हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
122/ 4
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
થિયેટર
થિયેટર News
Bollywood news
વર્ષની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ! 350 કરોડના ખર્ચ સામે કોડીની કમાણી, ખેલાડી પણ ના ચાલ્યો
2024 Biggest Bollywood Disaster Movie: એક વર્ષની અંદર, થિયેટરોમાં ઘણી ફિલ્મો રિલીઝ થાય છે, જેમાંથી માત્ર થોડી જ હિટ બને છે, જ્યારે બાકીની નિષ્ફળતાનો સામનો કરે છે. આજે અમે તમને આ વર્ષની સૌથી ફ્લોપ ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનું બજેટ 350 કરોડ રૂપિયા હતું, પરંતુ કમાણી સાવ ફૂટી કોડીની...
Sep 1,2024, 11:18 AM IST
special offer
આજે બધા થિયેટરમાં માત્ર 99 રૂપિયામાં બતાવશે ફિલ્મ! તમે ટિકિટ બુક કરાવી કે નહીં?
National Cinema Day: 31 મે એટલે નેશનલ સિનેમા ડે. જેને સિનેમા લવર્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કોઈક વળી તેને થિયેટર ડે તરીકે પણ ઉજવે છે. જોકે, આજના દિવસનો ફાયદો એ છેકે, જે તમે કોઈપણ થિયેટરમાં માત્ર 99 રૂપિયામાં ફિલ્મની ટિકિટ લઈ શકો છો. તમે બુકિંગ ના કરાવ્યું હોય તો જલદી પહોંચી જજો...
May 31,2024, 11:04 AM IST
entertainment
મે માં આવી રહી છે આ ધમાકેદાર ફિલ્મો, અત્યારથી કરી લેજો રજાનું પ્લાનિંગ
May 2024 Upcoming Movies: મે મહિનાની શરૂઆત થઈ ચુકી છે. આ મહિનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મહત્ત્વનો રહેવાનો છે. કારણકે, એક તરફ વેકેશનની સિઝન અને બીજી બાજુ ફિલ્મોનું લોચિંગ. આ મહિને બોલીવુડ અને હોલીવુડની શાનદાર ફિલ્મો આવી રહી છે. જુઓ લીસ્ટ...
May 1,2024, 10:50 AM IST
થિયેટર
2,999માં બુક કરો થિયેટર, ક્યારેય પણ જોઇ શકો છો પોતાની મનપસંદ મૂવી
કોરોના સંકટના કારણે સાત મહિના સુધી બંધ સિનેમાહોલ હવે ધીમે ધીમે ખુલવા લાગ્યા છે. કડક દિશા-નિર્દેશો વચ્ચે સિનેમા હોલમાં મૂવી જોવાની રીત હવે બદલાઇ ચૂકી છે.
Oct 29,2020, 12:14 PM IST
Theater
થિયેટરની હાલત ખરાબ... શું જૂની હિટ ફિલ્મો પાછી થિયેટરમાં બતાવવી ન જોઇએ?
'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' આ સુપરહિટ ફિલ્મે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. મરાઠા મંદિરમાં વર્ષો સુધી જોવાયેલી ફિલ્મ આજે પણ આ ફિલ્મના ડાયલોગ, ગીત અને બધુ જ આપણને યાદ છે
Oct 21,2020, 17:13 PM IST
unlock 5
માલિકોની મોટી અવઢવ, ‘મલ્ટીપ્લેક્સ શરૂ કરીશું, તો પણ બતાવવા માટે નવી ફિલ્મો ક્યાં છે?
50 ટકા મલ્ટિપ્લેક્સ અને થિયેટરના સંચાલકો મલ્ટીપ્લેક્સ, થિયેટર ખોલવાના સમર્થનમાં છે. જ્યારે કે 50 ટકા બંધ રાખવાના સમર્થનમાં છે
Oct 7,2020, 13:54 PM IST
થિયેટર
Box Office ખુલવાની જોઇ રહ્યા છે રાહ, થઇ જાવ તૈયાર
કોરોના વાયરસના લીધે માર્ચથી આખા દેશમાં બંધ પડેલા સિનેમાહોલ ખોલવા માટે સરકારે સંકેત આપ્યા છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે ઓગસ્ટથી સિનેમાઘરોને ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવશે.
Jul 25,2020, 19:31 PM IST
થિયેટર
Lockdown: ક્યારે ખૂલશે થિયેટર, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપ્યો જવાબ
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ મંગળવારે કહ્યું કે જૂન મહિનામાં કોવિડ-19 મહામારીની સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ સિનેમાઘરોને ખોલવા પર વિચાર કરવામાં આવશે.
Jun 3,2020, 7:25 AM IST
Virat Kohli
વિરાટ કોહલી અને અનુષ્કા ફિલ્મ જોવા રાત્રે પહોંચ્યા થિયેટરમાં
બાંગ્લાદેશ શ્રેણી(Bangladesh Series) પુરી થયા પછી વિરાટ કોહલી(Virat Kohli) પત્ની અનુષ્કા(Anushka) સાથે કિંમતી સમય(Valuable Time) પસાર કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ બંને ભુટાન(Bhutan) ફરવા ગયા હતા અને અહીં પણ સોશિયલ મીડિયા(Social Media) પર ફોટા શેર કરીને ચર્ચામાં આવ્યા હતા.
Nov 28,2019, 18:03 PM IST
અમદાવાદ
ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ કર્યો મલ્ટીપ્લેક્ષ માલિકો સામે લૂંટ ચલાવનો આક્ષેપ
ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ થિયેટર માલિકોની સામે નારાજગી વ્યક્ત કરી ગુજરાતી ફિલ્મો દેખાડતા થિયેટર માલિકો લૂંટ ચલાવતા હોવાના આક્ષેપો કર્યો છે. ગુજરાતી ફિલ્મ નિર્માતા સંઘનો દાવો છે કે, થીયેટર માલિક ટીકીપ પર 25 રૂપિયાનો સર્વિસ ચાર્જ ઉઘરાવે છે તે ખોટો છે તે બંધ થવો જોઇએ તો મલ્ટીપ્લેક્ષ ઓશોશીએશનના કહેવા પ્રમાણે થીયેટરના મેઇન્ટેનન્સ માટે આ ચાર્જ લવેયા છે.
Aug 3,2019, 18:29 PM IST
લોંકસભા ચૂંટણી 2019
લોંકસભા ચૂંટણી 2019 માટે કૉંગ્રેસનો મલ્ટીપ્લેક્ષ થિયેટરોમાં પ્રચાર
કૉંગ્રેસે શહેરના મલ્ટીપ્લેક્ષ થિયેટરોમાં પ્રચાર કરવાનું શરૂ કર્યું છે, શહેરના અપર મિડલક્લાસ વર્ગ સુધી પહોંચવા માટે કૉંગ્રેસે મલ્ટિપ્લેક્ષમાં બ્રાન્ડિંગ શરૂ કર્યું છે, તો દેશની લગભગ 6000 જેટલી સ્ક્રીન્સ પર કૉંગ્રેસે એડ ફિલ્મ પ્રસારિત કરવાનું શરૂ કર્યું છે.
Apr 21,2019, 14:40 PM IST
મનોજ જોશી
'પીએમ મોદી'ની બાયોપિકમાં થઈ આ અભિનેતાની એન્ટ્રી
દિગ્ગજ અભિનેતા મનોજ જોશી પીએમ મોદીની બાયોપિકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ભૂમિકામાં જોવા મળશે.
Feb 13,2019, 13:50 PM IST
લવરાત્રિ
રિલીઝ થયું 'લવરાત્રિ'નું નવું ગીત ‘તેરા હુઆ’, જોઈને ઝુમી ઉઠશો
5 ઓક્ટોબરના દિવસે થિયેટરમાં રિલીઝ થશે આયુષની પહેલી ફિલ્મ
Aug 30,2018, 12:39 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?