हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વનપ્લસ
વનપ્લસ News
Technology News
OnePlus લાવ્યું 30 હજારથી સસ્તો સ્માર્ટફોન, હચમચી ગઈ મોબાઈલ કંપનીઓ
Smart Phone: શું તમે પણ નવો સ્માર્ટ ફોન લેવાનું વિચારી રહ્યાં છો તો આ ફોન તમારે માટે બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. ચાર્જિંગની વાત હોય કે ફિચરની વાત હોય આ ફોન જેવો ફોન હાલ આ રેન્જમાં માર્કેટમાં નહીં મળે. બ્રાન્ડેટ કંપનીનો આ ફોન મોબાઈલ માર્કેટમાં પડાવશે બૂમ.
Apr 2,2024, 11:07 AM IST
OnePlus
5 દિવસ પછી આવી રહ્યો છે OnePlus નો સૌથી ધમાકેદાર Smartphone!
OnePlus Nord 3 ભારતમાં 5 જુલાઈએ લોન્ચ થઈ રહ્યો છે. OnePlus ધીમે ધીમે તેના અપકમિંગ OnePlus Nord 3 ના સ્પેસીફીકેશન્સ જાહેર કરી રહ્યું છે. આ માહિતી Amazon અને OnePlus વેબસાઈટ પર લાઈવ જોઈ શકાશે. આવો જાણીએ OnePlus Nord 3 વિશે...
Jun 30,2023, 14:47 PM IST
OnePlus
OnePlus એ જાહેર કરી નવા ટેબ્લેટની કિંમત, આ રીતે મેળવો 7 હજાર સુધીનો ડિસ્કાઉન્ટ!
Oneplus Pad: OnePlus એ તેના નવા પેડની કિંમત જાહેર કરી છે. તમે બે સ્ટોરેજ વેરિઅન્ટમાં વનપ્લસ પેડ ખરીદી શકશો.
Apr 27,2023, 7:43 AM IST
smartphone
Smartphone: બજેટ રેન્જવાળા આ 5 સ્માર્ટફોનમાં મળશે દમદાર કેમેરા અને ધાંસૂ ફિચર્સ
Best smartphones: જો તમે બજેટ રેન્જમાં તમારા માટે બેસ્ટ કેમેરા ધરાવતો ફોન શોધી રહ્યા છો, તો આ કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો છે.
Apr 23,2023, 14:35 PM IST
વનપ્લસ 8ટી
14 ઓક્ટોબરે OnePlus 8T થઇ શકે છે લોન્ચ, આ હોઇ શકે છે ખૂબીઓ
વનપ્લસ 8ટી (OnePlus 8T) સ્માર્ટફોન હવે 14 ઓક્ટોબરને લોન્ચ થઇ શકે છે. વનપ્લસ 8ટીમાં નવી પ્રકારનો કેમેરા સેટઅપ થઇ શકે છે. વનપ્લસ 8ટી સ્માર્ટફોનમાં સ્નૈપડ્રગન 865 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે વનપ્લસ 8ટી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 આધારિત OxygenOS 11 પર કામ કરી શકે છે.
Sep 20,2020, 21:11 PM IST
ચીન
OnePlus ના 5G સ્માર્ટફોન Nord N10 ની કિંમતનો થયો ખુલાસો, આ વર્ષના અંત સુધી થશે લોન્ચ
ચીનની પ્રીમિયમ સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લસના 5જી સ્માર્ટફોન Nord N10 ની રાહ લાંબા સમયથી જોવામાં આવી રહી છે. તાજેતરમાં જ આવેલી લીકમાં તેની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો છે. એક તાજા રિપોર્ટમાં સ્માર્ટફોનની કિંમત $400 (લગભગ 29,500 રૂપિયા)ની આસપાસ હોવાનું જણાવવામાં આવ્યું છે.
Sep 17,2020, 17:52 PM IST
વનપ્લસ
OnePlus એ ભારતમાં લોન્ચ કરી ટીવી સીરીઝ, 12999 રૂપિયા છે શરૂઆતી કિંમત
કંપનીએ સીરીઝ બાદ યૂ સીરીઝ અને વાઇ સીરીઝ લોન્ચ કરી છે. વનપ્લસ ટીવી યૂ સીરીઝમાં કંપનીએ એક 55 ઇંચનું મોડલ Oneplus TV U1 લોન્ચ કરી છે.
Jul 6,2020, 17:34 PM IST
સ્માર્ટફોન
Realme X2 Pro ભારતમાં આગામી મહિને થઇ શકે છે લોન્ચ
ફોનમાં 1080x2400 પિક્સલ રિઝોલ્યૂશન સાથે 6.5 ઇંચની ફૂલ એચડી+ સુપર AMOLED ફ્લૂઇડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે અને આ 90Hz ના રિફ્રેશ રેટની સાથ આવે છે. ફોનનો સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 91.7 ટકા છે.
Oct 21,2019, 15:05 PM IST
5G મોબાઇલ
OnePlus આગામી વર્ષે લોંચ કરશે 5G સ્માર્ટફોન
દિગ્ગજ સ્માર્ટફોન કંપની સેમસંગે મંગળવારે કહ્યું કે તેને 2019 ની પ્રથમ છમાસિકમાં પોતાના 5G સ્માર્ટફોન લોંચ થવાની આશા છે. તેમાં સ્નૈપડ્રૈગન 855 પ્લેટફોર્મ સાથે 5G X50 મોડમનો ઉપયોગ કરવામાં આવશે.
Dec 7,2018, 15:45 PM IST
સ્માર્ટફોન
આ મોબાઇલ કંપનીનું ભારતમાં જોરદાર પ્લાનિંગ, સ્થાપશે સૌથી મોટું R&D સેંટર
વનપ્લસના સહ-સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી પેટે લાઉએ જણાવ્યું ''અમે ભારતને કંપની માટે વૈશ્વિક રિસર્ચ કેંદ્વ બનાવવા માંગીએ છીએ. આ વિચાર દિર્ઘકાલીન દ્વષ્ટિકોણનો ભાગ છે. અમે સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને જોડવાનો અને તેને ટ્રેઇન કરવા માંગીએ છીએ અને લાંબા સમય સુધી તેની સાથે કામ કરવા માંગીએ છીએ.
Dec 3,2018, 12:21 PM IST
સ્માર્ટફોન
આ કલરમાં આવશે OnePlus 6T, જાણો ક્યારે થશે લોન્ચ અને કેવા હશે ફિચર્સ
વનપ્લસ 6Tના લોન્ચિગ પહેલા જ આ ફોનના કલર અને તેના ફિચર્સ આવ્યા સામે, ઓફિશિયલ માર્કેટમાં તેની તસવીરમાં તેના બે કલર દેખાડવામાં આવ્યા છે.
Oct 6,2018, 15:43 PM IST
સેમસંગ
દેશના પ્રિમિયમ સ્માર્ટફોન બજારમાં સેમસંગ સોથી આગળ
વર્ષ 2018ના પ્રથમ છમાસમાં ભારતના પ્રિમિયમ સ્માર્ટફોનના સેગમેન્ટમાં સૌથી આગળ રહી જ્યારે કંપનીના બજાર ભાગીદારો લગભગ અડધા રહ્યા હતા. સાઇબર મીડિયા રિસર્ચ(સી.એમ.આર)ના રિપોર્ટમાં શુક્રવારે આ જાણકારી આપવામાં આવી હતી.
Aug 18,2018, 13:15 PM IST
Trending news
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..