રસોડાથી રાજનીતિ સુધીઃ લોકસભા ચૂંટણી 2019 વિશે સુરતની મહિલાઓના શું છે વિચાર
ઝી 24 કલાકનો ખાસ કાર્યક્રમ રસોડાથી રાજનીતિ અંતર્ગત અમારી ટીમ પહોંચી સુરતના ભટાર વિસ્તારમાં રહેતી મહિલાઓ પાસે 2019ની ચૂંટણીને લઇને શું કહેવું છે આવો સાંભળીએ.
રસોડાથી રાજનીતિ સુધીઃ લોકસભા ચૂંટણી 2019 વિશે સુરતની મહિલાઓના શું છે વિચાર