हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભૂખ હડતાળ
ભૂખ હડતાળ News
ભૂખ હડતાળ
ખેડૂતો આજથી ભૂખ હડતાળ પર, Mann ki Baat વખતે થાળી વગાડશે
કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest) આજે 26માં દિવસે પણ ચાલુ છે અને આજથી પ્રદર્શનકારી ખેડૂતો (Farmers) ભૂખ હડતાળ કરવાના છે. આ સાથે જ ભારતીય ખેડૂત યુનિયને આંદોલનના સમર્થનમાં હરિયાણાના તમામ ટોલનાકાને 25, 26, અને 27 ડિસેમ્બરે ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.
Dec 21,2020, 9:21 AM IST
ભૂખ હડતાળ
LIVE: 'અન્નદાતા' પર સરકારનું મંથન, રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન
ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ છે. પરંતુ આ ડેડલોકનું કોઈ સમાધાન જોવા મળી રહ્યું નથી. દિલ્હીની સિંઘુ અને ટીકરી બોર્ડર પર સંયુક્ત મોરચાના 40 ખેડૂત નેતાઓ ઉપવાસ પર બેઠા છે. સાંજે 5 વાગ્યા સુધી આ ભૂખ હડતાળ ચાલુ રહેશે.
Dec 14,2020, 15:29 PM IST
ખેડૂતોનું આંદોલન
કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતોની ભૂખ હડતાળ, કેજરીવાલ પણ ઉપવાસ પર
નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 19 દિવસથી દિલ્હી-હરિયાણા સિંઘુ બોર્ડર પર ધરણા ધરી રહેલા હજારો ખેડૂતોએ પોતાનું આંદોલન ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. આ જ ક્રમમાં આજે એટલે કે સોમવારે ખેડૂત નેતા સિંઘુ બોર્ડર પર ભૂખ હડતાળ કરશે. આ દરમિયાન દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોનું સમર્થન કરતા સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ભૂખ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે.
Dec 14,2020, 10:27 AM IST
800 કામદારો
સાણંદ: ફોર્ડ પ્લાન્ટના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, ઉતર્યા ભૂખ હડતાળ પર
ફોર્ડના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓ સામે પગલા લેવાની ચીમકી આપવામાં આવી જેનું કારણ હડતાળ કરી રહેલા કર્મચારીઓને કારણે અન્ય સ્ટાફને તકલીફ થતી હોવાનું કંપની તરફથી આપવામાં આવ્યું.
Feb 17,2019, 9:42 AM IST
7th pay
શરૂ થઇ કર્મચારીઓની મહત્વપૂર્ણ બેઠક, સાંજ સુધી લેવાશે મોટો નિર્ણય
Dec 10,2018, 12:54 PM IST
7th Pay Commission
7th Pay commission: સરકારે સ્વિકારી માંગો, આ કર્મચારીઓનું આંદોલન ટળ્યું
રેલવે મંત્રલાય દ્વારા આ સકારાત્મક વાતચીતને ધ્યાનમાં રાખતાં રેલવે કર્મચારીઓના સંગઠન ઓલ ઈન્ડિયા રેલવે મેંસ ફેડરેશને 11 ડિસેમ્બરથી જાહેર વર્ક ટૂ રૂલ હેઠળ કામ કરવાનો નિર્ણયને હાલ સ્થગિત કરવાનો જાહેરાત કરી છે.
Dec 6,2018, 12:03 PM IST
7th Pay Commission
EXCLUSIVE: 7મું પગારપંચ- કર્મચારીઓની મોટી જીત, વધી જશે 10 હજાર સુધી પગાર
7th Pay Commission હેઠળ રેલવે કર્મચારીના સંગઠનો અને રેલવે મંત્રાલય વચ્ચે મંગળવારે યોજાયેલી બેઠક ખૂબ સકારાત્મક રહી. બેઠકમાં કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓને આશ્વાસન આપવામાં આવ્યું છે કર્મચારીઓને જલદી જ 7મા વેતન પગાર પંચ હેઠળ રનિંગ એલાઉંસ અથવા ભથ્થા મળવાનું શરૂ થઇ જશે. આ સંબંધમાં ફાઇલ રેલવે મંત્રીને મોકલી દેવામાં આવી છે. 7મા પગાર પંચ હેઠળ વેતન ભથ્થું આપવામાં આવતાં કર્મચારીના પગરામાં હજારો રૂપિયાનો ફરક આવશે.
Dec 5,2018, 18:39 PM IST
7th pay
EXCLUSIVE: 7th Pay Commission: કર્મચારીઓની મોટી જીત
રેલ કર્મીઓના સંગઠન ઉત્તરી રેલવે મજદૂર યૂનિયને 7th Pay Commission હેઠળ માંગોને લઇને 03 થી 10 ડિસેમ્બર વચ્ચે ભૂખ હડતાળની જાહેરાત કરી છે.
Dec 4,2018, 10:35 AM IST
શિક્ષક બદલી
એક શિક્ષકની બદલી રોકવા માટે 900 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા
રાણપૂરની જન્મભૂમિ હાઇસ્કૂલમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહની બદલી થઈ હતી. ત્યારે તેમની આ બદલી રોકવા માટે શાળાના વિદ્યાર્થીઓએ હડતાળ શરૂ કરી છે.
Jul 2,2018, 17:48 PM IST
Trending news
Haldi
Haldi: આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો સ્કિન પર, ચહેરા પરના વાળથી મળી જશે છુટકારો
Big News
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : નવા વર્ષથી બદલાઈ જશે તમારા પુસ્તકો, નવો સિલેબસ આવશે
Rohit Sharma
રોહિત શર્માએ કરોડોનો બંગલો આપ્યો ભાડે...જાણો હિટમેનને દર મહિને કેટલી થશે કમાણી ?
kidney pain
Kidney Pain: કિડની સ્ટોનનો દુખાવો કંટ્રોલ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
health tips
5 બીમારીઓનો કાળ છે આ ઉપાય, ખાલી પેટ ગળી જાવ લસણની 2 કળી અને ઉપર પી લો હુંફાળુ પાણી..
World news
અમેરિકામાં કોમામાં છે દીકરી, જીવન-મરણ વચ્ચે કરી રહી છે સંઘર્ષ, પિતાને ન મળ્યા વિઝા
Champions Trophy 2025
Champions Trophy: પાકિસ્તાનની વિજય વિના વિદાય, બાંગ્લાદેશ સામેની મેચ વરસાદના લીધે રદ
jammu kashmir
જો હાઈવે ખરાબ હોય તો ટોલ ટેક્સ કેવી રીતે લેવાય? હાઈકોર્ટે 80% ટેક્સ ઘટાડી દીધો
relationship
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ એક જ ઓફિસમાં કરે છે કામ? આ રીતે કરો વર્તન, નહીં થાય સમસ્યા
Gujarat politics
ગુજરાત ભાજપ પરિવર્તનના માર્ગે! રાજકારણમાં એવું થયું જેની ભગવા દળને અપેક્ષા ન હતી