हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગેરહાજર
ગેરહાજર News
Ahmedabad
દાણીલીમડા MS પબ્લિક સ્કૂલની માન્યતા રદ્દ કરવાની સુનાવણીમાં સંચાલકો ગેરહાજર
બિન સચિવાલય કલાર્કના પેપર લિકકાંડમાં દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલની માન્યતા કેમ રદ્દ નાં કરવી તે અંગે આપવામાં આવેલી નોટીસ બાદ સ્કુલ સંચાલકોએ DEOને ખુલાસારૂપે આપેલો જવાબ સંતોષકારક નાં જણાતા આખરે DEO એ સંચાલકોને સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો હતો... પરંતુ સ્કુલના સંચાલકો સુનાવણી દરમિયાન હાજર ન રહેતા સ્કુલના સંચાલકોની અવડચંડાઇ સામે આવી છે... સ્કુલ સંચાલકો ગેરહાજર રહેતા આખરે DEO એ સ્કૂલને સ્પષ્ટતા માટે અંતિમ તક આપવાની ફરજ પડી હતી.
Jan 9,2020, 18:34 PM IST
ઓનલાઈન હાજરી
ઓનલાઈન હાજરીઃ ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં રાજ્યના 411 શિક્ષકોએ મારી ગુલ્લી
શિક્ષણ વિભાગ તરફથી ગુલ્લીબાજ 411 શિક્ષકોમાંથી 136 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 39 શિક્ષકો એવા છે જે સંબંધિત પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કર્યા વગર જ વિદેશ ભાગી ગયા હતા. આ 39 શિક્ષકો સામે કડક કાર્યવાહી કરતાં તેમને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવ્યા છે.
Sep 12,2019, 22:09 PM IST
gandhinagar
જુઓ ગાંધીનગર કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કોણ રહ્યું ગેરહાજર
ગાંધીનગરઃ સર્કિટ હાઉસમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં વિપક્ષ નેતા સહિતના ધારાસભ્યો હાજર, બેઠકમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ગેરહાજર, રાજ્યસભાના બંને ઉમેદવાર બેઠકમાં હાજર
Jul 2,2019, 19:50 PM IST
alpesh thakor
જુઓ વિધાનસભાના ચોમાસુ સત્રમાં અલ્પેશ ઠાકોર રહ્યા ગેરહાજર
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગેરહાજર, આજે કોંગ્રેસના ધારાસભ્ય પદને લઈને આવી શકે છે ચુકાદો
Jul 2,2019, 12:15 PM IST
પંજાબ
પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, નવજોતસિંહ સિદ્ધુ કેબિનેટની બેઠકમાં સામેલ ન થયા
લોકસભા ચૂંટણી વખતે પંજાબના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના 'ખરાબ પ્રદર્શન'ના કારણે મુખ્યમંત્રી અમરિન્દર સિંહની નારાજગીનો ભોગ બનેલા રાજ્યના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ ચૂંટણી બાદની પહેલી કેબિનેટ બેઠકમાં આજે સામેલ થયા નહીં.
Jun 6,2019, 18:37 PM IST
Absent
લાંબા સમયથી ગેરહાજર પ્રાથમિક શિક્ષકો પર તવાઈની તૈયારી, જુઓ વીડિયો
લાંબા સમયથી ગેરહાજર પ્રાથમિક શિક્ષકો પર તવાઈની તૈયારી, પ્રાથમિક શિક્ષણ નિયામે જિલ્લા શિક્ષણાધિકારીઓને કરી સૂચના, બિનઅધિકૃત ગેરહાજર રહેતા શિક્ષકો સામે પગલાં ભરવા તાકિદ
Jun 1,2019, 12:33 PM IST
North Gujarat University
પાટણઃ ઉત્તર ગુજરાત યુનિમાં એનએસયુઆઈએ કરી ઓચિંતી તપાસ, પ્રોફેસર હતા ગેરહાજર
Professor of Architect dept. absent when surprice checking by NSUI at North Gujarat uni
Dec 21,2018, 23:05 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: ભાજપને રોકવા માટે આજે 'મહાગઠબંધન'ની બેઠક, બે મોટા નેત
લોકસભા ચૂંટણી 2019માં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ રાજકીય પક્ષોનું મહાગઠબંધન બનાવવા માટે આજે દિલ્હીમાં ટોચના નેતાઓની એક બેઠક થઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે બનાવવામાં આવી રહેલા આ મહાગઠબંઠનની બેઠક એટલા માટે પણ મહત્વની છે કારણ કે આ બેઠક મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત અને સંસદના શિયાળુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા થશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેમાં બીએસપી પ્રમુખ માયાવતી અને અખિલેશ યાદવ સામેલ થશે નહીં.
Dec 10,2018, 6:07 AM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ