3 કલાક સુધી બાળક લિફ્ટમાં ફસાયો, ડરવાની બદલે હૉમવર્ક ચાલું કરી દીધું

એક 9 માળની બિલ્ડીંગની લિફ્ટમાં 8 વર્ષિય બાળક 3 કલાક સુધી ફસાયો. આ બાળકે ઘણી વખત ઇમરજન્સી બટન દબાવ્યું. જોર જોરથી ચીસો પણ પાડી પરંતુ કઇ ફાયદો ન થયો. પછી બાળકે બધુ પડતું મૂકીને લિફ્ટમાં જ હૉમવર્ક શરૂ કરી દીધું.

Trending news