વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણની હાઇલાઇટ્સ

દેશ આજે 73મા સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો. આ દિવસે વડાપ્રધાને અનેક મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે.

Trending news