हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉપરાજ્યપાલ
ઉપરાજ્યપાલ News
Arvind Kejriwal
દિલ્હીમાં સરકારી હોસ્પિટલોના કર્મચારીઓની રજાઓ રદ્દ
દિલ્હી અને કેન્દ્ર સરકારના લાખ પ્રયત્નો છતાં રાજધાનીમાં કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે હોસ્પિટલોના ડોક્ટરો અને સપોર્ટ સ્ટાફ સહિત સ્વાસ્થ્ય વિભાગના બધા કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે.
Jun 20,2020, 18:25 PM IST
Arvind Kejriwal
હવે સરકારી ક્વોરેન્ટીનના આદેશ પર આમને સામને ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર
રાજધાની દિલ્હીમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કોરોના દર્દીઓ માટે 5 દિવસ સરકારી ક્વોરેન્ટીન ફરજીયાત કર્યું છે. આ નિર્ણયનો હવે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે વિરોધ કર્યો છે. કહ્યુ કે, મેડિકલ સ્ટાફ ઓછો છે. રેલવેના કોચોમાં ગરમીને કારણે કોઈ રોકાશે નહીં.
Jun 20,2020, 13:49 PM IST
Arvind Kejriwal
કોરોના પર LGએ કેજરીવાલ સરકારના બે નિર્ણય પલટી નાખતા AAP ભાજપ પર કાળઝાળ
કોરોનાના દર્દીઓના ઉપચારને લઈને દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે ફરીથી એકવાર તણાવ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરા્જયપાલ પર દિલ્હીવાળાઓ માટે ખુબ મોટી સમસ્યા અને પડકાર પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. આ બધા વચ્ચે ઉપરાજ્યપાલના નિર્ણય બાદ ભાજપને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધવાની તક મળી ગઈ છે.
Jun 9,2020, 8:43 AM IST
nirbhaya case
નિર્ભયા કેસઃ દોષી વિનયે LGને કરી ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવાની અરજી
દોષીના વકીલ એપી સિંહે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલની સમક્ષ અરજી દાખલ કરી છે. મહત્વનું છે કે દિલ્હીની એક કોર્ટે ચારેય દોષીતોને 20 માર્ચે ફાંસી પર ચઢાવવાનો આદેશ આપ્યો છે.
Mar 9,2020, 18:08 PM IST
Delhi Violence
દિલ્હી પોલીસે કહ્યું- હિંસા પર કાબુ મેળવી લેવાયો, અત્યાર સુધી 10 લોકોના મોત
દિલ્હીમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી હિંસામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. તો 150 કરતા વધુ લોકોને ઈજા પહોંચી છે. દિલ્હી પોલીસે પત્રકાર પરિષદ યોજીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
Feb 25,2020, 18:42 PM IST
Delhi Violence
ગૃહ રાજ્ય મંત્રી અને ઉપરાજ્યપાલે હેડ કોન્સ્ટેબલ રતન લાલને આપી શ્રદ્ધાંજલિ
સોમવારે ઉગ્ર બનેલી ઉત્તર-પૂર્વી દિલ્હીની હિંસામાં કસુરવાર કોન્સ્ટેબલ રતન લાલનું મોત થઈ ગયું હતું. બબાલમાં કસુરવાર પતિના શહીદ થયાના સમાચાર મળતા પત્ની પૂનમ બેભાઈ થઈ ગઈ હતી.
Feb 25,2020, 17:09 PM IST
શાહીનબાગ
દિલ્હીઃ LGને મળ્યા બાદ નરમ પડ્યા શાહીન બાગના પ્રદર્શનકારી
દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ એક મહિના કરતા વધુ સમયથી વિરોધ કરી રહ્યાં છે, જેના કારણે દિલ્હી-નોઇડાનો રસ્તો બંધ છે.
Jan 21,2020, 18:57 PM IST
Citizenship Amendment Act
દિલ્હીના સીએમ અને ઉપરાજ્યપાલની અપીલઃ શાંતિ જાળવો, હિંસા સહન કરાય
કેજરીવાલે (Kejriwal) લખ્યું કે, "મારી તમામ દિલ્હીવાસીઓને અપીલ છે કે શાંતિ (Peace) જાળવો રાખો. એકસભ્ય સમાજમાં કોઈ પણ પ્રકારની હિંસા સહન કરી શકાશે નહીં. હિંસાથી કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી. તમારી વાત શાંતિથી રજુ કરો." દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
Dec 17,2019, 21:25 PM IST
Girish Chandra Murmu
સત્યપાલ મલિકની બદલી, જીસી મુર્મૂ બનશે જમ્મૂ-કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ
કેન્દ્ર સરકારની ભલામણ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારની સાંજે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. ગિરીશ ચંદ્ર મુર્મૂ જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનાવાયા છે. લદ્દાખમાં રાધાકૃષ્ણ માથુર પ્રથમ ઉપરાજ્યપાલ બનશે. આ ઉપરાંત પી.એસ. શ્રીધરન પિલ્લઈને સિક્કિમના નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે.
Oct 25,2019, 21:30 PM IST
દિલ્હી
LGvsAAP: સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, કેજરીવાલને લાગ્યો ઝટકો
દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોના મામલે ઊભા થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બે જજોની પેનલે વિરોધાભાસી ચૂકાદો આપ્યો છે. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે અધિકારીઓની નિયુક્તિ અને ટ્રાન્સફરના અધિકાર કેન્દ્રની પાસે હોવા જોઈએ કે દિલ્હી સરકાર પાસે તે મામલે અલગ અલગ મત વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં પબ્લિક સર્વિસ કમિશનને લઈને બંને જજોના અલગ મત છે. જસ્ટિસ સિકરીએ કહ્યું કે ન્યાયસંગત વ્યવસ્થા બનાવવી જરૂરી છે.
Feb 14,2019, 14:15 PM IST
LG vs દિલ્હી સરકાર
LGvsAAP: '67 સીટો જીતનાર પક્ષને કોઈ અધિકાર નહીં, જ્યારે 3 બેઠકો જીતનારાને
દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોના મામલે ઊભા થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બે જજોની પેનલે વિરોધાભાસી ચૂકાદો આપ્યો છે.
Feb 14,2019, 14:16 PM IST
સુપ્રીમ કોર્ટ
દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપરાજ્યપાલના અધિકારોના મામલે સુપ્રીમના બે જજોમાં મતભે
દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોના મામલે ઊભા થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બે જજોની પેનલે વિરોધાભાસી ચૂકાદો આપ્યો છે. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે અધિકારીઓની નિયુક્તિ અને ટ્રાન્સફરના અધિકાર કેન્દ્રની પાસે હોવા જોઈએ કે દિલ્હી સરકાર પાસે તે મામલે અલગ અલગ મત વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં પબ્લિક સર્વિસ કમિશનને લઈને બંને જજોના અલગ મત છે. જસ્ટિસ સિકરીએ કહ્યું કે ન્યાયસંગત વ્યવસ્થા બનાવવી જરૂરી છે.
Feb 14,2019, 12:03 PM IST
દિલ્હી
દિલ્હી: LGની મંજૂરી લીધા વગર CM કેજરીવાલે લઈ લીધો મોટો નિર્ણય
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે એટલે કે આજે ખાદ્ય આપૂર્તિ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા છે કે તેઓ રાશન ઉપભોક્તાઓને રાશનની હોમ ડિલિવરી કરવાની વ્યવસ્થા કરે.
Jul 6,2018, 15:06 PM IST
દિલ્હી
દિલ્હીના બોસ કોણ? આખરે સુપ્રીમ કોર્ટે આપી દીધો ચુકાદો.. જાણો 10 મહત્વની વા
દિલ્હીની સ્થિતિ અન્ય કેન્દ્રશાસિત રાજ્યો અને પૂર્ણ રાજ્યો કરતા અલગ છે, આથી બધા સાથે મળીને કામ કરે.
Jul 4,2018, 11:46 AM IST
દિલ્હી
દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં, SCના 5માંથી 3 જજોનો ફેસલો
Jul 4,2018, 11:28 AM IST
centre delhi power tussle
CM કે LGમાં દિલ્હીના બોસ કોણ? આજે નક્કી કરશે સુપ્રીમ કોર્ટ
બંધારણના અનુચ્છેદ 239 AA હેઠળ દિલ્હીમાં વિધાનસભાની જોગવાઇ છે. અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી એક સરકારની રચના થાઈ છે. તેને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળવી જોઈએ.
Jul 4,2018, 9:20 AM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ