જો વધારે પડતા ગરમ પાણીથી વાળ ધોશો તો મુશ્કેલીમાં મૂકાશો!, જાણો એનાથી શું થશે નુકસાન?
શિયાળામાં ત્વચાની સાથે-સાથે વાળની પણ સારસંભાળ લેવી જરૂરી છે. કારણ કે, આ સિઝનમાં વાળ ડ્રાય થવાની સમસ્યા વધી જતી હોય છે. એમાં પણ ઘણા લોકોને આદત હોય છે કે, વધારે પડતા ગરમ પાણીથી વાળ ધોવે છે. જે વાત તદ્દન ખોટી છે. ત્યારે અમે તમને જણાવીશું કે, આવું કરવાથી વાળને કેટલું નુકસાન થાય છે...