‘રસોડાથી રાજનીતિ’માં જુઓ રાજકોટની મહિલાઓએ શું કહ્યું?

અમારા ચુંટણી લક્ષી વિશેષ કાર્યકર્મ રસોડાથી રાજનીતિ સુધી કાર્યક્રમ અંતર્ગત આજે અમારી ટીમ રાજકોટના કોપર સિટીમાં પહોચી અને મહિલાઓને લોકસભાની ચૂંટણી અંગે તેઓનો અભિપ્રાય જાણ્યો. મહિલાઓએ જણાવ્યું કે, મોદી સરકાર દ્વારા સારા કામો કરવામાં આવ્યા જ છે, પરંતુ મોંઘવારીને કાબૂ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકાર દ્વારા મોંઘવારી ઓછી કરવાની જરૂર છે. મહિલાઓએ કહ્યું કે, ૨૦૧૯માં પણ તેઓ બીજેપીને જોવા ઈચ્છે છે.

Trending news