આટલી હોટ અભિનેત્રી! સવારે ઉઠતા જ દેખાડી દીધો બ્રેસ્ટ પરનો તલ, સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ

આ વીડિયો વિશે વાત કરીએ તો શરૂઆતમાં દામિની ચોપરા પોતાના બિસ્તર પર રજાઈ લઈને સૂતેલી જોવા મળી રહી છે, પછી ધીમે ધીમે તે ઉભી થઈને રજાઈ હટાવે છે.

 આટલી હોટ અભિનેત્રી! સવારે ઉઠતા જ દેખાડી દીધો બ્રેસ્ટ પરનો તલ, સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ

નવી દિલ્હીઃ સુપરહિટ ફિલ્મ 'સાહો'થી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી દામિની ચોપરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર આગની જેમ લોકોને દઝાડી સહ્યો છે. આ વિડિયો અભિનેત્રીએ પોતાની ઈન્સ્ટાગ્રામ વોલ પર શેર કર્યો છે, જેમાં તે તેના બેડ પર એટલી હોટ અંદાજમાં જોવા મળી રહી છે કે તેનો સીક્રેટ તલ લોકોનું દિલ જીતી રહ્યો છે.

ઉંઘીને ઉઠતા જ બનાવ્યો હોટ વીડિયો
આ વીડિયો વિશે વાત કરીએ તો શરૂઆતમાં દામિની ચોપરા પોતાના બિસ્તર પર રજાઈ લઈને સૂતેલી જોવા મળી રહી છે, પછી ધીમે ધીમે તે ઉભી થઈને રજાઈ હટાવે છે. પછી દામિની ખૂબ જ હોટ સ્ટાઇલમાં અંગડાઈ લે છે. હવે તેની આ હરકતો ફેન્સને દિવાના બનાવી રહી છે. દામિનીનો ગરદન નીચેનો બેસ્ટ પરનો તલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. જુઓ આ વિડિયો...

સ્નાન કરતી વખતે ફોટો શેર કર્યો
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે દામિનીએ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા હોય. તે હમણાંથી દરરોજ આવા વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે, જેને જોઈને લોકો તેના વખાણ કરતાં થાકતા નથી. હાલમાં જ દામિનીએ શાવર નીચે નહાતી વખતે તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા.

હાર્વર્ડથી આવીને એક્ટિંગની શરૂઆત કરી
ઉલ્લેખનીય છે કે દામિનીએ પ્રભાસની ફિલ્મ 'સાહો'માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં એન્ટ્રી પહેલા દામિનીએ હાર્વર્ડમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. આ સાથે તે એક ઉત્તમ ક્લાસિકલ ડાન્સર પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news