हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારે વરસાદ
ભારે વરસાદ 0 News
જામનગર જળબંબાકાર
જામનગર જળબંબાકાર, જીવાદોરી સમાન સસોઇ અને રણજીતસાગર ડેમ આોવરફલો
24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જામનગર ( Jamnagar) ના કાલાવડમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે જામનગર શહેર અને લાલપુરમાં પણ 9 ઇંચ વરસાદ પડ્યો છે. જામનગરના ધ્રોલ અને જોડીયામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. આજે સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકનો સૌથી વધુ વરસાદ જામનગરમાં નોંધાયો છે. કાલાવડમા સાંબેલાધાર 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જામજોધપુરમાં 4 ઇંચ વરસાદ, તો જામનગર શહેરમા પણ 10 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. જોડીયાના બાદનપર અને કાલાવડમા અમુક લોકોની સ્થળાંતરની કામગીરી કરાઈ હતી.
Jul 7,2020, 9:43 AM IST
Navratri 2019
નવરાત્રિમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી જાણો
હાલ સર્વત્ર વરસાદી માહોલ છે, ત્યારે સૌને ચિંતા ગુજરાતના સૌથી મોટા નવરાત્રિ ફેસ્ટિવલ (festival) ની છે. નવરાત્રિ(Navratri 2019) માં વરસાદને લઇ હવામાન (weather) વિભાગે આગાહી કરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હાલ અરબી સમુદ્રમાં હિકા (hikka cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડું ઓમાન (Oman) તરફ જઈ રહ્યું છે. જેને કારણે રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ (Heavy Rain) રહશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો 27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં નવરાત્રિના દિવસોમાં વરસાદ પડશે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સીઝનનો 126 ટકા વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ હજી પણ રાજ્યમાં વરસાદ પડશે.
Sep 23,2019, 14:13 PM IST
Trending news
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, સિંગાપોરને ટક્કર મારે ત
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ
Business
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર
stock market
28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!
Maharashtra politics
સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ