हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગાંઝો
ગાંઝો News
Bhavnagar
Bhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી
એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમી આધારે ઘોઘરોડ ચૌદનાળા વિસ્તારમાં રેડ કરી હતી, જેમાં કાપડની થેલીમાં રાખી ગાંજાનું વેચાણ કરનાર મૂળ ઘોઘા તાલુકાના રતનપર ગામના રાજુ ઉર્ફે કાળુ ભોળાભાઇ જહમોરીયા નામના શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
Jun 14,2021, 22:59 PM IST
Ahmedabad
અમદાવાદ: રામોલ નજીક સ્કુટરમાંથી 20 કિલો ગાંઝો લઇ જતા વ્યક્તિને ઝડપી લીધો
શહેરમાં નશીલા પદાર્થની હેરાફેરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ક્રાઇમબ્રાન્ચે ટુ વ્હીલર પર ગાંજો લઇ જતા એક વ્યક્તિને ઝડપી લીધો છે. હાલ આ વ્યક્તિની પુછપરછ કરી તેની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંજો ક્યાંથી લાવે છે અને કોને આપે છે વગેરે જેવા પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
Aug 5,2020, 0:01 AM IST
gujarat
ઉડતા ગુજરાત: કચ્છ અને સુરત બન્યા નશાના પીઠા, SOGએ 59 કિલો ગાંઝા સાથે 3ની ધરપકડ કરી
એસ.ઓ.જી ક્રાઇમે ત્રણ શખ્સોને ગાંજાના જથ્થા સાથે જશોદા નગર વિસ્તારમાંથી ઝડપી પાડયા છે. આ શખ્સો પાસેથી 59 ગાંજો કબજે કરવામાં આવ્યો. આરોપી પ્રેમચંદ તિવારી છેલ્લા બે વર્ષથી સુરતથી ગાંજો લાવી છૂટક પડીકીઓ બનાવી અમદાવાદમાં વેચતો હોવાનું પણ સામે આવ્યુ છે.
Jun 21,2020, 17:35 PM IST
Ganzo
સુરતમાંથી 42 કિલો બિનવારસી ગાંઝો ઝડપાયો, બીજી તરફ 5 લાખનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં ટ્રેન દ્વારા ગાંજો ઉતારવાની ઘટના છાશવારે બનતી રહે છે. પોલીસ છાશવારે ગાંજાનો જથ્થો ઝડપતી રહે છે
Dec 4,2019, 23:01 PM IST
Trending news
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..