NDA Recruitment 2023: રક્ષા એકેડેમીમાં 10-12 પાસ માટે ભરતી, ડ્રાઈવર, ક્લાર્ક માટે ભરી શકાશે ફોર્મ

NDA 2023 exam date: અલગ અલગ પદો માટે 10 અને 12 ધોરણ પાસથી લઈને ITI કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક યોગ્યતાની ડિટેલ તમે નોટિફિકેશનથી પ્રાપ્ત કરી શકો છો. 18 વર્ષથી 27વર્ષના ઉમેદવારો જ એપલાય કરી શકશે. અમુક પદો માટે 18થી 25 છે.

NDA Recruitment 2023: રક્ષા એકેડેમીમાં 10-12 પાસ માટે ભરતી, ડ્રાઈવર, ક્લાર્ક માટે ભરી શકાશે ફોર્મ

National defence acadmy: જો તમે નોકરી શોધી રહ્યો છે તો રક્ષા એકેડેમીમાં નોકરીની સારી તક છે. આ ભરતી રાષ્ટ્રીય રક્ષા એકેડેમી, ખડકવાસલા, પુણેમાં છે. ભરતી પ્રક્રિયાના માધ્યમથી લોઅર ડિવીઝન ક્લર્ક, પેઈન્ટર, ડ્રોટ્સમેન, ડ્રાઈવર, સિનેમા પ્રોજેક્શનિસ્ટ, રસોયો, ફાયરમેન, બ્લેકસ્મિથ, સાયકલ રિપેરર અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદ ખાલી છે. કુલ 251 જગ્યા ખાલી છે. 

શૌક્ષણિક લાયકાત
અલગ અલગ પદો માટે 10 અને 12 ધોરણ પાસથી લઈને ITI કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક યોગ્યતાની ડિટેલ તમે નોટિફિકેશનથી પ્રાપ્ત કરી શકો છો. 18 વર્ષથી 27વર્ષના ઉમેદવારો જ એપલાય કરી શકશે. અમુક પદો માટે 18થી 25 છે.

ક્યાં કરવી અરજી
ઉમેદવારોએ ઓફીશિયલ વેબસાઈટ ndacivrect.gov.in પર જઈને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. એપ્લાય કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે.

ઈન્ટરવ્યુંની પ્રક્રિયા
ઉમેદવારે નોકરી માટે લેખિતમાં પરીક્ષા આપવી પછી. લેખિત પરીક્ષામાં વેકેન્સિથી 10 ગણા વધારે ઉમેદવારોને સમાવવા આવશે. લેખિતમાં પરિક્ષા આપ્યા બાદ સ્ક્રિન ટેસ્ટ યોજાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news