બેન્ક એકાઉન્ટ સાફ કરી નાખનાર આ 34 એપ્સને Google એ કરી દીધી છે બેન
અંગ્રેજી વેબસાઇટના અનુસાર ગૂગલે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન જોકર મૈલવેર (Joker Malware) સંક્રમિત 34 વેબસાઇટોને બેન કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: મોબાઇલ એપ્સ (Mobile Apps) દ્વારા તમારા બેન્ક એકાઉન્ટને સાફ કરનાર 34 એપ્સને ગૂગલ (Google)એ બેન કરી દીધી છે. ગત બે મહિનાની અંદર આ તમામ એપ્સમાં એક પ્રકારનો ખાસ મૈલવેયર ડિટેક્ટ (Malware Detected) કરવામાં આવ્યો છે. આ ગૂગલની સુરક્ષા (Google Security) સુધીને ચકમો આપીને બેન્ક એકાઉન્ટમાંથી ચૂપચાપ પૈસા નિકાળી રહ્યા છે.
જોકર મૈલવેરથી તમને છે ખતરો
અંગ્રેજી વેબસાઇટના અનુસાર ગૂગલે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન જોકર મૈલવેર (Joker Malware) સંક્રમિત 34 વેબસાઇટોને બેન કરી દીધી છે. રિપોર્ટ અનુસાર જોકર મૈલવેયર એક પ્રકારનો કોડ છે જે એંડ્રોઇડ ફોન્સને ટાર્ગેટ કરે છે. કેલિફોર્નિયાની એક સાઇબર સિક્યોરિટી કંપની સ્કેલર (Zscaler)એ આ નવા મૈલવેયરને પકડ્યો છે. કંપનીએ યૂઝર્સને કહ્યું કે જો મોબાઇલમાં આ 34 એપ્સમાંથી કોઇપણ એક પણ છે તો તાત્કાલિક અનઇન્સ્ટોલ કરી દો.
આ છે તે 34 એપ્સ
All Good PDF Scanner
Mint Leaf Message-Your Private Message
Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
Tangram App Lock
Direct Messenger
Private SMS
One Sentence Translator – Multifunctional Translator
Style Photo Collage
Meticulous Scanner
Desire Translate
Talent Photo Editor – Blur focus
Care Message
Part Message
Paper Doc Scanner
Blue Scanner
Hummingbird PDF Converter – Photo to PDF
All Good PDF Scanner
com.imagecompress.android
com.relax.relaxation.androidsms
com.file.recovefiles
com.training.memorygame
Push Message- Texting & SMS
Fingertip GameBox
com.contact.withme.texts
com.cheery.message.sendsms (two different instances)
com.LPlocker.lockapps
Safety AppLock
Emoji Wallpaper
com.hmvoice.friendsms
com.peason.lovinglovemessage
com.remindme.alram
Convenient Scanner 2
Separate Doc Scanner
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે