हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના દર્દીનું મોત
કોરોના દર્દીનું મોત News
TLGH હોસ્પિટલ
ચાંદખેડાની હોસ્પિટલમાં તોડફોડ મામલે 15 વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ
મંગળવારે રાતે અમિતનું મોત નિપજતાં સગાઓ દ્વારા હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીનો આક્ષેપ કરી હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવતા હોોસ્પિટલમાં નુકસાન થયું હતું.
Dec 2,2020, 21:39 PM IST
Ahmedabad
રાજસ્થાનના કોરોના દર્દીના મૃતદેહને અમદાવાદની હોસ્પિટલમાંથી બારોબર લઈ ગયા પરિવારજનો
દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ગંભીર અને ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવે છે. હજી પણ લોકોની આંખ ઉઘડતી નથી. આવી જ એક ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં કે જ્યાં કોરોનાગ્રસ્ત પિતાને પુત્ર હોસ્પિટલમાંથી બારોબાર ઘરે લઈ જતા નોડલ ઓફિસરને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવવી પડી છે.
Oct 6,2020, 13:41 PM IST
ભાવનગર
ભાવનગરની ક્રિષ્ના હોસ્પિટલનું ભોપાળું, કિંમતી રેમડેસીવીર ઈન્જેક્શન બીજા દર્દીને આપી
ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોના દર્દીના નામે રેમડેસિવીર ઇન્જેક્શન લાવી અન્ય દર્દીઓને આપી દેવામાં આવ્યા હતા. જ્યારે ખરેખર જે દર્દીના નામે ઇન્જેક્શન લાવ્યા હતા, તે દર્દીને ઇન્જેક્શનની જરૂર પડી ત્યારે તેને ઇન્જેક્શન ન મળતાં તેનું મોત થયું હોવાનો આક્ષેપ સાથે પરિવારજનોએ કર્યો છે. ત્યારે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં આ મામલે હોબાળો મચાવી દીધો હતો. ત્યારે સમગ્ર મામલે તંત્ર દ્વારા કમિટીની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Aug 4,2020, 10:44 AM IST
veraval
વેરાવળ: કોરોના પોઝિટિવ યુવતીનું મોત થતા ડોક્ટર પર હૂમલો, 10 સામે ફરિયાદ દાખલ
વેરાવળની કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટનામાં પોલીસે 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે ડોક્ટર પર હુમલો કર્યો હતો. જેના પગલે સમગ્ર મામલે ડૉ. આકાશ શાહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 10 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
Aug 1,2020, 15:59 PM IST
Trending news
Maharashtra Exit Poll Result 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામ
apple
iPhone SE 4ની સાથે Apple આપી શકે છે આ ખાસ ટેકનોલોજી, લોન્ચ પહેલા રિપોર્ટમાં દાવો
farmers
જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવા પાકના વાવેતર સમયે આ વાતનું રાખો ધ્યાન
Rahu ketu gochar
આ 3 રાશિયોની ચમકશે કિસ્મત, રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન
rajkot police
ટ્રાવેલ્સ ચાલકે પરિણીતાને બનાવી હવસનો શિકાર, મહિલાએ પતિ સાથે લીધા છુટાછેડા અને.....
gujarat government
આ પાંચ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, ફરજિયાત નિવૃત્ત કરી ઘરે બેસાડી દેવાયા
Dandelion Benefits
કેન્સરથી લઈને લીવરના દર્દીઓ માટે ફાયદાકારક છે આ છોડ, જાણો તેના ફાયદા
Government jobs
આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગત
Viral Video
આ શું પુરુષોને પાઠ ભણાવવા માટે મોડલ ઈન્ડિયા ગેટ પર ટુવાલ પહેરીને પહોંચી ગઈ? Video
vodafone idea share
56 દિવસમાં 56% તૂટી ગયો આ શેર, સ્ટોક વેચીને નિકળી રહ્યાં છે ઈન્વેસ્ટરો