हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગિર સોમનાથ
ગિર સોમનાથ News
lili Parikrama 2024
લીલી પરિક્રમામાં 9 લોકોના મોતથી ખળભળાટ; સિવિલમાં થયો મોતના સાચા કારણનો ઘટસ્ફોટ
લીલી પરિક્રમમાં હાર્ટ એટેકથી 8 લોકોના મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 8 લોકોની ડેડબોડી લવાઈ છે. જેમાં પ્રાથમિક તપાસમાં તમામ મૃત્યુ કુદરતી હોવાનું સામે આવ્યું છે. જેમાં મોતનું કારણ હાર્ટ એટેક છે.
Nov 13,2024, 16:00 PM IST
somnath
કુદરતના ખોળે વસેલી આ જગ્યાઓ છે સોમનાથથી સાવ નજીક, આ બીચ તો ગોવાને પણ ટક્કર મારે તેવો
Tourist Places Near Somnath: સોમનાથની નજીક કેટલીક એવી જગ્યાઓ પણ આવી છે જેની મુલાકાત એકવખત તો દરેક વ્યક્તિએ લેવી જોઈએ. આ જગ્યાઓ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ખાસ કરીને એક બીચ એવો છે જે વિદેશને પણ ટક્કર મારે તેવો છે.
Jun 11,2023, 17:19 PM IST
ગિર સોમનાથ
ગિર સોમનાથમાં વાવાઝોડાની અસર, 40 કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાયો
ગીર સોમનાથમાં વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારા વાવાઝોડાની અસરના કારણે પવનની ગતિમાં બદલાવ આવતા 40 કિ.મીથી વધુ ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. માછીમાર ખેડૂત અને પર્યટન ત્રણેય ક્ષેત્રમાં અસર જોવા મળી રહી છે. 2 મહિનામાં 3 વાર માછીમારો કાંઠે પરત આવ્યા છે. વરસાદ અને પવનના પગલે ખેડૂતોને પારાવાર નુકસાની થઇ શકે છે.
Oct 26,2019, 11:54 AM IST
Gir Somnath
ગિર સોમનાથનો સિંહણ અને સિંહ બાળનો વીડિયો વાયરલ
ગીર-સોમનાથમાં સિંહણે બાળ સિંહને પાણીના પ્રવાહમાંથી બચાવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.નદીના ધસમસતા પ્રવાહમાંથી રસ્તા પસાર ન કરી શકતા સિંહ બાળને સિંહણે પોતાના મુખમાં રાખી નદીનો પ્રવાહ પસાર કરાવ્યો હતો.
Oct 3,2019, 13:01 PM IST
ગિર સોમનાથ
ગિર સોમનાથમાં ખેડૂતો માટે મહાશિબિર
ગિર સોમનાથમાં ખેડૂતો માટે મહાશિબિર
Jul 29,2019, 10:40 AM IST
ગિર સોમનાથ
ગિર સોમનાથમાં ગાયો વચ્ચે યોજાઈ સ્વસ્થતા સ્પર્ધા
ગિર સોમનાથમાં ગાયો વચ્ચે સ્વસ્થતા સ્પર્ધા યોજાઈ છે. આ સ્પર્ધામાં વિજેતા ગાયોને ઇનામ પણ આપવામાં આવ્યા છે.
Jul 29,2019, 11:19 AM IST
ગિર સોમનાથ
ગિર સોમનાથ જિલ્લામાં સિંહોના અપમૃત્ય વિશે રિયાલિટી ચેક
ગિર સોમનાથ જિલ્લામાં સિંહોના અપમૃત્ય વિશે રિયાલિટી ચેક. સિંહોના મૃત્યુના ચોંકાવનારા કારણો જાણવા મળ્યા છે.
Jun 21,2019, 10:53 AM IST
ગિર સોમનાથ
ગિર સોમનાથ: સૂત્રાપાડા પોલીસે 25 શિક્ષકોની અટકાયત કરી
માગણીઓને લઈને વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહેલા 25 શિક્ષકોની સૂત્રાપાડા પોલીસે અટકાયત કરી લીધી છે. પડતર પ્રશ્નોને લઈને શિક્ષકો વિરોધ કરી રહ્યાં છે.
Feb 22,2019, 9:50 AM IST
ગિર સોમનાથ
ગિર સોમનાથ: બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટનો વિરોધ, ખેડૂતોએ બાઈક રેલી કાઢી
ગિર સોમનાથના કડવાસનમાં ખેડૂતોએ બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. ખેડૂતોએ બાઈક રેલી કાઢીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતાં. પ્રોજેક્ટથી આશરે 1300 ખેડૂતો પ્રભાવિત થતા તેમણે વિરોધ નોંધાવ્યો.
Feb 14,2019, 15:14 PM IST
ગિર સોમનાથ
VIDEO શાળા સમય દરમિયાન શિક્ષકો મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે
ગિર સોમનાથના જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટો આદેશ આપ્યો છે. હવેથી શાળાના સમય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકાશે નહીં.
Jan 9,2019, 13:46 PM IST
ખેડૂતો
ગિર સોમનાથ: ગજબ છે આ ગામના ખેડૂતોનું ભેજુ, જાત મહેનતે કરે છે બમણી કમાણી
આપણે હંમેશા સાંભળીએ છીએ કે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળતા નથી અને ગ્રાહકોને તે વસ્તુ સસ્તી મળતી નથી. દાયકાથી આ સમસ્યા પર હોબાળો મચેલો છે પરંતુ ખેડૂત તો ત્યાંનો ત્યાં જ છે. જો કે ગુજરાતના એક નાનકડા ગામના ખેડૂત હવે જાગરૂક થઈ ગયા છે અને એક ટ્રેડિંગ કંપની ખોલીને તેમાં ખેડૂતોને જોડીને તેમની વસ્તુઓ સીધી રિટેલમાં જ વેચી રહ્યાં છે.
Jan 3,2019, 7:23 AM IST
ગિર સોમનાથ
વરસાદ રોકાયા પછી પણ ગિર સોમનાથની હાલત બની બદતર
Jul 29,2018, 14:53 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ