हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગ્રામ પંચાયત
ગ્રામ પંચાયત News
breaking news
ગુજરાતના આ ગામમાં અસંખ્ય માછલીઓના મોત! કોરોના જેવો ભયંકર રોગચાળો ફેલાવાનો ભય
ગુજરાતના એક ગામમાં હાલ અચાનક એક સાથે તળાવની માછલીઓના મોત થઈ ગયા છે. માછલીઓના મોત બાદ આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ આવે છે. જેને કારણે સ્થાનિક ત્રાહિમામ છે. લોકોને રોગચાળો ફેલાવાનો ડર સતાવી રહ્યો છે. શું છે સમગ્ર મામલો જાણીએ વિગતવાર...
Jul 9,2024, 9:12 AM IST
breaking news
હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામ
હવે ફરી આવી દુર્ઘટના ન બને તે માટે કલેકટર દ્વારા ચાલુ બોરવેલ અને બંધ બોરવેલમાં ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં નોંધણી થાય તે માટે સૂચના આપવામાં આવી છે.
Jun 18,2024, 15:49 PM IST
Lok Sabha Election 2024
પરિણામ પછી તરત ગુજરાતમાં ફરી મતદાન! આ વખતે ચૂંટણીમાં નીચોવાઈ જશે નેતાઓ
Politics of Gujarat: રાજ્ય ચૂંટણી પંચ બે મહિનામાં ચૂંટણી યોજનાની તૈયારીઓ પૂર્ણ કરી દેશે. લોકસભાની ચૂંટણીઓના પરિણામો 4 જૂને જાહેર થનાર છે. આ પરિણામો જાહેર થતાની સાથે જ ગુજરાતમાં ફરી એકવાર જામશે ચૂંટણીનો માહોલ...
May 20,2024, 10:40 AM IST
breaking news
રખડતા શ્વાનનો ફરી આતંક! બે દિવસમાં એક પછી એક 12 લોકોને બચકા ભર્યા, લોકોમાં ફફડાટ
ખેરગામ સહિત આસપાસના ગામના 12 લોકોને રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે, જયારે ગ્રામ પંચાયત દ્વારા શ્વાનને પકડવાના પ્રયાસો આરંભ્યા છે. 54 વર્ષીય અલ્લારખાંભાઈ, 33 વર્ષીય હીનાબેન, 15 વર્ષીય સોનલ અને 5 વર્ષીય કુંજને પણ શ્વાન કરડતા તેમણે પણ ઇન્જેક્શન લેવા પડ્યા છે. જયારે ખેરગામ આસપાસના ગામના લોકોને પણ રખડતા શ્વાને બચકા ફરતા ખેરગામ રેફરલ હોસ્પિટલમાં બે દિવસોમાં 12 લોકોને સારવાર લેવી પડી છે.
Feb 25,2024, 17:11 PM IST
banaskantha
નવતર પ્રયોગ; ગુજરાતના આ જિલ્લાની એકમાત્ર એવી ગ્રામ પંચાયત, જ્યાં ઘેર ઘેર છે મીટર
ગુજરાતના બનાસકાંઠામાં આવેલા એક ગામ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં પાલનપુરના ઢેલાણા ગ્રામ પંચાયત દ્વારા પાણી બચાવવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે.
Oct 17,2023, 17:48 PM IST
gujarat
ગુલ્લીબાજ તલાટીઓ સાવધાન! વિકાસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો, જાણો શું કર્યો મોટો આદેશ
ગ્રામ પંચાયતના તલાટી કંમ મંત્રી પ્રજા અને સરકાર વચ્ચે ખુબ જ મહત્વની કડી છે. ત્યારે વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને ગુલ્લીબાજ તલાટીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
Jul 15,2023, 17:15 PM IST
gujarat
ગુજરાતના આ જિલ્લાને મળી નવી નગરપાલિકા, રાજ્ય સરકારે આપી સૌથી મોટી ભેટ
નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ ગામોનો સમાવિષ્ટ કરતી નખત્રાણા નગરપાલિકાની રચના કરવાની મંજૂરી આપી છે.
Sep 22,2022, 19:18 PM IST
લોકડાઉન
Welcome to Sajjanpur: લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા બે ગ્રામ પંચાયતોએ બનાવ્યા નિયમો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સજ્જનપુર ગામમાં જઈએ, તો ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર જ કંઈક આવી સૂચનાઓ વાંચવા મળી જાય. આ તમામ સૂચનાઓ લખાવી છે, ગ્રામપંચાયતે. વર્તમાન કોરોના મહામારીના સંક્રમણને રોકવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે.
May 15,2020, 10:04 AM IST
ગુજરાત
આજે ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાઈ પેટા ચૂંટણી
આજે ગુજરાતની કેટલીક ગ્રામ પંચાયતના સરપંચ માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જાણો વિગતવાર રિપોર્ટ
Jan 19,2020, 17:15 PM IST
દાહોદ
દાહોદ જિલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયતને ગ્રામજનોએ તાળા માર્યા
દાહોદ જિલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયતને ગ્રામજનોએ તાળા માર્યા હતા
Nov 25,2019, 16:56 PM IST
પેટાચૂંટણી
આજે જાહેર થશે ગ્રામ પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ
બનાસકાંથાની 7 ગ્રામ પંચાયત અને અરવલ્લી જિલ્લાની છ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં મામલતદાર કચેરી આગળ ગ્રામજનોના ટોળાં એકત્રિત થયા છે. 7 ગ્રામપંચાયતમાં કુલ 68.51 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન હાથિદ્રા ગ્રામપંચાયતનું 93.60 ટકા થયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન અરણીવાડા ગ્રામપંચાયતનું 52.94 ટકા થયું હતું.
Jun 18,2019, 10:14 AM IST
ગુજરાત
ગુજરાતના આ ગામમાં નથી પાણીની સમસ્યા, ગ્રામજનો પીવે છે મિનરલ વોટર
વર્તમાન સમયમાં રાજ્યના ઘણા ગામોમાંથી પીવાના પાણી માટે પોકાર ઉઠી રહ્યાં છે. ત્યારે મોરબી જીલ્લામાં આવતા જબલપુર ગામમાં લોકોને દરરોજ ગ્રામપંચાયત દ્વારા વિનામુલ્યે મિનરલ વોટર મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
Jun 9,2019, 9:49 AM IST
state government
જુઓ રાજ્ય સરકારે તમામ ગ્રામ પંચાયતને શું આદેશ કર્યો
રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને 15 જૂન સુધીમાં ગ્રામ સભા યોજી 30 જૂન સુધીમાં આપવો પડશે રિપોર્ટ, સામાજિક સમરસતા, બાળલગ્ન અટકાવવા પર ભાર મૂકવા નિર્દેશ
May 31,2019, 19:45 PM IST
અમરેલી
અમરેલીના ખાંભાના ડેડાણમાં પીવાના પાણીની પારાયણ
અમરેલી: 100 જેટલી મહિલાઓ પાણીના બેડા લઈને ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી. પાણી માટે મહિલાઓ ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા પહોંચી. ખાંભા મામલતદાર ડેડાણ આવવા નીકળ્યા.
May 16,2019, 14:24 PM IST
તલાટી
આજથી તલાટી કમ મંત્રીઓની રાજ્યવ્યાપી હડતાળ, 18 હજાર ગ્રા.પં પર અસર વર્તાશે
પડતર પ્રશ્નોને લઈ અનેક રજૂઆતો છતાં સરકાર દ્વારા તેનો ઉકેલ નથી આવતો. પંચાયતના 1થી 32 અને મહેસૂલના 1થી 18 કામ મળીને કુલ 50 કામોમાંથી 47 કામ તલાટી કમ મંત્રી અને 3 કામ મહેસૂલ તલાટી તથા ઈ-ધરા સેન્ટર મળીને કરે છે.
Oct 22,2018, 10:18 AM IST
Trending news
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA તૈયાર થાય છે લોકો
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક