हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમીત શાહ
અમીત શાહ News
today
દુનિયાની સૌથી મોટી પાર્ટી ના 40 વર્ષ પૂર્ણ,વાજપેયી-અડવાણી યુગથી મોદી-શાહ યુગમાં ભાજપ
દેશમાં અત્યારે સૌથી મજબૂત અને શક્તિશાળી રાજકીય પક્ષ ભાજપ 40 વર્ષ પૂર્ણ કરી 41 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે મોદી-શાહ ની જોડી ના યુગમાં ભાજપમાં મુદ્દાઓ બદલાયા છે તો જુના મુદ્દાઓને મોદી શાહે ઉકેલ્યા છે. 6 એપ્રિલ 1980માં જનસંઘમાંથી ભાજપની સ્થાપના થઈ હતી. અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષપણા હેઠળ ભાજપ નો ઉદય થયો. શરૂઆતમાં કોંગ્રેસની સામે મુખ્ય વિપક્ષ તરીકે ભાજપની સ્થાપના થઇ હતી પરંતુ તે સમયે હિન્દુત્વના મુદ્દે નરમ વલણ ધરાવનાર ભાજપે ૧૯૮૫ પછી હિન્દુત્વ અને રામ જન્મભૂમિ મુખ્ય એજન્ડા બનાવ્યો. વર્ષ 1984ની લોકસભા ચૂંટણીમાં ફક્ત બે જ સીટો જીતી શક્યો હતો ભાજપ.
Apr 5,2020, 22:52 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: આ છે ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના કરોડપતિ ઉમેદવાર
લોકસભા ચૂંટણી 2019ની તૈયારીઓ દરેક પક્ષ દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. આવી 26 બેઠકોની પર લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ સંપતિવાળા ઉમેદવાર કોગ્રેસ પાસે મહેસાણા બેઠક પરથી લડી રહેલા એ.જે.પટેલ છે. તેઓ પાસે 88.38 કરોડની સંપતિ છે. બીજા ક્રમે નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ પાસે 45.33 કરોડની સંપતિ છે. ભાજપ અને કોગ્રેસ બંને ઉમેદવારોમાંથ 25 કરોડથી વધુ સંપતિ ધરાવતા કુલ 7 ઉમેદવારો છે.
Apr 7,2019, 19:32 PM IST
gandhinagar
અમીત શાહ પાસે કેટલી સંપતિ છે..જુઓ સમગ્ર અહેવાલ
અમિત શાહે ઉમેદવારી પત્ર સાથે એફિડેવિટ રજૂ કરી 2017-18 સુધી રૂ.53.90 લાખ બેન્કમાં જમા દર્શાવ્યા...પત્નીના નામે 2.30 કરોડ બેન્કમાં જમા, સ્વઉપાર્જિત મિલકત 3.26 કરોડ,પત્નીના નામે સ્વઉપાર્જિત મિલકત 5.27 કરોડ ઉપરાંત શાહે વારસાઈ મિલકત 14.97 કરોડની દર્શાવી....
Mar 30,2019, 17:40 PM IST
અમીત શાહ
ભાજપના અધ્યક્ષ અમીત શાહની રેલીમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ઉમેદવારી પત્રક ભરતા પહેલા વિશાળ રેલી યોજવાના છે, જેની સુરક્ષા માટે 1100થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે
Mar 29,2019, 19:10 PM IST
bjp
Live: ગડકરીએ કહ્યું સપા-બસપા અવસરવાદ અને વિરોધાભાસનું ગઠબંધન
વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય અધિવેશનના અંતિમ દિવસે ભાજપના નેતાઓઅને કાર્યકર્તાઓને મિશન 2019 હેઠળ જીતનો મંત્ર આપશે
Jan 12,2019, 12:19 PM IST
ram mandir
EXCLUSIVE: રામ મંદિર મુદ્દે ઉતાવળ યોગ્ય નહી, હાલ કેસ કોર્ટમાં છે: અમિત શાહ
2019માં યોજાનારી ચૂંટણીઓની રણનીતિ અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ZEE NEWSના એડિટર સુધીર ચૌધરી સાથે EXCLUSIVE ચર્ચા કરી હતી
Nov 23,2018, 21:27 PM IST
ઉપેન્દ્ર કુશવાહા
NDAમાં આરપારના મૂડમાં ઉપેન્દ્ર કુશવાહા, 3 વધુ સીટની કરી માગ
ઉપેન્દ્ર કુશવાહાએ જણાવ્યું કે, અમારું ગઠબંધન ભાજપ અને લોજપા સાથે છે અને હંમેશાં રહેશે, પરંતુ જેડીયુ સાથે અમારું અત્યાર સુધી ક્યારેય ગઠબંધન થયું નથી
Nov 9,2018, 17:17 PM IST
Rising petrol prices
તેલની કિંમતો અને ઘટી રહેલા રૂપિયો ભાજપ માટે ચિંતાનો વિષય: અમિત શાહ
પેટ્રોલ અને રૂપિયો સરકાર માટે ચિંતાનો વિષય છે, જો કે અમેરિકન ટ્રેડ વોર અને ચીનની નીતિના કારણે પરિસ્થિતી પેદા થઇ છે.
Sep 15,2018, 20:27 PM IST
Amit Shah
#IndiaKaDNA: કાશ્મીર અંગે ભાજપની નીતિમાં ક્યારે પણ પરિવર્તન નહી થાય: શાહ
કાશ્મીરમાં માર્ગથી માંડીને પંડિતોને વસાવવા માટે સરકારે કરોડો રૂપિયા મોકલ્યા પરંતુ મહેબુબા સરકારમાં કામ ન થઇ શક્યું
Jun 20,2018, 20:43 PM IST
Trending news
GST
મોંઘવારીની વધુ એક જોરદાર થપાટ માટે તૈયાર રહો; આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે