हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રહસ્યમયી મંદિર
રહસ્યમયી મંદિર News
kheer bhawani temple
આ કુંડનું પાણી કરે ભવિષ્યવાણી, જ્યારે બદલે પાણીનો રંગ ત્યારે કાશ્મીર પર આવે મુસીબત
Kheer Bhawani temple: ખીર ભવાની માતાના મંદિરમાં એક જલકુંડ આવેલો છે. આ કુંડ ચમત્કારી હોવાની માન્યતા છે. કહેવાય છે કે જ્યારે પણ કાશ્મીર પર મોટી આફત આવવાની હોય છે ત્યારે આ કુંડનું પાણી રંગ બદલે છે. આવા ઘણા બધા ઉદાહરણ પણ મળ્યા છે. કુંડના પાણીનો રંગ જ્યારે જ્યારે બદલો છે ત્યારે કાશ્મીર પર મોટી આફત આવી છે.
Jun 14,2024, 12:14 PM IST
mysterious temple
તંત્ર સાધનાના કવચથી ઢંકાયેલું છે ચૌસઠ યોગિની મંદિર, રાત્રે કોઈ ન કરે મંદિરમાં પ્રવેશ
Mysterious Temple: ભારતમાં કેટલાક પ્રાચીન અને રહસ્યમય મંદિર પણ આવેલા છે. આજ સુધી કોઈ સમજી શક્યું નથી. આવું જ એક પ્રાચીન અને રહસ્યમય મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. આ મંદિર ચૌસઠ યોગિની મંદિર તરીકે પ્રખ્યાત છે.
Feb 7,2024, 13:31 PM IST
Mysterious Place Of India
આ જગ્યાએ જમીનમાં દટાયેલો છે ભગવાન પરશુરામનો ફરસો, રહસ્યમયી છે આ મંદિર
Mysterious Place Of India: ભગવાન પરશુરામનો વિશાળ ફરસો આજે પણ ધરતી પર સ્થાપિત છે. એવો દાવો કરવામાં આવે છે કે ઝારખંડની રાજધાની રાંચી થી 150 કિલોમીટર દૂર ગુમલા જિલ્લામાં એક નાનકડી ટેકરી પર ટાંગીનાથી મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન પરશુરામનો ફરસો સ્થાપિત છે.
Dec 14,2023, 16:56 PM IST
ashwatthama
આ મંદિરમાં સૌથી પહેલી પૂજા કરે છે અશ્વત્થામા, જાણો મંદિર સાથે જોડાયેલા રહસ્યો વિશે
Mysterious Temple: ઉત્તર પ્રદેશના કાનપુરમાં શિવરાજપુર નામની જગ્યા છે જ્યાં આ શિવ મંદિર આવેલું છે જેનું નામ ખેરેશ્વર ધામ છે. સ્થાનિકોનું માનવું છે કે અશ્વત્થામા પોતે અહીં મહાદેવની પૂજા કરવા આવે છે. અડધી રાત્રે મંદિરના દરવાજા જ્યારે બંધ હોય છે ત્યારે અશ્વત્થામા મંદિરમાં આવે છે અને મહાદેવનો અભિષેક કરી તેમને તાજા ફૂલની માળા ચઢાવે છે.
Dec 14,2023, 16:41 PM IST
Mundeshwari Devi
અદ્ભુત! ભારતના આ મંદિરમાં રોજ થાય છે ચમત્કાર, નિર્જીવ શરીરમાં ફુંકાય છે પ્રાણ
Mundeshwari Devi Temple: એવું કહેવાય છે કે જ્યાં આ મંદિર બનેલું છે ત્યાં માતાએ ચંડ-મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો. તેથી જ તે માતા મુંડેશ્વરી દેવીના નામથી પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે, મંદિરની એક ચમત્કારિક વાત એ છે કે, અહીં ભગવાન શિવનું પંચમુખી શિવલિંગ છે જે દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે.
Jul 15,2023, 17:05 PM IST
Brihadeeswara Temple
એકમાત્ર એવું મંદિર જેનો નથી પડતો પડછાયો, આજ સુધી કોઈ ઉકેલી નથી શક્યું રહસ્ય
Brihadeeswara Temple: આજે તમને તમિલનાડુના એક રહસ્યમય મંદિર વિશે જણાવ્યું. આમ તો તમિલનાડુમાં અનેક મંદિરો આવેલા છે. તમિલનાડુના સૌથી જૂના મંદિરોમાંથી એક બૃહદેશ્વર મંદિર પણ છે. આ મંદિર સાથે જોડાયેલા ઘણા બધા કારણ છે જેને જાણવા અને જોવા માટે અહીં એકવાર તો ફરવા જરૂર જવું જોઈએ.
Jun 21,2023, 16:55 PM IST
Trending news
astrology
4 જાન્યુઆરી સુધી આ 3 રાશિઓ વૈભવી જીવન જીવશે, બુધની કૃપાથી ધન-સંપત્તિમા થશે વધારો!
gujarat
વિકસિત ગુજરાતની શાળાઓ આવી કેમ? ખુલ્લામાં ભણવા મજબૂર છે બાળકો
IND vs PAK Final
IND-PAK 'મહાજંગ'નો બન્યો સંયોગ... હારનો હિસાબ ખિતાબથી થશે, વીકએન્ડ બનશે રોમાંચક!
Eknath Shinde
નાયબ મુખ્યમંત્રી માટે રાજી થઈ ગયા એકનાથ શિંદે, ફડણવીસની સાથે કાલે લઈ શકે છે શપથ
alcohol
ફ્રીઝરમાં રાખ્યા બાદ પણ શા માટે નથી જામતો દારૂ?, જવાબ સાંભળીને ચોંકી જશો!
Benefits of Kodi
હાથમાં કોડી બાંધો છો? જો ન બાંધતા હોય તો એના ફાયદા સાંભળીને તમે આજથી જ બાંધી લેશો!
Free public transport
આ દેશમાં એકદમ મફત છે પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસ અને ટ્રેનમાં ફ્રીમાં કરી શકો છો મુસાફરી
Surat Municipal Corporation
સુરત પાલિકાની બેદરકારી, હિન્દુ મિલકતદારોના વેરા બિલમાં અચાનક આવી ગયા મુસ્લિમ નામ
papaya
આ લોકોએ ભૂલથી પણ ન ખાવો જોઈએ પયૈયું... નહીં તો ચૂકવણી કરવી પડી શકે છે ભારે કિંમત!
multibagger stock
6 મહિનામાં 1000ના બનાવી દીધા 6 કરોડ,હાલ પણ આ શેર ફેર વેલ્યૂથી નીચે થઈ રહ્યો છે ટ્રડ