हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આંચકા
આંચકા News
4.8 Magnitude
વલસાડમાં વહેલી સવારે 4.8ની તિવ્રતાનો ભૂંકપના આંચકા, લોકોમાં છવાયો ભય
વલસાડ નજીક વહેલી સવારે ભૂકંપનો 4.8નો આંચકો અનુભવાયો હતો. સવારે 5:22 મિનિટે ધરતી ધ્રૂજી હતી. વલસાડ જીલ્લાના ઉમરગામ અને બોર્ડરના મહારાષ્ટ્રનો તલાસરી તાલુકો તેમજ દાદરા નગર હવેલી પણ ધ્રુજી હતી. ઉમરગામથી નજીક મહારાષ્ટ્રના બોરડી નજીક ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે. ભૂકંપના અવાર નવાર આવતા આંચકાઓથી લોકોઆ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Dec 14,2019, 15:25 PM IST
જામનગર
જામનગરમાં 2.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
જામનગરમાં 2.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
Dec 1,2019, 18:15 PM IST
earthquake
ગુજરાતમાં શા માટે આવી રહ્યા છે વારંવાર ભૂકંપના આંચકા?, જુઓ વીડિયો
ગુજરાતમાં શા માટે આવી રહ્યા છે વારંવાર ભૂકંપના આંચકા?
Nov 19,2019, 18:30 PM IST
જામનગર
જામનગરમાં વધુ બે ભૂકંપના આંચકા, લોકોમાં જોવા મળ્યો ફફડાટ
જામનગરના ગ્રામ્ય પંથકમા ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે વધુ બે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા છે. મધરાત્રીના 2.2 અને 2.3ની તીવ્રતાના ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. છેલ્લા 2 દિવસમાં ભૂકંપના 7 જેટલા આંચકાઓ અનુભવાયા છે.
Nov 14,2019, 11:55 AM IST
નવસારી
નવસારીના વાંસદામાં ફરી વાર આવ્યા ભૂકંપના આંચકા
નવસારીના વાંસદા તાલુકામાં ફરી ભુકંપના આંચકા અનુભવાયા હતા. નવસારીમાં દિવસ દરમિયાન ત્રણ-ત્રણ વાર અનુભવાયા ભુકંપના આંચકા હતા. રાતે 8.28 વાગ્યે અગાઉ પણ 2.8ની તિવ્રતાનો ભુકંપ નોધાયો હતો. સુરતના ઉકાઇથી દક્ષિણ પશ્ચિમ તરફ 42 કિમી દૂર એપી સેંટર નોંધાયું હતું.
Oct 19,2019, 23:35 PM IST
જાપાન
જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, સૌથી વધુ આંચકા હોક્કાઈડોમાં અનુભવાયા
જાપાનમાં ગુરુવારે સવાર સવારમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયાં. મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી છે.
Aug 29,2019, 9:15 AM IST
સુરત
દક્ષિણ ગુજરાતમાં 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂંકપના આચકાનો અનુભવ થયો હતો. તેમાં પણ ખાસ કરીને આ આંતકા દરિયા કિનારા નજીકના વિસ્તારોમાં આવ્યા હોવાનું જાણાવ મળી રહ્યું છે.
Dec 15,2018, 0:10 AM IST
Trending news
daughter
મેલીવિદ્યાની પ્રેક્ટિસ કરવા માંગતી હતી દીકરી, ઘરમાં માતાના ટુકડે ટુકડા કર્યા અને પછી
surat
સુરત પોલીસની મોટી સફળતા, આખા શહેરમાં તરખાટ મચાવનાર સિકલીગર ગેંગના 3 આરોપી પકડાયા
packet milk
થેલીનું દૂધ ઉકાળવું જોઈએ કે નહીં? એક્સપર્ટ પાસેથી સત્ય જાણીને તમે ફફડી જશો!
spiritual
5 દિવસ બાદ કર્ક રાશિમાં મંગળ કરશે ગોચર, જાણો દરેક રાશિ પર કેવો રહેશે પ્રભાવ
world
તમારા ઘરમાં પણ હાઈડ્રોલિક બેડ હોય તો સાચવજો, 147 લોકોના થઈ ગયાં છે મોત
Rusk Side Effects
ચા સાથે ટોસ્ટ ખાવા ખતરનાક! 'સ્લો પોઈઝન'ની જેમ શરીરમાં કરે છે કામ, જાણી લો વાસ્તવિકતા
health
મહીલાએ ડાયટિંગ અને કસરત વિના ઘટાડ્યું 90 કિલો વજન, ખૂબ ઇન્સ્પાઈરીંગ છે વેટ લોસ જર્ની
spiritual
અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર, આ 3 રાશિઓના ચમકશે ભાગ્ય, બનશે ધનલાભનો યોગ!
relationship
બહેનના દિયર સાથે મળી 19 વર્ષની છોકરીની આંખ, મોટીને હા પણ નાનીને ના પાડતાં કર્યો કાંડ
india
ભારત કેનેડા વચ્ચે બાપે માર્યા વેર જેવી સ્થિતિ, ટાઈમલાઈનમાં જુઓ ક્યારે શું થયું હતું