દારૂની દુકાનો ખૂલી News

દારૂ ન પીનારાઓના મગજમાં પણ આવ્યો આ સવાલ, શું દારૂ પીવાથી કોરોના વાયરસ ગળામાં જ મરી જ
કોંગ્રેસના એક ધારાસભ્યએ દાવો કર્યો હતો કે , દારૂ પીવાથી કોરોના વાયરસને ગળામાંથી જ નાબૂદ કરી શકાય છે. તેઓએ આ પાછળ તર્ક આપ્યું હતું કે, જો દારૂથી બનેલ સેનેટાઈઝર હાથમાં જ કોરોના વાયરસને મારી શકે છે, તો પછી દારૂ ગળામાં કેમ વાયરસને મારી શક્તુ નથી. હાલ અનેક રાજ્યોમાં દારૂની દુકાનો મંજૂરી સાથે ખુલી (Liquor shops) ગઈ છે. તો કેટલાક રાજ્યોમાં તો દારૂ લેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. તો આવામાં ધારાસભ્યની દલીલ સાચી છે કે ખોટી તે જાણી લઈએ. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે, દારૂની દુકાનો ખૂલી જવાથી લોકોને દારૂ મળશે, અને દારૂ પીનારાઓને નકલી દારૂથી બચાવશે. સોશિયલ મીડિયા પર થઈ રહેલ આવી ચર્ચાઓમાં હવે ખરુ કારણ જાણીએ કે, શું દારૂ પીવાથી વાયરસ મરશે કે નહિ....
May 7,2020, 12:13 PM IST

Trending news