हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શસ્ત્રવિરામ ભંગ
શસ્ત્રવિરામ ભંગ News
જમ્મુ અને કાશ્મીર
સરહદે પાકિસ્તાનની ફરી નાપાક હરકત, BSFના 3 ઓફિસર અને 1 જવાન શહીદ
પાકિસ્તાન સતત તેની નાપાક હરકતને અંજામ આપી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના સાંભાના ચંભલિયાલ સેક્ટરમાં સશ્ત્રવિરામનો ભંગ કરીને અંધાધૂંધ ફાયરિંગ કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના ચાર જવાનો શહીદ થયા છે.
Jun 13,2018, 9:12 AM IST
જમ્મુ અને કાશ્મીર
JK: રમજાનના પવિત્ર માસમાં પાકિસ્તાને કરી નાપાક હરકત, 2 BSF જવાન શહીદ
પાકિસ્તાન તરફથી રમજાનના પવિત્ર માસમાં ફરીથી નાપાક હરકત કરવામાં આવી છે. આજે સવારે પાકિસ્તાને શસ્ત્રવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના બે જવાનો શહીદ થયા છે. મોડી રાતે લગભગ 1.15 વાગે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર પાકિસ્તાન તરફથી સરહદ પરની ચોકી પર ફાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગમાં બીએસએફના બે જવાનો એએસઆઈ એસ.એન.યાદવ અને કોન્સ્ટેબલ વી.કે.પાંડે ગંભીર રીતે ઘાયલ થયાં. બંને જવાનોને તરત મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી પરંતુ તેમના જીવ બચાવી શકાયા નહીં.
Jun 3,2018, 8:09 AM IST
Trending news
Woman pulls eyes out
VIDEO જોઈ ડરી ના જતા! આંખો બહાર કાઢી નાંખે છે આ મહિલા, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Mrutyu Panchak
બહુ જલદી શરૂ થશે સૌથી ભયાનક, કષ્ટકારી પંચક, આ કામ તો ભૂલેચૂકે ન કરતા, નહીં તો ઉપાધિ
Comedian Sunil Pal
Sunil Pal: કોમેડિયન સુનિલ પાલનો સનસનીખેજ ખુલાસો, શો પછી થયું હતું તેનું અપહરણ
ગધેડીનું દૂધ
ગધેડાને ખાલી ગધેડું ના સમજતા! દૂધમાં એવું શું હોય કે લિટરનો ભાવ હજારોમાં બોલાય છે?
BZ Group Scam
ગુજરાતના મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાએ ભારતીય ક્રિકેટરોને પણ ન બક્ષ્યા, આટલા ફસાયા
Golden Temple
પંજાબના પૂર્વ ડે.સીએમ સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસરમાં થયું ફાયરિંગ
PAN Card Scam
PAN Card એપ્લાય કરતી વખતે ભૂલથી પણ ના કરતા આ નાનકડી ભૂલ! બની શકો છો આ સ્કેમના શિકાર
South Korea
દક્ષિણ કોરિયાની સંસદે રાષ્ટ્રપતિનો નિર્ણય પલટી નાખ્યો, 'માર્શલ લો'નો નિર્ણય રદ્દ
EPFO
PF ક્લેમને લઈને બદલાયો આ નિયમ, હવે આધાર જરૂરી નથી! જાણો હવે કયું ડોક્યુમેન્ટ છે ખાસ
Business
5 વર્ષમાં રોકાણકારો માલામાલ! અદાણીના આ શેર પર મોટું અપડેટ; 1500 રૂપિયાને પાર જશે ભાવ