શું હાર્દિક પટેલ લડશે ચૂંટણી? Video

પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર ઝંપલાવશે રાજકારણ મા હાર્દીક પટેલ ૨૦૧૯ની લોકસભાની ચુટંણી લડી શકે છે હાર્દીક અમરેલી અને મહેસાણા બેઠક પરથી ચુટંણી મા ઝંપલાવી શકે છે બંને બેઠક પર ચાલી રહ્યો છે સર્વે કોગ્રેસ હાઇકમાન્ડે પણ હાર્દીક પર ઉતારી છે પસંદગી

Trending news