બાળક જન્મતાં જ દાદાએ ગિફ્ટ કર્યા 240 કરોડના શેર, 4 મહિનામાં બની ગયો બિલેનિયર
Ekagrah Rohan Murthy: એક દાદાએ પોતાના પૌત્રના જન્મ સાથે જ કરોડો રૂપિયાના શેર ગિફ્ટ કરી દીધા, ત્યારબાદ બાળકની ગણતરિ અરબપતિઓમાં થવા લાગી. જોકે બાળકનો જન્મ થતાં જ તેના દાદાએ તેને 240 કરોડના શેર ગિફ્ટ કરી દીધા. આવો જાણીએ કોણ છે તે લકી કિડ અને તેના દાદાજી...
Trending Photos
Rohan Murthy: એક વ્યક્તિને કરોડપતિ અથવા અરબપતિ બનવામાં વર્ષો લાગી જાય છે, તેમાંથી કેટલાક બની શકે છે તો કેટલાક બની શકતા નથી. પરંતુ ગત 10 નવેમ્બર 2023 માં જન્મેલો એક બાળક 4 મહિનામાં જ અરબપતિ બની ગયો છે. જી હાં જોકે એક દાદાએ પોતાના પૌત્રને જ કરોડો રૂપિયાના શેર ગિફ્ટ કરી દીધા છે, ત્યારબા બાળકની ગણતરી અબજોપતિમાં થવા લાગી છે. તમને જાણીને આશ્વર્ય થશે કે બાળક કોઇ બીજું નહી પરંતુ ઇંફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિનો પૌત્ર છે. આવો જણાવીએ નારાયણ મૂર્તિએ કેટલા શેર બાળકોના નામ કર્યા છે.
ધમાકો કરવા જઇ રહી છે એક Cryptocurrency, રોકાણકારોને કરી શકે છે માલામાલ
જાણિતી અભિનેત્રીનો ચોંકવનારો ખુલાસો, તેણે મારું સ્કર્ટ ઉંચું કરીને અંદર હાથ નાખો અને
240 કરોડના શેર કર્યા ગિફ્ટ
ઇન્ફોસિસની એક્સચેન્જ ફાઇલિંગમાં જાણવા મળ્યું છે કે નારાયણ મૂર્તિએ લગભગ 240 કરોડ રૂપિયાના શેર એકાગ્ર રોહન મૂર્તિને આપ્યા છે. આ ટ્રાન્સફર પછી એકગ્રા પાસે દેશની બીજી સૌથી મોટી ટેક કંપની ઈન્ફોસિસના 15,00,000 શેર હશે. મની કંટ્રોલના અહેવાલ મુજબ, હવે આ ઑફ-માર્કેટ ટ્રાન્સફર પછી, નારાયણ મૂર્તિ પાસે લગભગ 1.51 કરોડ શેર બાકી છે, જે લગભગ 0.36 ટકા હિસ્સો છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, એકાગ્ર કદાચ ભારતના સૌથી યુવા અબજોપતિ છે.
મોદી સરકારની ગજબની સ્કીમ, 436 રૂપિયામાં મેળવો 2 લાખનો લાભ, જાણો બધું જ
Shani Uday: આજથી શરૂ થશે આ રાશિઓના અચ્છે દિન, 228 દિવસ સુધી શનિ કરાવશે ફાયદો
આઇટીની બીજી સૌથી મોટી
તમને જણાવી દઇએ કે ઇન્ફોસીસની શરૂઆત 1981 માં 250 ડોલરથી થઇ હતી અને આજે ભારતની સૌથી સન્માનિત કંપનીઓમાંથી એક છે. તેણે કોર્પોરેટ ગવર્નન્સ અને સંપત્તિના નિર્માણ માટે લોકશાહીકરણ માટે એક નવો દાખલો બનાવ્યો છે. સુધા મૂર્તિએ 250 સાથે ઇન્ફોસિસનું નેતૃત્વ કર્યું. 25 વર્ષોથી વધુ સમય સુધી ઇન્ફોસીસ ફાઉન્ડેશનનું નેતૃત્વ બાદ મૂર્તિ ડિસેમ્બર 2021 પોતાની ભૂમિકામાંથી સેવાનિવૃત થઇ ગયા અને પોતાના પરિવારના ફાઉન્ડેશનના માધ્યમથી પ્રયત્નો પર કામ કરવાનું ચાલુ રાખ્યું.
Holika Dahan 2024: આ 5 લોકોએ ભૂલથી ન જોવું જોઇએ હોલિકા દહન, છવાઇ જશે ઘોર સંકટના વાદળ
Holi 2024: હોલિકા દહનમાં અર્પણ કરવાનું ભૂલતા નહી આ વસ્તુ, આધિ,વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અપાવશે આ ઉપાય
તેમણે તાજેતરમાં જ ભારતના ઉચ્ચ સદન રાજ્યસભા સાંસદમાં સદસ્યના રૂપમાં શપથ લીધા હતા. ફોર્બ્સના અનુસાર નારાયણ મૂર્તિની નેટવર્થ 35800 કરોડ રૂપિયા છે. તે ઇંફોસિસના કો-ફાઉન્ડર છે, જેની માર્કેટ કેપ 5.70 લાખ કરોડ છે.
100 વર્ષ બાદ પ્રથમવાર Holi પર સર્જાશે Chandra Grahan, આ રાશિઓનો શરૂ થશે 'સુવર્ણ કાળ
Train Accident Video: બ્રેક લગાવી પણ ઉભી ન રહી ટ્રેન,મુસાફરોને સંભળાયો ધડાકો અને પછી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે