हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભુવો
ભુવો News
Ahmedabad
ગુજરાતના આ શહેરમાં આપોઆપ રસ્તા ધસી રહ્યાં છે પાતાળમાં! રસ્તે રાહ જોઈ રહી છે મોત
તમે કોઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હોવ...સ્કૂટર, ગાડી કે પછી બસમાં સવાર હોવ અને આખે આખું વાહન રસ્તા સાથે પાતળમાં ઉતરી જાય તો શું દશા થાય? અહીં રસ્તે રસ્તે રાહદારીઓ અને વાહન ચાલકોની રાહ જોઈ રહી છે મોત...કંઈક આવી જ હાલત હાલ ગુજરાતના એક શહેરની છે...
Sep 4,2024, 12:19 PM IST
superstition
અંઘશ્રદ્ધાનો ખેલ! પોરબંદરમાં બાળકીને ડામ મુદ્દે મોટું અપડેટ, જાણો કેમ આપ્યા હતા ડામ
આધુનીક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હજુ પણ અંધશ્રદ્ધામાં લોકો વિશ્વાસ રાખતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામે રહેતા એક પરિવારની બે માસની બાળકીની તબિયત સારી ન રહેતી ન હતી. તેથી પરિવાર બાળકીને ભુવા પાસે લઈ ગયો હતો.
Feb 12,2023, 23:00 PM IST
Rape
પાછળ વળીને જોતા નહિ તેવુ પરિવારજનોને કહીને ભુવો સગીરાને ઓરડીમાં લઈ ગયો, અને પછી...
બનાસકાંઠાના જાખેલ ગામમાં બીમારીથી પીડાતી સગીરાને તેના પરિવારજનો રાધનપુરના સરદારપુરા ગામે બની બેઠેલા તાંત્રિક ભુવા પાસે સારવાર માટે લાવ્યા હતા. જેની મજબૂરીનો લાભ ઉઠાવી લંપટ તાંત્રિક ભુવાએ ટાળો કરવાના બહાને સગીરા પર નજર બગાડી હવસનો શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે.
Mar 7,2020, 21:05 PM IST
Pothole
સુરત પાંડેસરા વિસ્તારમાં ભુવો પડતા ઉભી થઈ મોટી સમસ્યા
સુરત પાંડેસરા વિસ્તારમાં ભુવો પડતા ફોર વહીલ ગાડી અને ટુ વહીલર ગાડી એમાં ફસાઈ હતી. રોડ પર ભુવો પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ ઘટના પછી સુરત મનપાના અધિકારી અને સ્થાનિક કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચ્યા છે.
Mar 2,2020, 12:00 PM IST
સુરત
સુરતના રોડ પર પડ્યો મોટો ભુવો
સુરતના રોડ પર પડ્યો મોટો ભુવો
Sep 2,2019, 17:15 PM IST
વેજલપુર
વેજલપુરમાં પડ્યો મોટો ભુવો, તમામ વિગતો જુઓ Videoમાં
વેજલપુરમાં પડ્યો મોટો ભુવો, તમામ વિગતો જુઓ Videoમાં
Aug 19,2019, 9:24 AM IST
સુરત
સુરતમાં સોસાયટીના દરવાજા આગળ જ પડ્યો મોટો ભુવો
સુરતમાં સોસાયટીના દરવાજા આગળ જ પડ્યો મોટો ભુવો. લોકોની સલામતિ માટે આ ભુવાના સમારકામની કવાયત હાથ ધરવામાં આવી છે.
Jun 28,2019, 11:05 AM IST
જામનગર
જામનગરનાં પોલીસ સ્ટેશનમાં ભુવા ધુણવાનો વીડિયો વાઇરલ
જામનગરનાં એક પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ પોલીસ સામે ધુણી રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં સ્થળ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ પણ તે વ્યક્તિ સાથે શાંતિપુર્ણક સ્થિતી સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે ધુણતો વ્યક્તિ આરોપી છે કે કોણ તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી.
Jun 22,2019, 22:35 PM IST
અમદાવાદ
અમદાવાદમાં વરસાદના આગમન સાથે જ વેજલપુર વિસ્તારમાં મોટો ભુવો
અમદાવાદમાં વરસાદના આગમન સાથે જ વેજલપુર વિસ્તારમાં મોટો ભુવો
Jun 15,2019, 16:25 PM IST
Trending news
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ
VINOO MANKAD TROPHY
BCCI અન્ડર-19 ટૂર્નામેન્ટમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન, મહિલા અને પુરૂષ ટીમની જીત
breaking news
ટોપી વેચવાના નામે પિતા પુત્રને ટોપી પહેરાવી! બાંધી રાખી-મારીને માંગી 5 કરોડની ખંડણી
breaking news
ભોપાલમાંથી પકડાયું 1814 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS અને NCBનું સંયુક્ત ઑપરેશન
health
જો 2 દિવસ સુધી પાણી પીવા ન મળે તો શું થાય? જાણો સ્વાસ્થ્યને થતી અસરો