हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઐતિહાસિક
ઐતિહાસિક News
પાલનપુર
સલામ છે આ યુવકને! નવાબીકાળમાં બાંધવામાં આવેલા માનસરોવરને ચોખ્ખું કરવાની ઉપાડી મુહીમ
પાલનપુરની આન,બાન, સાન સમું પાલનપુરનું માનસરોવર તળાવ છે. વર્ષો પહેલા પાલનપુર શહેરના લોકો ઘર વપરાશમાં આ માનસરોવર તળાવના પાણીનો ઉપયોગ કરતા હતા, તો શહેરીજોનો ફરવા પણ આ માનસરોવર તળાવના તટે આવતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આ માનસરોવર તળાવના હાલ બેહાલ બન્યા છે.
Dec 5,2023, 18:49 PM IST
અમદાવાદ
નગરદેવી ભદ્રકાલીના હાથનું નિશાન આપે છે ઐતિહાસિક પુરાવો! જોડાયેલી છે આ એક લોકવાયકા
નવરાત્રિમાં આઠમના દિવસે ભદ્રકાળી મંદિરનું અનેરુ મહત્વ હોય છે. કે અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરદેવી તરીકે સાક્ષાત બિરાજમાન છે. નવરાત્રીમાં 64 જોગણીઓ બહાર ફરવા નીકળે છે.
Oct 22,2023, 11:27 AM IST
અમદાવાદ
અમદાવાદ: નગરદેવી ભદ્રકાલીના હાથનું નિશાન આપે છે ઐતિહાસિક પુરાવો
અમદાવાદનાં સૌથી જુના અને ઐતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. એક લોકવાયકા અનુસાર નગરદેવીમાં ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા ત્યારે માં ભદ્રકાળીને દરબાને અટકાવ્યો હતો અને ત્યારથી ભદ્ર કિલ્લા ખાતે માં ભદ્રકાળી થાકી ગયા હતા અને તેમણે પોતાનો હાથ કિલ્લાનાં દરવાજા પર મુકયો હતો અને ત્યારથી માં ભદ્રકાળીનાં હાથની છાપ ત્યારથી બની ગઈ છે.
Oct 27,2019, 8:42 AM IST
ભરૂચ
210 વર્ષથી ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવનો થયો પ્રારંભ, જાણો શું છે વિશેષતા
શહેરમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા 210 વર્ષ કરતા પણ વધુ સમયથી એકમાત્ર શહેરમાં ઉજવાતા ઐતિહાસિક પરંપરાગત તહેવાર મેઘરાજા અને છડી ઉત્સવનો શ્રાવણ વદ સાતમ શુક્રવારથી પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે ભોઈ ,ખારવા અને વાલ્મિકી સમાજે બનાવેલી છડીઓની શાસ્ત્રોકત વિધિથી પૂજા- અર્ચના કરવામાં આવી હતી.60 ફૂટ ઉંચી વાંસની બનેલી છડીઓને છડીદારો તેમના વિસ્તારોમાં નચાવામાં આવે છે. શહેરમાં મેઘમેળાને મહાલવા રાજયભરમાંથી માનવ મહેરામણ ઉમટવાનું શરૂ થઇ ગયુ છે.
Aug 24,2019, 19:29 PM IST
ભુજ
ભુજના ઐતિહાસિક સ્મારકોની હાલત દયનીય, જુઓ વિગતવાર રિપોર્ટ
ભુજના ઐતિહાસિક સ્મારકોની હાલત દયનીય છે. પુરાતત્વીય વિભાગ જાળવણીમાં સદંતર નિષ્ફળ સાબિત થયો છે.
Jul 28,2019, 16:17 PM IST
પાલનપુર
પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીએ ઐતિહાસિક માનસરોવરની દુર્દશા
સરકાર દ્વારા ચોમાસાને ધ્યાનમાં લઈને વરસાદીપાણીનો સંગ્રહ થાય અને પાણીની તંગી ન સર્જાય તે માટે સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ કરીને તળાવો ઊંડા કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
Jul 7,2019, 14:44 PM IST
banaskantha
બનાસકાંઠા ડેરીનું ઐતિહાસિક જોડાણ, જુઓ શું ફાયદો થશે
બનાસકાંઠા ડેરીનું યૂપીમાં હિન્દુસ્તાન કોમ્પ્યુ. લિ. સાથે ઐતિહાસિક જોડાણ, HCL સમુદાયના 175 યુનિટ બનાસડેરીને સોંપવાના કરાર, 175 ઓટોમેટિક મિલ્ક કલેક્શન યુનિટ અને કરોડોના ખર્ચે બનાવાયેલું ઈન્ફ્રા. મફત આપવાના કરાર
May 17,2019, 18:40 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ