AI એ બનાવ્યા બિલેનિયર, શેરોમાં આવતાં ચમકી કિસ્મત! જાણો કોને થયો સૌથી વધુ ફાયદો?
Artificial Intelligence News: AI સાથે જોડાયેલા શેરો (AI-related stocks) માં તેજી જોવા મળી રહી છે. તેના કારણે આ કંપની સાથે જોડાયેલા અરબપતિઓની નેટવર્થમાં મોટો વધારો થઇ રહ્યો છે. આ વિશે સૌથી વધુ વધારો AI ચિપમેકર કંપની એનવીડિયામાં સૌથી વધુ તેજી આવી છે.
Trending Photos
AI Stocks News: આર્ટિફિશિયલ ઇંટેલીજન્સ ( AI)નો ઉપયોગ દરેક ફિલ્ડમાં ઝડપથી વધી રહ્યો છે. AI સાથે જોડાયેલા શેરો (AI-related stocks) માં તેજી જોવા મળી રહી છે. તેના કારણે આ કંપની સાથે જોડાયેલા અરબપતિઓની નેટવર્થમાં મોટો વધારો થઇ રહ્યો છે. આ વિશે સૌથી વધુ વધારો AI ચિપમેકર કંપની એનવીડિયામાં સૌથી વધુ તેજી આવી છે.
સુરત પોલીસે બનાવ્યું દેશનું પ્રથમ ‘ચેટબોટ’, AI આપશે સાઈબર ફ્રોડની દરેક માહિતી
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો
NVIDIA Corp ના શેર 252% વધ્યા
એક વર્ષમાં એનવીડિયા કોર્પ (NVIDIA Corp) ના શેરોમાં 251.55 ટકા એટલે કે 519.58 રૂપિયાની બઢત જોવા મળી છે. 21 ફેબ્રુઆરી 2023 ના રોજ NVIDIA Corp ના શેર 206 રૂપિયાના લેવલ પર હતા.
Teeth Whitening: હસવું બની ગયું છે મુશ્કેલ? આ ઘરેલુ ઉપાયોથી મોતી જેવા ચમકશે દાંત
3 મહિનામાં કેવી રીતે 27 વર્ષનો યુવક બની ગયો અરબપતિ, જાણો સફળતાની કહાની
અમેઝોને અલ્ફાબેટને આપી માત
આ ઉપરાંત અમેઝોને પણ અલ્ફાબેટને માત આપી છે. અમેઝોન હવે દુનિયાની ચોથી સૌથી વેલ્યુએબલ કંપની બની ગઇ છે. તેનાથી કંપનીના ફાઉન્ડર જેંસન હુઆંગની સંપત્તિમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
દ્રાક્ષની ખેતી ગુજરાતના ખેડૂતો બનાવી શકે છે માલામાલ, જાણો ક્યારે અને કેવી રીતે કરવી?
Grapes Benefits: દ્રાક્ષના છે જબરદસ્ત ફાયદા, ખરતા વાળ અને વજન ઘટાડવામાં કરે છે મદદ
એક વર્ષમાં બમણી ગતિથી વધ્યો આ કંપનીનો સ્ટોક
આ સિવાય તમને જણાવી દઈએ કે Nvidia ની હરીફ કંપની એડવાસ્ડ માઇક્રો ડેવાઇસિસ ઇંક (Advanced Micro Devices Inc) ના શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે કંપનીની CEO લિસા સુની નેટવર્થ 1.2 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં કંપનીના શેર બમણા દરે વધ્યા છે.
દ્રાક્ષની ખેતી ગુજરાતના ખેડૂતો બનાવી શકે છે માલામાલ, જાણો ક્યારે અને કેવી રીતે કરવી?
Grapes Cultivation: માર્કેટમાં છે ડીમાન્ડ, દ્રાક્ષની ખેતી કરી બનો માલામાલ, ફોલો કરો આ રીત
500 માંથી 30 લોકોની નેટવર્થ AI ના ભરોસે વધી
TOIના સમાચાર અનુસાર, વિશ્વના 500 સૌથી ધનિક લોકોની યાદીમાંથી 30 લોકોની નેટવર્થમાં વધારો AI સ્ટોક્સને કારણે થયો છે. AIના કારણે આ લોકોની સંપત્તિમાં લગભગ 124 અબજ ડોલરનો વધારો થયો છે. આ વર્ષે કમાયેલી કુલ નેટવર્થના આ લગભગ 96 ટકા છે.
ઘરમાં પિત્તળનો સિંહ રાખતા હોવ તો જાણવી જરૂરી આ વાતો, નહીંતર ફાયદાને બદલે થશે નુકસાન
શનિદેવના ક્રોધને શાંત કરવા માટે આ પાંચ દેવી-દેવતાઓની કરો પૂજા , નહીં નડે શનિદેવ
જકરબર્ગની સંપત્તિ કેટલી વધી
આ યાદીમાં સૌથી વધુ ફાયદામાં રહેનારાઓમાં હુઆંગ અને માર્ક જકરબર્ગનું નામ સામેલ છે. માર્ક જકરબર્ગની નેટવર્થની વાત કરવામાં આવે તો તે લગભગ 41.9 અરબ ડોલર વધી છે. તો બીજી તરફ હુઆંગની નેટવર્થ 2021. અરબ ડોલર વધી છે.
આ દિશામાં ભૂલથી પણ ન રાખો સાવરણી, જાણો સાવરણીના રાખવાના નિયમો
ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે