2022માં હારેલા સ્વરૂપજી ઠાકોરને રણમેદાનમાં મોકલ્યા છે. વાવમાં આ વખતે જંગ ક્ષત્રિય વર્સિસ ઠાકોરનો રહેવાનો છે. સૌથી વધુ ઠાકોર સમાજના મતો વાળી વાવ વિધાનસભામાં આ વખતે કોણ મારશે મેદાન?
Oct 25,2024, 19:09 PM IST
ચાંદીપુરા
ગુજરાતમાં આ રોગ 101 લોકોને ભરખી ગયો: 164 લોકો સંક્રમિત, 88 બાળકો હતા હોસ્પિટલમાં!
રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા સંક્રમિત એક પણ નવો કેસ છેલ્લા ૬ દિવસમાં નોંધાયો નથી અને છેલ્લા 12 દિવસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. હાલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાના સંક્રમણની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. ગુજરાતમાં આ વર્ષે વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 164 કેસ નોંધાયા જે પૈકી 61 કેસ ચાંદીપુરા પોઝીટીવ જણાયા.
Aug 21,2024, 15:03 PM IST
Trending news
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ