हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આમળા
આમળા News
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
Amla Juice Benefits: જો તમે સતત 21 દિવસ સુધી ખાલી પેટ આમળાના જ્યુસનું સેવન કરો છો, તો તેનાથી એક નહીં પરંતુ અનેક ફાયદા થઈ શકે છે. આને પીવાથી પેટથી લઈને દિમાગ સુધી બધું જ હેલ્ધી રહે છે.
Nov 28,2024, 15:51 PM IST
Amla Side Effects
આમળા ખાવાથી થાય છે અદ્ભુત ફાયદો, પરંતુ આ 5 લોકો માટે સાબિત થશે 'સ્લો પોઈઝન'
Amla Side Effects: આમળા પોષણનો ખજાનો છે અને તેને અમૃત ફળ પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આબળાને આયુર્વેદમાં એક અદ્ભુત દવા માનવામાં આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં, ત્વચાને ચમકદાર બનાવવામાં અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે પાચન સુધારવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. જો કે, આમળા દરેક માટે ફાયદાકારક નથી. તેનું સેવન કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
Nov 26,2024, 18:57 PM IST
Bad Cholesterol
બેડ કોલેસ્ટ્રોલ માટે પીવો આમળાનો રસ, પીવાથી નસે નસમાં જામેલું કોલેસ્ટ્રોલ નીકળી જશે
Bad Cholesterol: આમળાના રસમાં એવા ગુણ હોય છે જે શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. સાથે જ તે આંખની નબળાઈ દૂર થાય છે અને આંખની રોશની વધારે છે. આમળાનો રસ સ્થૂળતા ઘટાડવામાં પણ અસરકારક છે. તો ચાલો તમને પણ જણાવીએ કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં આમળાનો રસ કેવી રીતે ઉપયોગી છે.
Sep 7,2024, 6:57 AM IST
Fruits
આમળા ખાવાથી એક નહીં 100 ફાયદા થાય છે, નિયમિત સેવન કરનારને નથી પડતી દવાની જરુર
Benefits of Gooseberry: આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ભારતીય ગૂસબેરી પણ કહેવામાં આવે છે. આમળા ખાવાથી પાચનક્રિયા સુધારવા સહિત અનેક ફાયદાઓ થઈ શકે છે.
Jun 23,2024, 13:21 PM IST
benefits of amala
રોજ 1 આમળુ ખાવાથી શરીરમાં થશે 100 ફાયદા, ડોક્ટરો પોતે કરે છે આ ઉપાય
AMLA BENEFITS: આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ આમળાના સેવનની ભલામણ કરવામાં આવી છે. તમારા ચહેરાના રંગને સુધારવામાં તમને ઘણી મદદ કરે છે. તેને ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ મળે છે. ચાલો તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
Apr 19,2024, 9:19 AM IST
amlaa
હેલ્ધી ગણાતા આમળા પણ બની શકે છે હાનિકારક, જાણો કોણે બિલકુલ ના કરવું જોઈએ સેવન
Amla Side Effects: આ લોકોએ ભૂલથી પણ આમળાનું સેવન ન કરવું જોઇએ, તેનાથી થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન! આમળાથી થતા નુકસાનને જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
Jan 23,2024, 13:15 PM IST
AMLA
સફેદ વાળને નેચરલી મૂળમાંથી કાળા કરવા શક્ય છે.. શિયાળામાં મળતી આ વસ્તુનો રસ કરશે જાદુ
Amla For White Hair: નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય તો લોકો વાળમાં કલર કરવા લાગે છે. તમને એવું લાગે છે કે એકવાર વાળ સફેદ થવા લાગે તો તેને નેચરલી કાળા કરી શકાતા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે સફેદ થતા વાળને તમે નેચરલી મૂળથી કાળા કરી શકો છો. તેના માટે કેમિકલયુક્ત કલર કે ડાય કરવી જરૂરી નથી.
Dec 13,2023, 16:02 PM IST
gujarat
આ ખેડૂતે ખેતીમાં નવી ક્રાંતિ સર્જી; નવી પદ્ધતિ અપનાવી કેવી રીતે કરે છે આંબળાની ખેતી?
Success Story: પાટણના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના પટેલ નવટરભાઈએ છેલ્લા 21 વર્ષથી આમળાની ખેતી કરે છે. પ્રગતિશીલ ખેડૂત દ્વારા તેમની કોઠાસુઝ અને ખેતી વાડી વિભાગના માર્ગદર્શન હેઠળ ચીલા ચાલુ પદ્ધતિ છોડીને ઓર્ગનિક ખેતી તરફ વળી મોટા પ્રમાણમાં અમળાના છોડ વાવી આજે સારી એવી આવક મેળવી રહ્યા છે.
Dec 10,2023, 8:35 AM IST
Dry Amla
Dry Amla: શિયાળામાં રોજ ખાવા સુકા આમળા, આટલી બીમારીઓથી બચી જશો તમે
Dry Amla: સામાન્ય રીતે આપણે આમળાનો ઉપયોગ વાળ અને ત્વચાની સુંદરતા વધારવા માટે કરીએ છીએ પરંતુ તેનાથી સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદા થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે જો આમળાને તડકામાં સૂકવીને ખાવામાં આવે તો તે ઘણી બીમારીઓ થવાનું જોખમ ઘટાડી શકા છે.
Nov 12,2023, 18:15 PM IST
હેલ્થ
સાવ સસ્તામાં મળતા આમળાનો ઉપયોગ છુટકારો અપાવશે શિયાળાની મોટી સમસ્યાથી
આમળાનો આ નુસખો એન્ટી બેકટેરિયલ ગુણોથી ભરપુર છે.
Jan 10,2019, 11:51 AM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ