સુરતમાં ટ્રેનની બોગીના પાર્ટ્સ બનાવતી કંપનીમાં દરોડા

સુરતની બે મહત્વની ઘટનાઓ પર કરીએ નજર... DGGIએ ટ્રેનની બોગીના પાર્ટ્સ બનાવતી કંપનીમાં દરોડા પાડ્યા હતા, જેમાં 70 કરોડનું GST કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ ઉપરાંત 16 જેટલા ટ્યુશન ક્લાસીસ પણ સકંજામાં આવ્યા છે. તો અન્ય સમાચારમાં સુરતના હદ વિસ્તરણના મામલે આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજનાર છે. જેમાં કામરેજ તાલુકાને શહેરમાં સમાવવા ધારાસભ્યએ માંગ કરી છે. ગૃહમંત્રી અને મહેસુલી મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.

Trending news