हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રોંગ સાઇડ
રોંગ સાઇડ News
surat
SURAT: રોંગસાઇડ આવતી પોલીસ વાનની ટક્કરે યુવકનું મોત, પોલીસે મૃતકને જ આરોપી બનાવ્યો
અકસ્માતની ઘટનામાં પોલીસની શંકાસ્પદ કામગીરી જોવા મળી છે. પોલીસ વાન સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતક આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના બની હતી ત્યારે રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાત સાથે અથડાયેલ બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. જો કે ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે તેને બચાવી શકાયો નહોતો.
Jun 22,2021, 17:21 PM IST
સુરત
સુરત: રોંગ સાઇડમાં ફૂલ ઝડપે દોડતી બસોના વિરોધમાં સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા
સુરતના સરથાણા વિસ્તારમા આવેલી પાર્વતીનગર સોસાયટીના રહીશોએ અગાઉ લકઝરી બસના ત્રાસ અંગે ટ્રાફિક વિભાગને જાણ કરી હતી. છેલ્લા છ મહિનાથી લકઝરી બસના ડ્રાઇવરો રોંગ સાઇડ પર આવી ફુલ સ્પીડે જતા હોવાની ફરિયાદો મળી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોને અકસ્માતની પણ ભીંતી સેવી રહી હતી. આખરે ગત મોડી રાત્રે 12 વાગ્યાના અરસામા પાર્વતીનગરના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લકઝરી બસોને રસ્તા પર જ રોકી નાખી હતી. લકઝરી બસ રોકતા જ ડ્રાઇવરો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બનાવની જાણ થતા જ સરથાણા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો. પોલીસે આ બનાવમા લકઝરી ચાલક વિરુધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
May 1,2019, 12:05 PM IST
Trending news
gujarat
આ તે કેવું! છેલ્લા 10 દિવસથી ગુજરાતના આ જિલ્લામાં અષાઢી જેવો માહોલ, વરસાદ જ બંધ થતો
Dholavira
ગુજરાતની આ વર્લ્ડ હેરિટેજ સાઈટ પર ટેન્ટ સિટી! 5000 વર્ષ જૂની નગરીમાં રાતવાસો કરાશે
Cricket
'ઇન્ટરનેશનલ ક્રશ' એ મચાવી હલચલ...T20 વર્લ્ડ કપમાં પોતાની ટીમને બનાવી ચેમ્પિયન
E-Shram Card
30 કરોડ મજૂરોને મોદી સરકાર આપશે દિવાળી ગિફ્ટ : હવે એક જ ક્લિકે મળશે આટલી સુવિધા
gujarat
સુરતીઓને થઈ જશે ચાંદી જ ચાંદી! ઝારખંડ-મહારાષ્ટ્રની ચૂંટણી કરાવશે માલામાલ, આ રીતે થશે
breaking news
વરસાદે તો ખેડૂતોની દિવાળી બગાડી, પણ આ રીતે ગુજરાતમાં ખેડૂતોની દિવાળી સુધારવા માંગ!
Aishwarya Rai Bachchan
ઐશ્વર્યાનું લગ્નજીવન બગાડી રહી છે આ અભિનેત્રી? અભિષેક સાથે ડેટિંગની ચર્ચાઓ
Ekta Kapoor
સગીર છોકરી સાથે એકતા કપૂરે એવું તો શું કર્યું કે POCSO એક્ટમાં ફસાઈ, માતાને પણ...
health
ડાયાબિટીસ-જાડાપણા સહિત આ 5 બિમારીઓમાં ફાયદાકારક, રોજ સવારે પીવો આ મસાલાનું પાણી
spiritual astrology
દિવાળીની સાફ સફાઈમાં આ વસ્તુઓનું મળવું માં લક્ષ્મીના પ્રસન્ન થવાની નિશાની