हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના વાયરસની રસી
કોરોના વાયરસની રસી News
Russia
Fact-check: શું ખરેખર રશિયાએ કોરોના વેક્સિન તૈયાર કરી નાખી છે?
કોરોના મહામારીના વધતા પ્રકોપ વચ્ચે રશિયા (Russia) એ વેક્સિન તૈયાર કરી લીધી હોવાનો દાવો કર્યો હતો પરંતુ હવે આ દાવો આશંકામાં ઘેરાતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ રશિયાની સેચેનોવ યુનિવર્સિટી (Sechenov University) દ્વારા કહેવાયું હતું કે તેણે દુનિયાની પહેલી કોરોના રસી (Corona Vaccine) તૈયાર કરી લીધી છે અને તેની મનુષ્યો પર ટ્રાયલ સફળ રહી છે.
Jul 14,2020, 13:40 PM IST
coronavirus vaccine
Big Breaking: ઓગસ્ટની આ તારીખે લોન્ચ થઈ શકે છે દેશની પ્રથમ કોરોના વેક્સિન COVAXIN
કોરોના (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે. 15 ઓગસ્ટના રોજ કોરોનાની કોવેક્સિન(COVAXIN) લોન્ચ થાય તેવા એંધાણ છે. આ વેક્સિનને ફાર્માસ્યુટીકલ કંપની ભારત બાયોટેકે (Bharat Biotech) તૈયાર કરી છે. ભારત બાયોટેક અને ICMR તરફથી વેક્સિન લોન્ચિંગની શક્યતા છે.
Jul 3,2020, 9:25 AM IST
Fabi flu
આનંદો ! શોધાઇ ચુકી છે કોરોનાની દવા: ભારત સરકાર દ્વારા આપવામાં આવી મંજૂરી
Glenmark Pharmaceuticals દ્વારા કોરોના વાયરસની સારવાર માટે એન્ટીવાયરલ દવા ફેવિપિરાવીર કૉ ફેબિફ્લુ બ્રાંડ પ્રસ્તુત કરી છે. કંપનીએ આ અંગે જણાવતા કહ્યું કે, તેણે DGCI પાસેથી દવાના નિર્માણ માટેની પરવાનગી માંગી હતી. જે તેમને મળી ચુકી છે. ડીજીસીઆઇ દ્વારા માર્કેટિંગ અંગેની પરવાનગી પણ આપવામાં આવી છે.
Jun 20,2020, 22:50 PM IST
COVID-19 vaccine
દેશમાં ચાર પ્રકારથી થઈ રહ્યો છે કોવિડ-19ની વેક્સીન બનાવવાનો પ્રયત્નઃ ડો. રાઘવન
સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે એક પત્રકાર પરિષદમાં દેશમાં કોવિડ 19 માટે વેક્સીન તૈયાર કરવા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યુ કે, કેટલિક કંપની ઓક્ટોબર સુધી વેક્સીન ટ્રાયલના પ્રી ક્લીનિકલ અભ્યાસ સુધી પહોંચી શકે છે.
May 28,2020, 17:25 PM IST
Trending news
Wednesday
કોઈને કીધા વગર બુધવારના દિવસે ખાઈ લો આ લીલું પત્તું! ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે!
rahu gochar 2025
વર્ષ 2025 આ 5 રાશિઓને અપાર ધન અપાવશે રાહુ-કેતુ, નવા વર્ષમાં થશે લાભ જ લાભ
Teeth Cleaning
આ ફળની છાલ માત્ર 3 મિનિટમાં બનાવશે મોતી જેવા સફેદ દાંત, દાંત પરથી પીળાશ થશે દૂર
South Korea Martial Law
દક્ષિણ કોરિયામાં રાજકીય સંકટ... રાષ્ટ્રપતિએ ઈમરજન્સી માર્શલ લોની કરી જાહેરાત
Devendra Fadnavis
ફડણવીસે શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!
Tantric rituals
એકના ચાર ગણા કરવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો
Comedian Sunil Pal Missing
ફેન્સ માટે ખરાબ સમાચાર, કોમેડિયન સુનિલ પાલ ઘણા કલાકોથી ગુમ,પત્નીએ નોંધાવી ફરિયાદ
death clock app
'તમારા મૃત્યુની તારીખ છે...' આ એપ ડાઉનલોડ કરતા જ શરૂ થઈ જાય છે ડેથ ક્લોક!
Homeopathic Doctor
અંબાજીમાં હોમિયોપેથીક ડોક્ટરે કરી ઈજાગ્રસ્ત સાપની સારવાર, પાટાપીંડી કરી
shukra gochar 2024
ઐશ્વર્ય-વૈભવના સ્વામી શુક્ર ગ્રહે કર્યુ ગોચર, 26 દિવસ સુધી આ 3 રાશિઓને થશે બમ્પર લાભ