हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કૂતરા
કૂતરા News
World news
આ છે દુનિયાના 5 સૌથી ખતરનાક જાનવર! જેમાંથી એક વિશે જાણીને તો ચોંકી જશો
World Most Dangerous Animals: વિશ્વ ખતરનાક પ્રાણીઓથી ભરેલું છે. ઘણા પ્રાણીઓ અત્યંત ઝેરી હોય છે અને કેટલાક જીવલેણ રોગોનું કારણ બને છે. વિશ્વના 5 સૌથી ખતરનાક પ્રાણીઓ વિશે વધુ જાણો...
Jun 24,2024, 16:01 PM IST
Viral Funny Video
Funny Viral Video: રોડ પર રીલ બનાવી રહી હતી યુવતી, કેમેરા પર કૂતરાએ કર્યો પેશાબ
Viral Funny Video: આજે અમે તમારા માટે લાવ્યા છીએ તે વીડિયો જોઈને તમને આખો મામલો સમજાઈ જશે. સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો ઝડપથી વાયરલ થયો છે, જેમાં એક કૂતરાની એક્શન જોઈને તમે ચોંકી જશો. હવે અમે આગળ કંઈ નહીં કહીએ, પહેલા તમે આ વીડિયો જુઓ.
Feb 20,2023, 12:16 PM IST
corona virus
માનવામાં ન આવે તેવુ કોરોના વાયરસનું કનેક્શન ચામાચીડિયા બાદ કૂતરા સાથે નીકળ્યું
કોરોના વાયરસ (corona virus) કેવી રીતે ફેલાયો, દુનિયામાં આ પ્રશ્નને લઈને હજી પણ હકીકત સામે આવી નથી. અમેરિકા સહિત અનેક દેશોના એક્સપર્ટસે જણાવ્યું કે, તેની ઉત્તપત્તિ ચીનના લેબોરેટરીમાંથી થઈ હતી. તો કેટલાકનું કહેવુ છે કે, ચીનના પશુ બજારમાંથી કોરોના ફેલાયો છે. કોરોના વાયરસના સંક્રમણને લઈને ચામાચીડિયું (bat) અને પેંગોલીન પર પણ આંગળીઓ ચીંધાઈ હતી. હવે એક નવુ રિસર્ચ સામે આવ્યું છે. જેમાં કહેવાયુ છે કે, આ મહામારી માણસોના પાળતુ પ્રાણી કૂતરા (dogs) માંથી ફેલાઈ છે. આ દાવો વૈજ્ઞાનિકોએ બોમ્બશેલ સ્ટડીમાં કર્યો છે.
Apr 16,2020, 15:49 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ, સ્ટેડિયમ આસપાસ કરાઈ સફાઈ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત આવવાના છે જેને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. આ ઉપરાંત સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Feb 16,2020, 20:50 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
ફટાફટ ખબર: ટ્રમ્પની મુલાકાત પહેલા કૂતરા પકડીને બહેરામપુરામાં રખાતા વિવાદ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત આવી રહ્યાં છે. તેઓ જ્યાંથી પણ પસાર થવાના છે ત્યાંથી કૂતરા પકડીને બહેરામપુરા રાખવામાં આવ્યાં છે જેને લઈને વિવાદ પેદા થયો છે.
Feb 16,2020, 17:20 PM IST
આશ્કા જાની
અમદાવાદમાં રખડતા કૂતરાંનો ભયંકર ત્રાસ, મામલો પહોંચ્યો કોર્ટમાં
અમદાવાદ શહેર સહીત રાજ્યભરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અમદાવાદ શહેરની જ વાત કરવામાં આવે તો એક વર્ષમાં 60 હજારથી વધુ લોકો રખડતા શ્વાનના ત્રાસનો ભોગ બન્યા છે.
Jan 21,2020, 19:58 PM IST
morbi
મોરબીમાં કૂતરાનો આતંક, 15 દિવસમાં 188 લોકોને કરડ્યા કૂતરા
મોરબી શહેરમાં શ્વાનના આતંકને લઈ સ્થાનિકો પરેશાન છે, ગત પંદર દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 188 સ્થાનિકોને શ્વાન કરડ્યા, તમામ લોકોને મોરબીના સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
May 15,2019, 15:05 PM IST
Ahmedabad
કૂતરાંએ બાળકી પર કરેલા હુમલાના CCTV દ્રશ્યો, જુઓ વિડીયો
અમદાવાદના જમાલપુરમાં દિવસેને દિવસે કૂતરાઓનો આતંક વધી રહ્યો છે શનિવારે એક કૂતરાંએ બાળકી પર કરેલા હુમલાના CCTV દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે એક બાળકી રસ્તા પર રમી રહી હતી ત્યારે અચાનક જ કૂતરું દોડીને આવે છે અને બાળકી પર હુમલો કરી દે છે.
Apr 14,2019, 17:50 PM IST
કૂતરા
અત્યંત રહસ્યમયી પુલ, જે કૂતરાને પોતાની તરફ આકર્ષે છે અને પછી...જાણીને ચોંક
દુનિયામાં અનેક એવા રહસ્યો છે જેના પર ઘણા સંશોધન થયા છતાં કોઈ સફળતા મળી નથી. આવું જ કઈંક રહસ્ય સ્કોટલેન્ડના ડમ્બર્ટનના ઓવરટાઉન બ્રિજમાં છૂપાયેલું છે. જે કૂતરાઓને પોતાના તરફ આકર્ષિત કરે છે અને ત્યારબાદ તેમને મોતના મોંમા ધકેલાઈ જવા માટે મજબુર કરે છે. દુનિયામાં હાલ તે સ્યુસાઈડલ બ્રિજ તરીકે ઓળખાય છે.
Mar 29,2019, 14:27 PM IST
પેટ
આ છે અમદાવાદની એક માત્ર Pet Friendly રેસ્ટોરન્ટ, જાણો ખાસિયત
તમારા મનગમતા પાળેલા કૂતરાને ઘરે છોડીને બહાર જમવા જવાનુ કે પછી ચા, કોફી માટે જવાનુ તમને પસંદ નહી પડે. કૂતરાના માલિકો માટે આવો નિર્ણય લેવાનુ પણ મુશ્કેલ બની રહેતુ હોય છે. આ મુંઝવણ એટલા માટે હોય છે કે, શહેરમાં કોઈ પેટ ફ્રેન્ડલી રેસ્ટોરન્ટ/કાફે નથી. પણ હવે શહેરના વસ્ત્રાપુરમાં આ પ્રકાની એક કાફે બેકીંગ એડીશન શરૂ કરવામાં આવી છે.
Feb 13,2019, 21:25 PM IST
હોસ્પિટલ
VIDEO સુરત: હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં ખુલ્લેઆમ રખડે છે કૂતરા
શહેરના કામરેજ વિસ્તારની દીનબંધુ હોસ્પિટલનો એક એવો વીડિયો બહાર આવ્યો છે જેને જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા.
Nov 23,2018, 15:25 PM IST
રતન ટાટા
રતન ટાટાએ ગ્રુપ હેડક્વાર્ટરમાં 'રખડતા' કુતરાઓ માટે બનાવ્યું ઘર
રૂમમાં કૂતરાઓ માટે રમકડાં, ડોગ બિસ્કીટ અને તાજ હોટલના રસોડામાંથી દરરોજ આવનાર બાફેલા માંસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Aug 8,2018, 14:30 PM IST
Trending news
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ