हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં મેઘમહેર News
ગુજરાતમાં મેઘમહેર
રાજ્યમાં સીઝનનો 39.66% વરસાદ અત્યાર સુધી વરસ્યો, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 68.48% પડ્યો
રાજ્યમાં આઠ વાગ્યા સુધીમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ 8.5 ઇંચ પડ્યો છે. તો ભરૂચના નેત્રંગ, ડાંગના વગઈ અને ખેડાના મહુધા તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પોરબંદરના રાણાવાવ અને ભરૂચના જંબુસરમા દિવસ દરમિયાન 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ચાર તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૭ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના ૧૧ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના 36 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યમાં સાત તાલુકામાં વરસાદ સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર શહેરમાં પણ 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
Jul 26,2020, 9:49 AM IST
ગુજરાતમાં મેઘમહેર
24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, બહુચરાજીના મહાદેવ મંદિર પર મોડી રાત્રે વીજળી પડી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસામાં ચાર ઇંચ પડ્યો છે. તો અરવલ્લીના સાવરકુંડલામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના અજબપુરામાં ગત રાત્રે વીજળી પડી હતી. નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપર વીજળી પડી હતી. વીજળી પડવાથી મંદિરને ભારે નુકસાન થયું હતું. તેમજ ઘુમ્મટના ભાગને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
Jul 25,2020, 10:18 AM IST
ગુજરાતમાં મેઘમહેર
24 કલાકમાં ગુજરાતના 60 તાલુકામાં વરસાદ, ઉમરપાડા અને ઉંમરગામમાં 4 ઈંચ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસી તાલુકામાં પોણા ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ભરૂચના વાગરામાં 3 ઇંચ જેટલો વરસાદ, વલસાડ સિટી અને ભરૂચના અંકલેશ્વર અને ભરૂચમાં પોણા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧ તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો તાપીના સોનગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ભાવનગર સિટીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યના આઠ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી પડી રહેલા વરસાદ સાર્વત્રિક પ્રમાણમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
Jul 24,2020, 9:22 AM IST
ગુજરાતમાં મેઘમહેર
રાજ્યમાં 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ, જામજોધપુરમાં 3.5 ઈંચ વરસાદ
જામનગરમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જામનગરના જામજોધપુરમા મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જામજોધપુરમાં રાત્રે 4 કલાકમાં 3.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જામજોધપુરમા ચાલુ સિઝનમાં સીઝનનો કુલ 124.77 % વરસાદ વરસ્યો છે. તો કાલાવડમાં ચાલુ સીઝનનો 143.55 % વરસાદ વરસ્ય છે. જામનગર શહેરમા રાત્રે છુટક વરસાદી ઝાપટા પડ્યા હતા.
Jul 17,2020, 10:37 AM IST
ગુજરાતમાં મેઘમહેર
ક્યાંક અનરાધાર, તો ક્યાંક કોરુંકટ... 15 જુલાઈ સુધી ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધા
ગુજરાતના ખેડૂતો પર કુદરત મહેરબાન છે. ગુજરાતમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. ચોમાસાની પહેલી પાળીમાં જ ખેડૂતો ખુશખુશાલ છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો યોગ્ય સમયે વાવણી કરી શક્યા છે. વાવણીના આંકડાઓને જોતા ખેડૂતો દ્વારા વિશેષ મગફળી અને કપાસમા મબલખ ઉત્પાદન થશે તેવી આશા બંધાઈ છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી વરસેલા વરસાદ પર એક નજર કરીએ....
Jul 16,2020, 10:00 AM IST
ગુજરાતમાં મેઘમહેર
24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત સિટીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નવસારીમા પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાસીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો બોટાદમાં સવા બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૭ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાતના તાલુકામાં વરસાદનું જોર રહ્યું છે. વલસાડના ઉમરગામ અને સુરતના ચોર્યાસીમાં આજે સવારે 1.5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે.
Jul 15,2020, 9:37 AM IST
ગુજરાતમાં મેઘમહેર
સારા સમાચાર, રાજ્યમા સારા વરસાદ સાથે ખેડૂતોએ મબલખ વાવણી કરી
રાજ્યમા સાર્વત્રિક વરસાદ થતા સારી ખેતીની આશા બંધાઈ છે. રાજ્યમા સારા વરસાદના કારણે ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમા વાવણી કરવામા આવી છે. રાજ્યમા ખેડૂતોમા સારા વરસાદના કઠોળ, બાજરી, મકાઈ, કઠોળ, મગફળી અને કપાસમાં સારા ઉત્પાદનની આશા બંધાઈ છે. જોકે રાજ્યમા ઉત્તર ગુજરાતમા ઓછા વરસાદના કારણે ખેડૂતોમા ચિંતા વધી છે.
Jul 14,2020, 14:39 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!