हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
113/ 2
(16)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉપરવાસ
ઉપરવાસ News
surat
શું હવે ગુજરાતના આ શહેરમાં પૂર આવશે! સર્જાઈ એક મહામુસીબત, કરવો પડશે સમસ્યાનો સામનો
ઓરિસ્સાથી ગુજરાત આવતી લો પ્રેશર સિસ્ટમ ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ લાવતાં ફરી ડેમના 14 દરવાજા ખોલી તાપીમાં 1.63 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ છે. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી સુરતની તાપી નદી તરફ ફરી વળ્યુ છે.
Sep 3,2024, 18:00 PM IST
gujarat
આઘા રહેજો! આ વિસ્તારોને કરાયા એલર્ટ, શુ તાપીમાં પૂર આવશે? ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણી
ડિઝાસ્ટારની કચેરીના અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.ઉકાઈ ડેમનું હાલનું વોટર લેવલ ૩૩6.ફુટ છે. ઉકાઈ ડેમ માંથી પાણી છોડવામાં આવતા સુરત ડિઝાસ્ટારનાં તમામ કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના અપાઇ છે.
Aug 25,2024, 21:00 PM IST
panchmahal
પંચમહાલ જિલ્લાની પાનમ નદીમાં આવ્યા નવા નીર
પંચમહાલ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ.
Aug 9,2019, 15:36 PM IST
સરદાર સરોવર
નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 મીટર 51 સેમીનો વધારો
ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત 24 કલાકમા નર્મદા ડેમની સપાટીમાં 2 મીટર 51 સેમીનો વધારો થયો છે. મહત્વનું છે, કે ગઇકાલે સાજે ડેમની સપાટી નર્મદા ડેમની જળ સપાટી 122.81 મીટર હતી. જે વધીને 125.32 મીટર પર પહોંચી છે.
Aug 4,2019, 21:24 PM IST
નર્મદા
નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી 6440 ક્યુસેક પાણીની આવક
ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાલ નર્મદા ડેમની સપાટીમાં 119.72 મીટર પર પહોંચી ગઇ છે. જેના કારણે હાલ નર્મદનાની મુખ્ય કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
Jun 25,2019, 11:39 AM IST
સરદાર સરોવર ડેમ
રાજકોટમાં નહીં સર્જાય જળ સંકટ: આજી અને ન્યારી ડેમમાં ઠાલવાશે નર્મદા નીર
ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેને લઇ હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાતા ડેમની સપાટી 119.57 મીટર સુધી પહોંચી ગઇ છે. જેથી સરકાર દ્વારા આજી અને ન્યારી બન્ને ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવશે.
May 10,2019, 12:44 PM IST
સરદાર સરોવર ડેમ
ગુજરાત માટે સારા સમાચાર: સરદાર સરોવર ડેમમાં 4414 ક્યુસેક પાણીની આવક
ગુજરાતમાં જળ સંકળની પરિસ્થિતિ વચ્ચે સારા સમાચાર આવી રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થઇ છે જેને લઇ હાલ સરદાર સરોવર ડેમની સપાટી 119.57 મીટર સુધી પહોંચી ગઇ છે.
May 10,2019, 14:34 PM IST
Trending news
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી