हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
NGR
86/ 4
(11.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાવનગર ન્યૂઝ
ભાવનગર ન્યૂઝ News
Bhavnagar
કેફી પીણું પીવડાવી યુવતીએ ડોક્ટરને કર્યો બેભાન! નગ્ન કરી કર્યું આ કામ, ભાવનગર કિસ્સો
ડોક્ટરને થોડા દિવસ પહેલા અધેવાડા પાસે આવેલ એક ફ્લેટમાં બોલવામાં આવ્યો હતો, જ્યાં ડોકટર ને કેફી પીણું પીવડાવી બેભાન કરી દઈ તેના નગ્ન વિડીયો ઉતારવામાં આવ્યા હતા, અને ત્યાર બાદ આ યુવતી દ્વારા બ્લેકમેલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
Nov 8,2024, 18:58 PM IST
Bhavnagar
કાઠું કાઢે ઈ ગુજરાતી! જાણો ભાવનગરના 3 ફુટના ડોક્ટરની કહાની, આજે વિશ્વમા લેવાય છે નોધ
ડૉ.ગણેશ બરૈયાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેના સંઘર્ષની વાત કરીએ તો, ડોકટર ગણેશ મેડિસિન પ્રેક્ટિસ કરવા માટે વર્ષ 2018માં 12માં સાયન્સ સાથે NEETમાં સફળ થયો હતો. પરંતુ તેની ઓછી ઊંચાઈને કારણે MCI દ્વારા તેને મેડિકલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જે બાદ ગણેશની સ્કૂલના સંચાલકોએ તેને MCIના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાનું કહ્યું અને તેની મદદ કરી.
Mar 7,2024, 21:35 PM IST
gujarat
દિહોર ગામ હિબકે ચડ્યું; એક સાથે 12 અર્થીઓ ઉઠી, હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન
Rajasthan Accidnet News Update: ભાવનગરના નાના એવા ગામ દિહોરમાં એક સાથે 12 નનામી નીકળતા ગામ આખું હિબકે ચડ્યું, અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા. દિહોર ગામે રામકથા બાદ 57 લોકો બસમાં યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે રાજસ્થાનના ભરતપુર નજીક બુધવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 લોકોના મૃત્યુ થયા છે.
Sep 14,2023, 15:22 PM IST
ભાવનગર ન્યૂઝ
ભાવનગરમાં મોટી દુર્ઘટના: જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં 20 લોકોનું રેસ્ક્યુ..
ભાવનગરમાં માધવ હિલ કોમ્પલેક્સનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટનામાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું.
Aug 2,2023, 15:08 PM IST
Bhavnagar
ભોજનમાંથી નીકળ્યાં મરેલાં દેડકાં અને જીવાત; હવે ભોજન તૈયાર કરાવનાર મેનેજરનો ઘટસ્ફોટ!
ભાવનગર જિલ્લાના સણોસરા ગામે આવેલ વિશ્વ વિખ્યાત લોક ભારતી સણોસરા ગ્રામ વિદ્યાપીઠમાં ગુજરાતભર માથી આવતા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે.
Jul 30,2023, 22:46 PM IST
Bhavnagar
ભોજનમાં પીરસાયા દેડકાં અને જીવાત! આ જગ્યાએ ઝેરી ભોજન પીરસાતા વિદ્યાર્થીઓ લાલઘૂમ
ભાવનગરના સણોસરામાં આવેલી પ્રસિદ્ધ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
Jul 30,2023, 21:20 PM IST
PG student
ભાવનગર મેડિકલ કોલેજમાં કાંડ! રેસિડેન્ટ ડોક્ટરે જુનિયર ડોકટર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું..
ભાવનગર મેડિકલ કોલેજ ખાતે ગત તા.૧૨ મેં ની ઘટના, PG ના રેસિડેન્ટ ડોક્ટરે UG ના જુનિયર ડોકટર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું.આ મામલે ડીને પૂછતાં રેસિડેન્ટ ડોકટરે હકીકત કબૂલી.
May 18,2023, 21:47 PM IST
Trending news
papaya
આ લોકોએ ભૂલથી પણ ન ખાવો જોઈએ પયૈયું... નહીં તો ચૂકવણી કરવી પડી શકે છે ભારે કિંમત!
multibagger stock
6 મહિનામાં 1000ના બનાવી દીધા 6 કરોડ,હાલ પણ આ શેર ફેર વેલ્યૂથી નીચે થઈ રહ્યો છે ટ્રડ
Deepika Patel Suicide Case
BJP મહિલા નેતાના આપઘાત કેસમાં કોર્પોરેટર શંકાના ઘેરામાં, ચિરાગ સોલંકીની પૂછપરછ
Transfer of IAS Officers
ગૌણ સેવા પંસદગી મંડળને મળ્યા નવા ચેરમેન, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બદલાયા
Honda Amaze
New Honda Amaze: હોન્ડાએ લોન્ચ કરી ADAS ફીચર સાથે દેશની સૌથી સસ્તી કાર,આટલી છે કિંમત
health
પીરિયડ્સની દરેક સમસ્યાનું સમાધાન છે સરખું ખાનપાન! જાણો કેવી રીતે કરવી સાઈકલને નિયમિત
health
ડોકટરની મોટી બેદરકારી! બ્રેન ટ્યૂમરને બતાવ્યું માઈગ્રેન, સ્ટોરી સાંભળીને ઊડી જશે હોશ
strawberry
સ્ટ્રોબેરીથી ચહેરા પર વધશે ચમક, આ રીતે ઉપયોગ કરશો તો ફેશિયલ કરાવવા નહીં જવું પડે
health
Sleeping Time: સૂવાનો ટાઈમ ટેબલ કરી લો ફિક્સ, નહીંતર હોસ્પિટલના ચક્કર લગાવતા થઈ જશો
IND vs AUS 2nd Test
ભારત જ નહીં... ઓસ્ટ્રેલિયા પણ કરશે 2 ફેરફાર, રોહિત શર્મા નહીં કરે ઓપનિંગ?